તમે કોઈ પણ સ્થાને હો ત્યાં આ પેન દ્વારા લખાયેલી બધી જ નોટ્સ પેનમાં રેકૉર્ડ થશે. આ પેનમાં વાઇ-ફાઇ કનેક્ટિવિટી છે જેનાથી તમે ફક્ત લખાણ જ નહીં, આજુ-બાજુના વાતાવરણનો અવાજ પણ રેકૉર્ડ કરી શકો છો. કોઈ અગત્યની મીટિંગ હોય ત્યારે કંઈ મિસ ન થઈ જાય એ માટે આ પેનના ફીચર્સ બેસ્ટ રહેશે. પેન કાગળ પર લખેલું લખાણ તેમ જ સ્માર્ટ ફોન, ટૅબ્લેટ અને કમ્પ્યુટરનું કન્ટેન્ટ સ્ટોર કરીને એને ઑટોમેટિકલી સિન્ક્રોનાઇઝ કરે છે. આ પેન બે, ચાર અને આઠ ગિગા બાઇટ એમ ત્રણ જુદી-જુદી સાઇઝની સ્ટોરેજ કૅપેસિટી સાથે બનાવવામાં આવી છે.
વધુ વિગતો માટે www.ladiesgadgets.com પર ચેક કરો.
Kerala: કેરળમાં 17 વર્ષીય બાળકી પર 38 પુરૂષોએ ગુજાર્યો બળાત્કાર, 20ની ધરપકડ
19th January, 2021 11:03 ISTPM નરેન્દ્ર મોદી 17 જાન્યુઆરીએ 8 ટ્રેનોને આપશે લીલી ઝંડી, જાણો કઈ ટ્રેન છે
16th January, 2021 18:44 ISTઅમેરિકામાં હિંસા પછી ટ્રમ્પના અકાઉન્ટ 12 કલાક માટે બંધ, કાયમી બંધની ચેતવણી
7th January, 2021 12:58 ISTJanuary 2021: જાણો તમારી ઝોડિયાક સાઇન અનુસાર કેવો રહેશે આ મહિનો
3rd January, 2021 10:15 IST