Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > ગરમીમાં માણો મૅન્ગો કુલ્ફીની મજા

ગરમીમાં માણો મૅન્ગો કુલ્ફીની મજા

02 May, 2019 02:19 PM IST |
આજની વાનગી - ધર્મિન લાઠિયા

ગરમીમાં માણો મૅન્ગો કુલ્ફીની મજા

મૅન્ગો કુલ્ફી

મૅન્ગો કુલ્ફી


સામગ્રી

+ પાંચ કપ દૂધ



+ ૧ ટિન મિલ્કમેડ


+ બે ટેબલ-સ્પૂન મૅન્ગો કસ્ટર્ડ પાઉડર

+ બે નંગ આફૂસ કેરી


+ ૧ ટેબલ-સ્પૂન બદામની કતરી

+ ૧ ટી-સ્પૂન પિસ્તાંની કતરી

+ ૧ ટી-સ્પૂન યલો કલર

+ ૧ ટી-સ્પૂન મૅન્ગો એસેન્સ

રીત

દૂધને ઊકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં કસ્ટર્ડ પાઉડર મિક્સ કરી અંદર નાખવો. ઘટ્ટ થાય એટલે ઉતારી ઠંડું થાય એટલે મિલ્કમેડ, કેરીને છોલી એના કટકા અને પીળો કલર નાખી મિક્સરમાં એકરસ કરવું.

આ પણ વાંચો : આ રીતે ઉનાળામાં બનાવો કટકી કેરી વઘારની

પછી એમાં બદામ-પિસ્તાં અને એસેન્સ નાખી કુલ્ફીના મોલ્ડમાં ભરી ફ્રીઝરમાં મૂકવી. સેટ થઈ જાય એટલે કાઢી લેવી. સર્વ કરવી.

Whatsapp-channel Whatsapp-channel

02 May, 2019 02:19 PM IST | | આજની વાનગી - ધર્મિન લાઠિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK