° °

આજનું ઇ-પેપર
Friday, 16 April, 2021

Mi Diwali Saleમાં Redmi K20 ખરીદી શકાશે માત્ર Rs 1માં

24 September, 2019 02:34 PM IST | મુંબઈ

Mi Diwali Saleમાં Redmi K20 ખરીદી શકાશે માત્ર Rs 1માં

Mi Diwali Saleમાં Redmi K20 ખરીદી શકાશે માત્ર Rs 1માં

Xiaomiએ ભારતમાં Mi Sale સેલની જાહેરાત કરી દીધી છે. Mi Diwali Sale 28 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી ચાલશે. આ જ દિવસો દરમિયાન Amazon Great Indian Festival અને Flipkart Big Billion Days sale પણ શરૂ થવાના છે. ત્રણેય ફેસ્ટિવ સિઝન સેલ એકબીજા સાથે ક્લેશ થઈ રહી છે. Xiaomiનું સેલ mi.com પર યોજાશે. જો કે પ્રાઈસ કટ અને ડીલ્સ Amazon તેમજ Flipkart બંને પર ઉપલબ્ધ થશે. આ સેલ માટે Xiaomiએ HDFC બેન્ક સાથે પાર્ટરનશિપ કરી છે. એટલે કે HDFC કાર્ડ યુજર્સને 10 ટકા ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ડિસ્કાઉન્ટ EMIથી શોપિંગ પર પણ મળશે. Mi Diwali sale પર Redmi Note 7 Pro, Redmi 7A, Redmi Y3, Mi Band 3, Power Banks સહિતની પ્રોડ્ક્ટ્સ પર ડિસ્કાઉન્ટ મળશે.

Mi Diwali sale દરમિયાન Redmi Note 7 Pro પર Rs 2000નું ડિસ્કાઉન્ટ મળશે. આ ફોન Rs 11999ની કિંમત પર સેલમાં અવેલેબલ થશે. Flipkart પર પણ આ ફોન પ્રાઈસ કટ સાથે લિસ્ટ થયો છે. જો કે ફ્લિપકાર્ટ પર જૂના ફોન એક્સચેન્જ કરવા પર Rs 1000નું વધારાનું ડિસ્કાઉન્ટ પણ મળશે. બીજી તરફ Redmi 7A આ સેલમાં માત્ર Rs 4999માં ખરીદી શકાશે. એમાંય HDFC બેન્કનું 10 ટકા ઈન્સ્ટન્ડ ડિસ્કાઉન્ટ સમાયેલું છે. Flipkart પર પણ આ ડિસ્કાઉન્ટ લિસ્ટ થયું છે. પરંતુ Amazon પરના ડિસ્કાઉન્ટનો હજી ખુલાસો નથી થયો.

આ પણ વાંચોઃ Realme Festive Days Sale:સ્માર્ટફોન્સ પર મળશે 50 ટકાથી વધુ ડિસ્કાઉન્ટ

આ સેલમાં Mi Protect Rs 399, Mi Screen Protect Rs 299, Mi TV માટે Mi એક્સટેન્ડેડ વોરંટી Rs 399ની કિંમત પર અવેલેબલ થશે. આ સેલમાં Rs 1વાળું ફ્લેશ સેલ પણ આવશે. Rs 1 વાળા ફ્લેશ સેલની શરૂઆત સેલ દરમિયાન રોજ 4PM વાગે થશે. ફ્લેશ સેલમાં Redmi K20, Mi Smart Band 4 Rs 1માં ખરીદી શકાશે.

24 September, 2019 02:34 PM IST | મુંબઈ

અન્ય લેખો

સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી

આટલું કરશો તો જ સ્માર્ટફોનની સ્માર્ટનેસ ટકી રહેશે

25 ટકા મેમરી ખાલી રાખશો તો જ સ્માર્ટફોન મસ્કાની જેમ ચાલશે

16 April, 2021 02:51 IST | Mumbai | Harsh Desai
સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી

શું તમારી કારમાં ઍરબૅગ છે?

પહેલી એપ્રિલથી બનતી નવી દરેક કારમાં આગળની પૅસેન્જર સીટ માટે પણ ઍરબૅગ કમ્પલ્સરી કરવામાં આવી છે ત્યારે ઍરબૅગ સેફ્ટી માટે કેમ જરૂરી છે અને વધુ સેફ્ટી માટે શું કરવું એ જાણી લો

12 April, 2021 03:59 IST | Mumbai | Abhisha Rajgor
સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી

તમારો ફેસબુક ડેટા લીક થયો છે કે કેમ એ કઈ રીતે ચેક કરશો?

લેટેસ્ટ રિપોર્ટ મુજબ લગભગ ૫૩૩ મિલ્યન ફેસબુક અકાઉન્ટ્સનો ડેટા લીક થયો છે. આવું થયું હોય તો અકાઉન્ટની સિક્યૉરિટી માટે આટલું જરૂર કરો

09 April, 2021 02:03 IST | Mumbai | Harsh Desai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK