નાળિયેરનું સેવન કરવુંશિયાળાની ઋતુમાં નાળિયેર પાણી ખૂબ જ વધારે પીવું જોઇએ. નાળિયેર સારા ફેટનો બહેતરીન સ્ત્રોત માનવામાં આવે છે. આમાં સેચ્યુરેટેડ ફેટ અને ફેટી એસિડ્સ હોય છે. નાળિયેરમાં રહેલા ફેટ સ્કિનને મૉઇશ્ચરાઇઝ કરવાની સાથે જ તમારી હેલ્થ સારી રાખે છે.
https://www.gujaratimidday.com/lifestyle-news/food-and-recipes/photo/ahmedabad-manek-chowk-food-street-is-all-about-spending-quality-time-with-friends-over-loaded-food-and-endless-tasty-options-10363
ડાર્ક ચૉકલેટનું કરો સેવનડાર્ક ચૉકલેટમાં ફાઇબર, આયરન, મેગ્નેશિયમ, કૉપર અને મેંગેનીઝના ગુણ હોય છે. આ બધા ગુણ બૉડીને હાઇડ્રેટ કરે છે જેના કારણે શરીરમાંથી ડ્રાયનેસ દૂર થઈ જાય છે.
https://www.gujaratimidday.com/lifestyle-news/food-and-recipes/photo/ahmedabad-manek-chowk-food-street-is-all-about-spending-quality-time-with-friends-over-loaded-food-and-endless-tasty-options-10363
દહીંનો કરો ઉપયોગદહીંમાં કેલ્શિયમ, ફૉસ્ફોરસ અને વિટામિન બી12ની માત્રા પણ મળે છે, જે હેલ્થ અને સ્કિન બન્ને માટે ફાયદાકારક છે. શિયાળાની ઋતુમાં દહીં ન છોડવું જોઇએ. સીમિત માત્રામાં દહીંનું સેવન હેલ્થ માટે ફાયદાકારક માનવામાં આવે છે.
https://www.gujaratimidday.com/lifestyle-news/food-and-recipes/photo/ahmedabad-manek-chowk-food-street-is-all-about-spending-quality-time-with-friends-over-loaded-food-and-endless-tasty-options-10363
એવોકાડોને કરો ડાએટમાં સામેલએવોકાડો સ્કિન માટે ખૂબ જ ફાયદાકરક છે. એવોકાડો કાર્બોહાઇડ્રેટ, ફેટી એસિડ્સ અને પોટેશિયમના ગુણ જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.
https://www.gujaratimidday.com/lifestyle-news/food-and-recipes/photo/ahmedabad-manek-chowk-food-street-is-all-about-spending-quality-time-with-friends-over-loaded-food-and-endless-tasty-options-10363
દૂધનો કરો વધારે ઉપયોગશિયાળામાં દૂધ પીવું હેલ્થ અને સ્કિન બન્ને માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. દૂધમાં કૅલ્શિયમ, મેગ્નેશિયમ, આયરન અને પ્રૉટીન મળે છે અને જે સ્કિનને હાઇડ્રેટ કરે છે.