Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



સ્પ્રાઉટ પૌંઆ

28 November, 2014 05:25 AM IST |

સ્પ્રાઉટ પૌંઆ

સ્પ્રાઉટ પૌંઆ




સામગ્રી



  • બે ટેબલસ્પૂન ઑઇલ
  • એક ટીસ્પૂન રાઈ
  • ચપટી હિંગ
  • એક કાંદો બારીક સમારેલો
  • પા ટીસ્પૂન હળદર
  • ત્રણ લીલાં મરચાં ઝીણાં સમારેલાં
  • બે કપ પૌંઆ
  • એક કપ મિક્સ સ્પ્રાઉટ (મગ, ચણા, લીલા ચણા, છોલે ચણા, વટાણા)
  • બારીક સમારેલી કોથમીર
  • મીઠું સ્વાદ મુજબ
  • સાકર સ્વાદ મુજબ
  • એક ટીસ્પૂન લીંબુનો રસ
  • પૂર્વતૈયારી
  • બે કપ પૌંઆને પંદરેક મિનિટ માટે પાણીમાં પલાળી રાખવા
  • બ્લાન્ચ કરેલાં સ્પ્રાઉટ
  • સજાવટ માટે
  • કોથમીર બારીક સમારેલી
  • બારીક ઝીણી સેવ
  • તાજું ખમણેલું કોપરું


રીત

એક પૅનમાં તેલ ગરમ કરવા મૂકો. એમાં રાઈ, હિંગ તથા લીલાં મરચાં સાંતળી લો. હવે એમાં બ્લાન્ચ કરેલાં સ્પ્રાઉટ તથા પલાળેલા પૌંઆ ઉમેરો. એમાં મીઠું, સાકર, લીંબુનો રસ ઉમેરો. બધું બરાબર મિક્સ થાય એટલે ગૅસ બંધ કરીને કોથમીર, કોપરું અને સેવથી સજાવટ કરી સર્વિંગ બાઉલમાં ગરમ-ગરમ સર્વ કરો.


Whatsapp-channel Whatsapp-channel

28 November, 2014 05:25 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK