° °

આજનું ઇ-પેપર
Sunday, 20 June, 2021


ફૉર્મલ બ્લેઝર ઇન કૅઝ્યુઅલ ડ્રેસિંગ

30 August, 2012 06:21 AM IST |

ફૉર્મલ બ્લેઝર ઇન કૅઝ્યુઅલ ડ્રેસિંગ

ફૉર્મલ બ્લેઝર ઇન કૅઝ્યુઅલ ડ્રેસિંગ

 

formel-bleserસ્ટાર  & સ્ટાઇલ

તેઓ ફક્ત એ કરવા માગે છે જેમાં કમ્ફર્ટેબલ હોય. એ ઉપરાંત પહેરીને જોતાં શરીર પર જે સારું લાગે એ જ ફૅશન કરવામાં બૉલીવુડની ઍક્ટ્રેસો પણ માને છે. છેલ્લા થોડા સમયથી મોટા ભાગની ઍક્ટ્રેસો સ્કર્ટ, પૅન્ટ કે ટાઇટ્સ સાથે ફૉર્મલ સ્ટાઇલનું બ્લેઝર પહેરેલી જોવા મળે છે. અસિનનાં તો જાણે બ્લેઝર ફેવરિટ છે. એ ઉપરાંત મલઇકા અરોરા ખાન, જૅકલિન ફર્નાન્ડિસ અને પ્રાચી દેસાઈ જેવી ઍક્ટ્રેસો પણ બ્લેઝરને પોતાના વૉર્ડરોબમાં સમાવી રહી છે.

આવું બ્લેઝર પહેરવું હોય તો એ સ્કર્ટ, જીન્સ કે ટાઇટ ફિટિંગ કૉટન પૅન્ટ્સ પર પહેરી શકાય. જો ફૉર્મલ પાર્ટી કે ઇવેન્ટ હોય તો આવું બ્લેઝર એક સુઘડ લુક આપી શકે છે, પછી અંદર ભલે સ્પગટી ટૉપ કે ફન્કી ટી-શર્ટ પહેર્યું હોય.

 

30 August, 2012 06:21 AM IST |

અન્ય લેખો

ફેશન ટિપ્સ

બ્લૅક, બ્લુ અને ગ્રીન નેઇલ પૉલિશ લગાવો છો? તો આ જરૂર વાંચજો

‘જો નખ પર કોઈ પણ પ્રકારનું કેમિકલનું આવરણ હોય તો એનાથી પલ્સ ઑક્સિમીટરમાંથી નીકળતાં લાઇટ્સનાં તરંગોને નેઇલ બેડ સુધી પહોંચવામાં મુશ્કેલી પડે છે અને બની શકે કે તમને સાચું રીડિંગ ન મળે. ’

11 May, 2021 12:19 IST | Mumbai | Sejal Patel
ફેશન ટિપ્સ

ટ્રાય કરશો તમે ટાઇ ઍન્ડ ડાઇ?

ઇંગ્લિશ રંગો સાથે મળીને મૉડર્ન લુક ધારણ કરી ચૂકેલી આ પૅટર્ન કિચનની કેટલીક સામગ્રીઓ દ્વારા તમે પણ પોતાનાં કપડાં પર ઘરે જ કરી શકો છો

04 May, 2021 02:54 IST | Mumbai | Aparna Shirish
ફેશન ટિપ્સ

માસ્ક અને એ પણ ફૅશનેબલ

બૉલીવુડની બ્યુટીઝ અવારનવાર ડિઝાઇનર માસ્ક પહેરી આ ન્યુ નૉર્મલ એસેન્શિયલ ઍક્સેસરીને પ્રૅક્ટિકલ ટ્રેન્ડ બનાવી રહી છે

27 April, 2021 12:53 IST | Mumbai | Aparna Shirish

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK