Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



સુપરહીરો ઝેડ-બોટ

08 August, 2012 06:29 AM IST |

સુપરહીરો ઝેડ-બોટ

સુપરહીરો ઝેડ-બોટ


super boatઆ સુપરબોટનાં ફક્ત ૧૨ જ પીસ બનાવવામાં આવ્યાં છે. આ મોટરબોટની આઠ મીટરની ફ્રેમ કાર્બન ફાઇબર અને ફાઇબર ગ્લાસથી બનાવવામાં આવી છે તેમ જ બોટનું ઇન્ટિરિયર વિનાયલ મટીરિયલમાંથી બનાવવામાં આવ્યું છે. આ બોટમાં આઠ વ્યક્તિ બેસી શકે છે તેમ જ બાકીની જરૂરિયાતની બધી જ ઍક્સેસરીઝ પણ રાખવામાં આવી છે.

આ બોટ ફ્રેન્ચની શૉરટીમ નામની કંપનીએ બનાવવામાં આવી છે. આ બોટ ૨૦૧૨માં માર્કેટમાં લૉન્ચ કરવામાં આવી છે જે વાઇટ, સ્લેટ ગ્રે, બ્લુ અને બ્લૅક એમ ચાર રંગેમાં બનાવવામાં આવી છે.



કિંમત : ૪,૫૭,૦૦૦ ડૉલર એટલે કે આશરે ૨,૫૫,૭૬,૦૧૬ રૂપિયા


Whatsapp-channel Whatsapp-channel

08 August, 2012 06:29 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK