° °

આજનું ઇ-પેપર
Saturday, 08 May, 2021


ગોલ્ડપ્લેટેડ સોની એક્સપિરિયા

10 December, 2012 09:12 AM IST |

ગોલ્ડપ્લેટેડ સોની એક્સપિરિયા

ગોલ્ડપ્લેટેડ સોની એક્સપિરિયા
આઇફોન, યુએસબી ફ્લેશ ડ્રાઇવ અને સોનાની નૅનો કાર બાદ હવે સોનીએ પોતાના ફોન એક્સપિરિયાને સોનાનું આવરણ ચઢાવ્યું છે. આ ફોનમાં કોઈ વિશેષ ફીચર્સ નથી. નૉર્મલ સોની એક્સપિરિયાને જ ગોલ્ડન ફેસલિસ્ટ આપ્યું છે એવું કહી શકાય. ફોનના ઉપરના લેયરને ૨૪ કૅરેટ ગોલ્ડ પ્લેટિંગ કરવામાં આવ્યું છે. આ લિમિટેડ એડિશન પીસ છે અને એના ફક્ત ૧૫ પીસ જ બનાવવામાં આવ્યા છે. સોનીએ આ ફોન માટે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર ટ્રેઝર હન્ટ પણ શરૂ કરવાનો વિચાર કયોર્ છે જેના મારફતે કોઈ એક લકી વ્યક્તિ આ ગોલ્ડ ફોન જીતી શકશે.

10 December, 2012 09:12 AM IST |

અન્ય લેખો

સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી

નજીકમાં વૅક્સિનેશન સેન્ટર ક્યાં છે એ જાણો વૉટ્સઍપથી

આ ઑપ્શનમાં કોવિડ વૅક્સિનેશન સેન્ટર, કોરોનાવાઇરસની લેટેસ્ટ અપડેટ્સ, પ્રોફેશનલ ઍડ્વાઇઝ અને ઇમ્યુનિટી કેવી રીતે વધારવી, સક્સેસ સ્ટોરીઝ, સાચા ન્યુઝ, કોરોનાવાઇરસ શું છે અને એનાં લક્ષણો શું છે અને ક્યાંથી મદદ મેળવવી જેવી માહિતી મેળવી શકાશે.

07 May, 2021 03:21 IST | Mumbai | Harsh Desai
સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી

PUBG Mobileનું નવું પોસ્ટર જાહેર, આ નામ સાથે ભારતમાં કરશે કમબૅક

કંપની તરફથી પબજી મોબાઇલનું નવું પોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે આ નવા પોસ્ટરને ફેસબૂક અને યૂટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે, જ્યાં ગેમનું નવું નામ જોવા મળી શકે છે.

04 May, 2021 05:22 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી

એવું તો શું હતું આ જૂતાંમાં કે લૉન્ચ થયાના અડધો કલાકમાં જ વેચાઈ ગયાં?

ડિઝની પિક્સરની ઍનિમેટેડ સિરીઝ લાઇટનિંગ મૅકક્વીન પરથી ૨૦૦૬માં ફિલ્મ પણ બની હતી જેને બેસ્ટ ઍનિમેટેડ ફીચર ફિલ્મની કૅટેગરીમાં ઑસ્કર નૉમિનેશન પણ મળ્યું હતું

30 April, 2021 02:07 IST | Mumbai | Aparna Shirish

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK