Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > હું પહેલાં વૅટ થઈ જઉં છું, એક્સાઇટમેન્ટ સાથે લાવવા શું કરવું?

હું પહેલાં વૅટ થઈ જઉં છું, એક્સાઇટમેન્ટ સાથે લાવવા શું કરવું?

27 July, 2021 06:52 PM IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

મને અફસોસ થાય છે કે હું તેને મારી સાથે એક્સાઇટમેન્ટ લેવલ પર લઈ જઈ શકતી નથી. હું શું કરું જેથી અમારા બન્નેના પ્લેઝર ટાઇમ સાથે આવે અને બન્ને સાથે એન્જૉય કરીએ?

હું પહેલાં વૅટ થઈ જઉં છું, એક્સાઇટમેન્ટ સાથે લાવવા શું કરવું?

હું પહેલાં વૅટ થઈ જઉં છું, એક્સાઇટમેન્ટ સાથે લાવવા શું કરવું?


મારી ઉંમર ૩૧ વર્ષ છે, મારાં મૅરેજને બે વર્ષ થયાં છે, પણ આ બે વર્ષ દરમ્યાન ક્યારેય મારા અને મારા હસબન્ડનું એક્સાઇટમેન્ટ-લેવલ એકસાથે અપર લેવલ પર નથી પહોંચ્યું. કાં તો તેનું સ્પર્મ પહેલાં આવી જાય અને કાં તો હું પહેલાં વેટ થઈ ગઈ હોઉં. મોટા ભાગે હું વેટ પહેલાં થઈ જાઉં અને એ પછી તેઓ મૅસ્ટરબેટ કરીને પ્લેઝર મેળવી લે. મને અફસોસ થાય છે કે હું તેને મારી સાથે એક્સાઇટમેન્ટ લેવલ પર લઈ જઈ શકતી નથી. હું શું કરું જેથી અમારા બન્નેના પ્લેઝર ટાઇમ સાથે આવે અને બન્ને સાથે એન્જૉય કરીએ?
ગોરેગામના રહેવાસી

 તમે કહેવાની હિંમત કરી છે, બાકી મોટા ભાગે કોઈ આ વાત કહેતું નથી કે પછી કહેવાની હિંમત નથી ધરાવતું. એવું પણ કહી શકાય કે કાં તો લોકોને હજી પણ આ વાતની સમજણ નથી આવી. ઍનીવેઝ, મહત્ત્વની વાત પ્લેઝરની છે. તમે બન્ને અલગ-અલગ સમયાંતરે પ્લેઝર મેળવો છો એ સારી વાત છે. પ્લેઝર ઇમ્પોર્ટન્ટ છે, ટાઇમિંગ નહીં. હા, તમે એ ટાઇમ એક કરી શકો તો એનાથી ઉત્તમ બીજું કંઈ નથી પણ ફ્રેન્ક્લી સ્પીકિંગ એ એક યૌગિક પ્રકારની ક્રિયા છે, જેમાં તમે તમારા એક્સાઇટમેન્ટ-લેવલને કન્ટ્રોલ કરીને વેટ થવાનું પાછળ ધકેલી શકો અને પાછળ ધકેલી દીધેલું એ એક્સાઇટમેન્ટ-લેવલ એ જ સમયે તમે ફરીથી જાગ્રત કરો જે સમયે તમારા હસબન્ડનું એક્સાઇટમેન્ટ-લેવલ ટોચ પર હોય. લાંબા પ્રયાસ પછી અને એકધારા પ્રયાસ પછી જ આ શક્ય બની શકે એટલે તમે એનો પ્રયાસ કરો, પણ એ ન થઈ શકે તો સંકોચ રાખ્યા વિના હર રાત, નઈ રાત માનીને આગળ વધતાં રહો.
મોટા ભાગે તમે પહેલાં વેટ થાઓ છો એ તમારા હસબન્ડની ખાસિનયત કહી શકાય. બાકી પુરુષ પોતાનું એક્સાઇટમેન્ટ જ ધ્યાનમાં રાખે એવું મોટા ભાગના કિસ્સામાં જોવા મળતું હોય છે. તમારી વેટનેસ પછી તમે હસબન્ડને મૅસ્ટરબેટ સમયે પૂરતો સાથ આપો, સહકાર આપો એ જરૂરી છે. જેથી તેની એ જર્ની અધૂરી ન રહે અને તમે પણ એ યાત્રાનાં સહયાત્રી બનીને આનંદ લઈ શકો.


Whatsapp-channel Whatsapp-channel

27 July, 2021 06:52 PM IST | Mumbai | Dr. Mukul Choksi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK