° °

આજનું ઇ-પેપર
Friday, 18 June, 2021


દુનિયાની સૌથી મોંઘી વૉટર બૉટલ

29 November, 2012 06:36 AM IST |

દુનિયાની સૌથી મોંઘી વૉટર બૉટલ

દુનિયાની સૌથી મોંઘી વૉટર બૉટલ

આ બૉટલ ફક્ત તરસ બુઝાવવાનું સાધન નથી, પરંતુ એક ડિઝાઇનરની પાણી પ્રત્યેની લક્ઝુરિયસ કલ્પના છે. ઓરમ ૭૯ને તાજેતરમાં એક પ્રદર્શન દરમ્યાન લોકો સમક્ષ લૉન્ચ કરવામાં આવી હતી. આ બૉટલ સૌથી સારી ગુણવત્તાના ક્રિસ્ટલમાંથી કોતરીને બનાવવામાં આવી છે. જેને સાચું સોનું અને ૧૧૩ પીસ હીરાથી જડવામાં આવી છે. આ બૉટલમાં ૦.૫ લિટર જર્મનીનું પ્યૉર ઝરણાનું પાણી ભરવામાં આવ્યું છે જેને બૉટલની અંદર રહેલા સાચા સોનાના ટુકડાઓથી રિફાઇન્ડ કરવામાં આવ્યું છે. પાણી પીવામાં પણ જેને લક્ઝરી જોઈતી હોય તેમને માટે આ બૉટલ કલેક્ટરર્સ આઇટમ બની શકે છે.

29 November, 2012 06:36 AM IST |

અન્ય લેખો

સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી

ઍન્ડ્રૉઇડમાં નવાં ફીચર્સ શું હશે?

વૉઇસ અસિસ્ટન્ટની મદદથી વધુ ઍપ્લિકેશનનો ઉપયોગ કરી શકાશે : ધરતીકંપ આવવા પહેલાં અલર્ટ કરવામાં આવશે : ઇમોજી સજેશન્સ જેવાં વિવિધ ફીચર્સ આ વર્ષના અંત સુધીમાં રિલીઝ કરવામાં આવશે

18 June, 2021 02:52 IST | Mumbai | Harsh Desai
સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી

બે કૅમેરાવાળી સ્માર્ટવૉચ બનાવી રહ્યું છે ફેસબુક

તેની બૅકના કૅમેરાને વૉચની બૉડીમાંથી અલગ કરીને ફોટોગ્રાફી કરી શકાશે. હાર્ટરેટ મૉનિટરનો પણ સમાવેશ છે અને ફોન સાથે કનેક્ટ કરવાની જરૂર નથી અને ઇન્ટરનેટનો ઉપયોગ પણ કરી શકાશે: વાઇટ, બ્લૅક અને ગોલ્ડન એમ ત્રણ રંગમાં આ વૉચ આવશે

11 June, 2021 02:03 IST | Mumbai | Harsh Desai
સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી

ગૂગલ ફોટોઝ સર્વિસ બંધ થવાથી શું ફરક પડશે?

આ સર્વિસ નવા ફોટો અપલોડ કરવા માટે બંધ થઈ ગઈ છે, પરંતુ એને કેવી રીતે ચાલુ રાખી શકાય અને એનો ઑલ્ટરનેટિવ શું છે એ વિશે જોઈએ

04 June, 2021 02:25 IST | Mumbai | Harsh Desai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK