° °

આજનું ઇ-પેપર
Wednesday, 28 July, 2021


મૂલી-જ્વારી રોટી

14 December, 2012 06:34 AM IST |

મૂલી-જ્વારી રોટી

મૂલી-જ્વારી રોટી
સામગ્રી

  •  એક કપ જુવારનો લોટ
  •  અડધો કપ ખમણેલો મૂળો
  •  એક ચમચી આદું-લસણની પેસ્ટ
  •  એક ચમચી લાલ મરચાંનો પાઉડર
  •  એક ચમચો તેલ
  •  મીઠું સ્વાદ પ્રમાણે
  •  શેકવા માટે ઘી અથવા તેલ


રીત


એક બાઉલમાં જુવારનો લોટ લઈ એમાં મૂળો, આદું-મરચાંની પેસ્ટ, લાલ મરચાંનો પાઉડર, તેલ અને મીઠું ઉમેરી મિક્સ કરો. બરાબર મસળી લોટ બાંધો. ત્યાર બાદ લોટના નાના લુઆ કરી લો.

એક લુઓ લઈ પ્લાસ્ટિકની શીટ વચ્ચે તેલ લગાવી થોડી જાડી રોટલી જેવું વણો. બધી જ રોટલીઓ આ રીતે તૈયાર કરી લો. એક નૉન સ્ટિક તવી ગરમ કરી બધી જ રોટલીઓને ઘી અથવા તેલ લગાવી બન્ને સાઇડથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.

દહીં સાથે ગરમાગરમ પીરસો.

14 December, 2012 06:34 AM IST |

અન્ય લેખો

ફૂડ એન્ડ રેસિપીઝ

સેંકડો એન્ટ્રીઝમાંથી તમારા સુધી ચુનંદા રેસિપીઓ લાવવાનું કામ કર્યું હતું આ જજીઝે

મેગા પ્રાઇઝ વિનર્સને યુનોવાની ઘરઘંટી આપવા સંબંધી જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

27 July, 2021 06:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફૂડ એન્ડ રેસિપીઝ

એક ચમચી પાઉડર = તમારું ભોજન?

યસ, આ મીલ રિપ્લેસમેન્ટ સપ્લિમેન્ટ્સ પાઉડર આજકાલ યુવાનોને બહુ આકર્ષી રહ્યા છે, કેમ કે ૨૦૧૮માં આ સપ્લિમેન્ટનું માર્કેટ ૧૬ અબજ ડૉલર જેટલું હતું જે હવે લગભગ દોઢગણું થવા જઈ રહ્યું છે.

23 July, 2021 12:53 IST | Mumbai | Jigisha Jain
ફૂડ એન્ડ રેસિપીઝ

જાણો કઇ રીતે દેશી ગાયના ઘીનો ઉપયોગ ડાયેટમાં કરવાથી કેટલો ફાયદો થાય છે

એ2 દેશી ગાયના દૂધમાંથી બનેલું ઘી બીજા કોઇ પણ ઘી કરતાં સ્વસ્થ પસંદ છે અને તેમાં ભેંસના દૂધના ઘી કરતાં ઓછી કેલરીઝ હોય છે.

22 July, 2021 04:58 IST | Mumbai | Partnered Content

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK