અમાસુના આ ડાયમન્ડ આઇફોન ૧૮ કૅરેટ સૉલિડ ગોલ્ડનો બનાવવામાં આવ્યો છે અને એમાં ૫.૩૬ કૅરેટ વજનના ૮૧૫ સફેદ તેમ જ પીળા હીરા જડવામાં આવ્યા છે. આ આઇફોનનો માલિક એમાં પોતાનું નામ પણ બનાવડાવી શકે છે. તેમ જ પોતાની ચૉઇસના કલર્ડ ડાયમન્ડ પણ સિલેક્ટ કરી શકાય છે. આશરે ૧૩,૨૨,૪૦૦ રૂપિયાની રેન્જથી શરૂ થતા આ આઇફોનના ફક્ત ૫૦ પીસ જ બનાવવામાં આવ્યા છે.
કર્ણાટકમાં ભયંકર ઍક્સિડન્ટ : 11 મોત
16th January, 2021 12:52 ISTમુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ લખવીને પાકિસ્તાનની કોર્ટે ૧૫ વર્ષની સજા ફટકારી
9th January, 2021 15:01 ISTમુંબઈ ૨૬/૧૧ હુમલાના માસ્ટર માઇન્ડ અને લશ્કરના કમાન્ડર લખવીની ફરી ધરપકડ
3rd January, 2021 13:26 IST26/11 આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ લખવીની પાકિસ્તાનમાં ધરપકડ
2nd January, 2021 18:13 IST