Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > જાણો જૈન ફલાફલ ઘરે બનાવવાની રીત

જાણો જૈન ફલાફલ ઘરે બનાવવાની રીત

13 August, 2019 02:49 PM IST | મુંબઈ ડેસ્ક
ધર્મિન લાઠિયા - આજની વાનગી

જાણો જૈન ફલાફલ ઘરે બનાવવાની રીત

જૈન ફલાફલ

જૈન ફલાફલ


આજની વાનગી

સામગ્રી



☞ બે કપ કાબુલી ચણા
☞ ૩-૪ લીલાં મરચાં બારીક સમારેલાં
☞ ૧ કપ કોથમીર ૧ કપ
☞ પા ટીસ્પૂન સોડા
☞ ૧ ટીસ્પૂન જીરું પીસેલું
☞ ૧ ટીસ્પૂન ગરમ મસાલા પાઉડર
☞ મીઠું-લીંબુ સ્વાદાનુસાર
☞ બે ટેબલસ્પૂન ચોખાનો લોટ
☞ અડધો કપ બ્રેડનો ભૂકો અથવા ખાખરાનો ભૂકો
☞ તેલ તળવા માટે


રીત
૧. ચણાને પ-૬ કલાક પાણીમાં પલાળી પછી એમાંથી પાણી નિતારવું.
ર. ચણામાં લીલાં મરચાં ભેળવીને થોડું કરકરું પીસો.
૩. એમાં બાકી બધી સામગ્રી ભેળવો. આ મિશ્રણ નરમ લાગે તો એમાં થોડા પૌંઆ મિક્સ કરો.
૪. આ મિશ્રણની ચપટી ગોળ કટલેસ બનાવીને એને ગરમ તેલમાં હલકી લાલ થવા સુધી ધીમા ગૅસે તળી લો.
પ. એને હમસ અને યોગર્ટ તાહિની ડિપ સાથે પીરસો.

આ પણ વાંચો : Bhanu Designer studio: જે વેડિંગ મેન્સવેર માટે છે ખાસ જાણીતાં


Whatsapp-channel Whatsapp-channel

13 August, 2019 02:49 PM IST | મુંબઈ ડેસ્ક | ધર્મિન લાઠિયા - આજની વાનગી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK