Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > વરસાદી વાતાવરણમાં આ રીતે બનાવો ડાકોરના ગોટા

વરસાદી વાતાવરણમાં આ રીતે બનાવો ડાકોરના ગોટા

04 July, 2019 10:02 AM IST | મુંબઈ ડેસ્ક
ઘર્મિન લાઠિયા - આજની વાનગી

વરસાદી વાતાવરણમાં આ રીતે બનાવો ડાકોરના ગોટા

ડાકોરના ગોટા

ડાકોરના ગોટા


આજની વાનગી

સામગ્રી



☞ ૧૦૦ ગ્રામ ઘઉંનો કરકરો લોટ


☞ ૨૫૦ ગ્રામ ચણાનો લોટ

☞ ૧ ટેબલસ્પૂન તેલ


☞ ૧ ટેબલસ્પૂન આદુંમરચાંની પેસ્ટ

☞ ૧૦૦ ગ્રામ દહીં

☞ ૧ ટીસ્પૂન ખાંડ

☞ ૧/૨ ટીસ્પૂન સોડા

☞ ૧ ટીસ્પૂન મરી

☞ ૧ ટીસ્પૂન આખા ધાણા

☞ મીઠું-મરી પ્રમાણસર

આ પણ વાંચો : આવી રીતે બનાવો ફ્રેન્ચ ડ્રેસિંગ

રીત

ઘઉં અને ચણાની દાળનો લોટ મિક્સ કરી એમાં બધી સામગ્રી મિક્સ કરી પાણી ઉમેરી ખીરું તૈયાર કરવું અને નાનાં ભજિયાં ઉતારવાં.

ગરમ-ગરમ સર્વ કરો ચટણી સાથે.

Whatsapp-channel Whatsapp-channel

04 July, 2019 10:02 AM IST | મુંબઈ ડેસ્ક | ઘર્મિન લાઠિયા - આજની વાનગી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK