Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



એપોફિસ યુએસબી ડ્રાઇવ

30 November, 2012 06:43 AM IST |

એપોફિસ યુએસબી ડ્રાઇવ

એપોફિસ યુએસબી ડ્રાઇવ


આ પેનડ્રાઇવમાં હાઇ ટેક્નૉલૉજી છે સાથે દેખાવમાં પણ લક્ઝુરિયસ છે. પેનડ્રાઇવમાં ૬૪ ગિગા બાઇટની મેમરી છે. સાથે એ ૧૯૦ એમબી પર સેકન્ડની સ્પીડ પણ આપે છે. વધુમાં પેનડ્રાઇવને આફ્રિકન બ્લૅક વુડથી બનાવવામાં આવી છે, જેને ૧૮ કૅરેટ સોનાથી મઢવામાં આવ્યું છે. જો ગોલ્ડ થોડું વધુપડતું લાગતું હોય તો ફ્લૅશ ડ્રાઇવ પરવડી શકે એવા સ્ટરલિંગ સિલ્વર વર્ઝનમાં પણ બનાવવામાં આવી છે.

કિંમત

ગોલ્ડ વર્ઝન : આશરે ૧,૧૦,૭૩૩ રૂપિયા

સિલ્વર વર્ઝન : આશરે ૭૪,૦૦૦ રૂપિયા


Whatsapp-channel Whatsapp-channel

30 November, 2012 06:43 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK