Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > Jioને ટક્કર આપવા Airtel લાવ્યું સેટ-ટોપ બોક્સ Xstream, જાણો ખાસિયતો

Jioને ટક્કર આપવા Airtel લાવ્યું સેટ-ટોપ બોક્સ Xstream, જાણો ખાસિયતો

05 September, 2019 11:00 PM IST | Mumbai

Jioને ટક્કર આપવા Airtel લાવ્યું સેટ-ટોપ બોક્સ Xstream, જાણો ખાસિયતો

AirTel X Treem

AirTel X Treem


Mumbai : Reliance Jio GigaFiber 4K સેટ-ટોપ બોક્સની ટક્કરમાં Airtelએ આજ પોતાનું સ્માર્ટ સેટ-ટોપ બોક્સ Xstream કરી દુધુ છે ભારતી એરટેલ, રિલાયન્સ જીયોની હોમ બ્રોડબેન્ડ સર્વિસ ગીગાફાઇબરને ટક્કર આપવાની તૈયારીમાં છે. જેમાં એરટેલ યુઝર્સને એક સાથે ડિજિટલ એન્ટરટેનમેન્ટ અને ફાસ્ટ બ્રોડબેન્ડ સર્વિસિસને એક કસ્ટમાઇઝ્ડ એન્ડ્રોઇડ બેસ્ડ સ્માર્ટ સેટ-ટોપ બોક્સ (એસટીબી) લાવશે. જેથી જીયો ફાઇબરને જોરદાર ટક્કર આપી શકે તેમ છે?

આ સર્વિસથી થશે ફાયદા
એરટેલની એન્ટરટેઇનમેન્ટ-કમ-બ્રોડબેન્ડ સર્વિસને પસંદ કરનારા ગ્રાહકોને પ્રીમિયમ OTT કન્ટેન્ટ, સ્ટ્રીમિંગ એપ્લિકેશન્સ, HD ટેલિવિઝન ચેનલ્સ, વર્ચુઅલ રિયાલિટી એપ્સથી લઇને ઇન્ટરેક્ટિવ ગેમિસ સર્વિસના એક્સેસ મળશે. સિલેક્ટેડ પ્લાન્સ પર એરટેલના હાઇસ્પીડ બ્રોડબેન્ટની સંભવિત સ્પીડ 100 Mbps હોઇ શકે છે. પ્રાઇઝિંગ અને બન્ડલિંગ એવા હશે જેથી જીયો ફાઇબર સાથે જોરદાર ટક્કર રહેશે.

વિડિયો કોલિંગ
Jio Giga Fiber સાથએ કનેક્શન સાથે યુઝર્સને 4k સેટ-ટોપ બોક્સ આપવામાં આવશે,12 ઓગસ્ટના કંપનીએ તેની એન્યુઅલ જનરલ મીટિંગમાં કંપની આ સેટ-ટોપ બોક્સના ફિચર બાબતે જણાવતા કહ્યુ હતુ કે યુઝર્સ આનાથી 4 લોકો સાથે વિડિઓ કોન્ફસંન્સ કરી વાત કરી શકશે.જ્યારે એરટેલે આ બાબત કોઇ સ્પસ્ટતા કરી નથી.

એન્ટરટેઇનમેન્ટ
મનોરંજમને ધ્યાનમાં રાખીને આ બંને કંપનીઓએ કેટલાક ફિચર આપ્યા છે.જીયો ગીગા ફાઇબરમાં યુઝર્સને કેટલાઇ ઓટીટી(વિડિયો સ્ટ્રીમિંગ એપ્સ જેવા કે નેટફ્લિક્સ,એમેઝોન પ્રાઇમ જેવા ફ્રિ એક્સેસ મળશે.બીજી તરફ એરટેલ પોતાના યુઝર્સને શાનદાર ઓટીટી પેકેજ ઓફર કરી રહ્યા છે.જીઓ ગીગા ફાઇબરે વધુ વધુ ચેનલ ઉપલબ્ધ કરાવા માટે હૈથવે અને ડેન નેટવર્ક સાથે પાટનર્શિપ કરી છે.બીજી તરફ એરટેલ પણ યુઝર્સને 500થી વધુ ટીવી ચેનલ્સ ઓપ્શન આપી રહ્યુ છે.

Gaming
જીયો સેટ-ટોપ બોક્સ ઓનલાઇન મલ્ટી-પ્લેયર ગેમિંગ સાથે આવશે,તો બાજી તરફ એરટેલે પણ Xstreamમાં ગેમિંગ ફિચર દેવામાં આવ્યો છે.પરંતુ તે ઓનલાઇન મલ્ટિ પ્લેયરમાં સપોર્ટ નથી કરતું.

આ પણ જુઓ : આવી હશે 2069માં આપણી લાઈફસ્ટાઈલ, મળશે આવી સુવિધાઓ

જાણો, શું છે કિંમત
જ્યા કિંમતની વાત છે તો જીઓગીગા ફાઇબર કનેક્શન સાથે યુઝર્સને 4k સેટ-બોક્સ ફ્રી ઓએફર કરવામાં આવ્યુ છે.કંપની શરૂઆતમાં યુઝર્સને ઇસ્ટોલેશન ચાર્જ પણ નઇ આપે.જ્યારે એરટેલમાં 2500 ડિપોઝીટ ભરવી પડશે જે રીફંટેબલ હશે.અને એરટેલ Xstream 3,999 કિંમતમાં મળશે.જેમા યુઝર્સને 999માં વાર્ષિક કોમ્પ્લિમેંન્ટ્રી સબસ્કિપ્શન મળશે.આ સાથે એરટેલ ડિઝીટલ ટીવિ કસ્ટમર્સને 2,249 રૂપિયા સ્પેશિયલ પ્રાઇસ ઓફર કરશે.


Whatsapp-channel Whatsapp-channel

05 September, 2019 11:00 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK