સેક્સ વિશેના 12 રસપ્રદ તથ્યો, ક્લિક કરો અને વાંચો

Published: 19th December, 2012 11:02 IST

ઘણા રિસર્ચ અને અભ્યાસના આધારે સેક્સ વિશેના એવા તથ્યો જાણવા મળ્યા છે જે તમે કદાચ જાણતા નહીં હોવ.. તો આવો નજર કરીએ તેના પર...


1. ઓફિસમાં રોમાન્સ : 56 ટકા પુરુષો ઓફિસમાં સેક્સ માણી ચૂક્યાં છે.
2. મીઠી વાણી નથી હોતી : એક લોકપ્રિય મેગેઝીનના જણાવ્યા પ્રમાણે સેક્સ દરમ્યાન પુરુષો કરતાં સ્ત્રીઓ વધારે ડર્ટી વાતો કરતી હોય છે.


3. શરદીની દવા : જો શરદી થઈ ગઈ હોય તો સેક્સ માણો. સાચે જ સેક્સ માણવું એ શરદીની દવા છે.


4. ચરમસીમાનો સમય : અભ્યાસ અનુસાર સામાન્ય રીતે સેક્સ દરમ્યાન પુરુષો 2.5 મિનિટમાં ચરમસીમાનો અનુભવ કરી લે છે જ્યારે સ્ત્રીઓને 12 મિનિટ જેટલો સમય લાગે છે.


5. ફોરપ્લે વધુ કરો પ્લીઝ! : ફક્ત 17 ટકા સ્ત્રીઓ જ સેક્સ દરમ્યાન ઓર્ગેઝમનો અનુભવ કરવા માંગતી હોય છે, જેના બદલે ફોરપ્લેમાં તેમને વધુ મજા આવતી હોય છે.


6. મને કિસ કરો, હું 80 વર્ષનો થયો : પુરુષો 80 વર્ષની વયે સેક્સની ઇચ્છા ધરાવતા હોય છે.


7. ચૅરી ખાધી? : ખાઈ શકાય તેવા અંડરવિયર (Edible Underwear)માં ચૅરી સૌથી વધુ લોકપ્રિય ફ્લૅવર છે.


8. No More Excuses ladies! : સ્ત્રીઓની ચરમસીમાં ખરેખરમાં માથાનો દુઃખાવો દૂર કરવાની ક્ષમતા ધરાવે છે.


9. રોજની એક ટ્વિટ : કહેવાય છે કે એક દિવસમાં 1 અબજ સેક્સ વિશેના કાર્યો થાય છે. ટ્વિટરના રિપોર્ટ પ્રમાણે એટલા જ પ્રમાણમાં રોજ ટ્વિટ્સ થાય છે.


10. પુરુષો પિગ નથી : પુરુષોની ચરમસીમા છેલ્લી સેકન્ડ્સમાં હોય છે જ્યારે ભૂંડ પ્રજાતિઓની છેલ્લી 30 મિનિટમાં હોય છે.


11. ઓલ્ડ એન્ડ લવિંગ ઇટ : 30 ટકા સ્ત્રીઓએ 80 વર્ષની ઉંમરે પણ પોતાના પતિ કે બોયફ્રેન્ડ સાથે સેક્સ માણેલું છે.


12. ક્યારેક ટ્રેડમીલ પર દોડવાનું ચૂકી જાઓ : 30 મિનિટના સેક્સ દરમ્યાન 200 કેલરી બર્ન થાય છે જ્યારે એક મિનિટ કિસ તમારી 26 કેલરી બર્ન કરી શકે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK