Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > વોટ્સએપ ડાઉન થતાં નેટિઝન્સે લીધો ટ્વિટરનો આસરો; સોશિયલ મીડિયા બન્યું ‘મીમપુર’

વોટ્સએપ ડાઉન થતાં નેટિઝન્સે લીધો ટ્વિટરનો આસરો; સોશિયલ મીડિયા બન્યું ‘મીમપુર’

25 October, 2022 06:49 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મેટા કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે તેઓ વોટ્સએપ યુઝર્સની સમસ્યાઓને સમજે છે અને તેઓ જલદી સમસ્યાનો ઉકેલ લાવવા માટે કામ કરી રહ્યા છે

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મીમ્સ

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મીમ્સ


મંગળવારે બપોરે વોટ્સએપ (WhatsApp Down)નું સર્વર ડાઉન થવાથી તેના યુઝર્સને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. મેટા કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે તેઓ વોટ્સએપ યુઝર્સની સમસ્યાઓને સમજે છે અને તેઓ જલદી સમસ્યાનો ઉકેલ લાવવા માટે કામ કરી રહ્યા છે. વોટ્સએપ ડાઉન થવાને કારણે વિશ્વના ઘણા દેશોમાં લોકોને તેનો ઉપયોગ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન એક તરફ જ્યાં તેના યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ વોટ્સએપને લઈને મીમ્સનું મોજું આવ્યું છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર, લોકો અલગ-અલગ રીતે મીમ્સ શેર કરીને આનંદ માણી રહ્યા છે અને પોતાનો બળાપો કાઢી રહ્યા છે. ટ્વિટર પર પણ #Whatsappdown ટ્રેન્ડ કરી રહ્યું છે. તો આવો જોઈએ કેટલાક મજેદાર મીમ્સ.



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by TMKOC_Neela Film Productions (@taarakmehtakaooltahchashmahnfp)


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ???? ????? (@_epic69)


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Terribly gujarati tales (@tgt_officialinsta)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Trolls Officials (@trolls_official)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by THE ADULT SOCIETY (@adultsociety)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by memes comedy (@ghantaa)

વોટ્સએપ લગભગ ૧ કલાકથી ડાઉન છે. હવે ફરી સેવાઓ ક્યારે શરૂ થશે તે જોવું રહ્યું.

આ પણ વાંચો: વોટ્સએપને લાગ્યું ગ્રહણ: લગભગ બે કલાક ઠપ રહી સેવાઓ, જાણો વિગત

Whatsapp-channel Whatsapp-channel

25 October, 2022 06:49 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK