° °

આજનું ઇ-પેપર
Wednesday, 28 July, 2021


ફરાળી પહાડી ટિક્કા

22 October, 2012 06:33 AM IST |

ફરાળી પહાડી ટિક્કા

ફરાળી પહાડી ટિક્કા




સામગ્રી

  •  મેરિનેશન માટે
  •  અડધો કપ તાજું દહીં
  •  દોઢ કપ ઝીણાં સમારેલાં ફુદીનાનાં પાન
  •  એક કપ બારીક સમારેલી કોથમીર
  •  બે ચમચી જીરું
  •  બે ચમચી લીલાં મરચાંની પેસ્ટ
  •  બે ચમચી લીંબુનો રસ
  •  સિંધવ મીઠું સ્વાદ પ્રમાણે


બીજી સામગ્રી

  •  બે કપ પનીરના એક ઇંચમાં સમારેલા ટુકડા
  •  એક કપ બાફેલા નાના બટાટા બે ટુકડામાં કાપેલા
  •  એક કપ બાફેલા શક્કરિયા ગાજર એક ઇંચના ટુકડામાં કાપેલા
  •  એક કપ બાફેલા કંદના ચોરસ ટુકડા
  •  એક ચમચો તેલ
  •  થોડી લાંબી ટૂથપિક


રીત


પનીર, બટાટા, કંદ અને શક્કરિયા ગાજરના દરેક ટુકડાને ટૂથપિકમાં એક પછી એક ભરાવો. દરેક ટૂથપિક આ રીતે તૈયાર કરવી. ત્યાર બાદ એક બાઉલમાં દહીં, ફુદીનાનાં પાન, કોથમીર, જીરું, લીલાં મરચાંની પેસ્ટ, મીઠું અને લીંબુનો રસ લઈ બરાબર મિક્સ કરો. આ મિશ્રણમાં ટૂથપિકમાં ભરાવેલા પનીર તેમ જ બીજાં કંદમૂળોને રગદોળો અને ૧૫-૨૦ મિનિટ સુધી મેરિનેટ કરો. એક નૉન-સ્ટિક તવી ગરમ કરીને તૈયાર કરેલા ટિક્કાને તેલ લગાવી થોડા બ્રાઉન થાય ત્યાં સુધી બધી સાઇડથી શેકી લો અને ગરમ સર્વ કરો. (બટેટા, શક્કરીયા અને કંદને અધકચરા બાફવા).

22 October, 2012 06:33 AM IST |

અન્ય લેખો

ફૂડ એન્ડ રેસિપીઝ

સેંકડો એન્ટ્રીઝમાંથી તમારા સુધી ચુનંદા રેસિપીઓ લાવવાનું કામ કર્યું હતું આ જજીઝે

મેગા પ્રાઇઝ વિનર્સને યુનોવાની ઘરઘંટી આપવા સંબંધી જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

27 July, 2021 06:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફૂડ એન્ડ રેસિપીઝ

એક ચમચી પાઉડર = તમારું ભોજન?

યસ, આ મીલ રિપ્લેસમેન્ટ સપ્લિમેન્ટ્સ પાઉડર આજકાલ યુવાનોને બહુ આકર્ષી રહ્યા છે, કેમ કે ૨૦૧૮માં આ સપ્લિમેન્ટનું માર્કેટ ૧૬ અબજ ડૉલર જેટલું હતું જે હવે લગભગ દોઢગણું થવા જઈ રહ્યું છે.

23 July, 2021 12:53 IST | Mumbai | Jigisha Jain
ફૂડ એન્ડ રેસિપીઝ

જાણો કઇ રીતે દેશી ગાયના ઘીનો ઉપયોગ ડાયેટમાં કરવાથી કેટલો ફાયદો થાય છે

એ2 દેશી ગાયના દૂધમાંથી બનેલું ઘી બીજા કોઇ પણ ઘી કરતાં સ્વસ્થ પસંદ છે અને તેમાં ભેંસના દૂધના ઘી કરતાં ઓછી કેલરીઝ હોય છે.

22 July, 2021 04:58 IST | Mumbai | Partnered Content

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK