° °

આજનું ઇ-પેપર
Saturday, 31 July, 2021


નીરવ બારોટનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ થયું વેરિફાઇડ, ચાહકોનો માન્યો આભાર

29 July, 2020 01:30 PM IST | Mumbai Desk | Shilpa Bhanushali

નીરવ બારોટનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ થયું વેરિફાઇડ, ચાહકોનો માન્યો આભાર

ચાહકોનો આભાર માનતા નીરવ બારોટ

ચાહકોનો આભાર માનતા નીરવ બારોટ

જાણીતા લોકગાયક નીરવ બારોટના ચાહકો માટે ખૂબ જ સારા સમાચાર છે. નીરવ બારોટ ઇન્સ્ટાગ્રામ પર ઘણાં સમયથી એક્ટિવ તો છે પણ તેમનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ વેરિફાઇડ નહોતું જે તાજેરમાં જ વેરિફાઇડ થઇ ગયું છે. તેથી તે પોતે તો ખુશ છે સાથે જ તેમણે ચાહકો પણ હવે ખૂબ જ ખુશ છે.

ગુજરાતી મિડડે ડૉટ કૉમ સાથે વાત કરતા નીરવ બારોટ જણાવે છે કે ખૂબ જ ટૂંક સમયમાં અકાઉન્ટને વેરિફિકેશન મળ્યું તે બદલ હું મારા ચાહકોનો ખૂબ જ આભારી છું. મારા ચાહકોનો પ્રેમ જ છે જેને કારણે મને આટલા ઓછા સમયમાં ઇન્સ્ટાગ્રામ પર અકાઉન્ટમાં વેરિફાઇડનું બ્લુ ટિક મળી ગયું છે.

ચાહકો માટે વધુ એક સર્પ્રાઇઝ ટૂંક સમયમાં જ આવી રહ્યું છે આ વિશે વાત કરતા નીરવ બારોટે જણાવ્યું કે આ ટૂંક સમયમાં જ ચાહકો માટે એક સર્પ્રાઇઝ આવી રહ્યું છે તે માટે મારી સાથે જોડાયેલા રહો ફેસબૂક તથા ઇન્સ્ટાગ્રામ પેજ પર. નીરવ બારોટ પોતાના ચાહકોનો આભાર માનતા કહે છે કે હવે હું મારા ચાહકમિત્રો સાથે વધુ નિકટતાથી જોડાઇ શકીશ અને જેટલા પણ ફૅક અકાઉન્ટ્સ બનેલા છે તેમના વિશે લોકોને જાણ થશે અને મારા ચાહકો મારા સુધી વધારે અને વધારે સારી રીતે જોડાઇ શકશે...

29 July, 2020 01:30 PM IST | Mumbai Desk | Shilpa Bhanushali

અન્ય લેખો

સંસ્કૃતિ અને વારસો

કલાપ્રેમી રશ્મિન મજીઠીયાનાં આર્ટ કલેક્શનમાં જીવરામ જોશીની ક્લાસિક વાર્તાઓ

ઉદ્યોગપતિ અને કલાપ્રેમી રશ્મિન મજીઠીયાનાં આર્ટ કલેક્શનમાં ઉમેરાયું વધુ એક સોનેરી સોપાન. અને મેળવ્યો સુપ્રસિદ્ધ, અને મહાન લેખક જીવરામ જોશીની ૧૨૫ થી વધુ ક્લાસિક વાર્તાઓનો ખજાનો.   

09 July, 2021 04:57 IST | Mumbai | Partnered Content
સંસ્કૃતિ અને વારસો

કચ્છના અભયારણ્યમાં ઘોરાડ બચ્યાં છે ખરાં?

કચ્છના અભયારણ્યમાં ઘોરાડ બચ્યાં છે ખરાં?

16 February, 2021 11:31 IST | Kutch | Mavji Maheshwari
સંસ્કૃતિ અને વારસો

સ્પેશિયલ ફીચરઃ સ્વરયોગિની ડૉ. પ્રભા અત્રે: 89 વર્ષની સૂરીલી સફર

સ્પેશિયલ ફીચરઃ સ્વરયોગિની ડૉ. પ્રભા અત્રે: 89 વર્ષની સૂરીલી સફર

13 September, 2020 03:17 IST | Mumbai | Nandini Trivedi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK