° °

આજનું ઇ-પેપર
Friday, 30 July, 2021


ક્લિક કરો અને જાણો તમારી આજ

20 October, 2012 03:42 AM IST |

ક્લિક કરો અને જાણો તમારી આજ

ક્લિક કરો અને જાણો તમારી આજ


એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

તમારા કામનો વિસ્તાર વધારવા માગતા હો તો તમારે ટીમવર્કનું મહત્વ સમજવું પડશે. નહીં તો તમારે પોતે જ કેટલાંક કામ આગળ વધારવા માટે અટવાયેલા રહેવું પડશે. આજે સાંજે મિત્રો સાથે બહાર ફરવા જવાનો પ્લાન બનશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

વધુપડતા કામના બોજાને કારણે આજે તમે જરૂરતથી વધારે કામમાં ગૂંચવાયેલા રહેશો. ગણેશજી કહે છે કે ખતરો હોય કે ખતરાની શંકા હોય એવા કામ કરવાથી દૂર રહેજો. નવા પ્રોજેક્ટને શરૂ કરવા માટે તૈયાર થઈ જાઓ.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

ગ્રહોની સ્થિતિ અત્યારે તમારી ફેવરમાં છે. આજનો દિવસ કેટલીક તમને ગમતી બાબતો થશે એને કારણે તમે ખુશખુશાલ થઈ જશો. જોકે સાંજ સુધીમાં અનેક પ્રકારની લાગણીઓથી તરબતર થઈ જશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)

તમારામાં રહેલી હકારાત્મકતા તમને એક સારી પોઝિશનમાં રાખશે એમ ગણેશજી કહે છે. પ્રવાસ યોજાશે. તમને અત્યારે અનેક પ્રકારના આઇડિયાઝ આવી રહ્યા છે જેને તમે તમારી આસપાસના લોકો સાથે શૅર પણ કરશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

કેટલાંક પૉઝિટિવ ડેવલપમેન્ટ અને કેટલાક ઇન્ટરેસ્ટિંગ આઇડિયાઝને કારણે આજનો દિવસ હયોર્ભયોર્ છે. તમારા પ્રિયજન સાથે એક આઉટડોર ટ્રિપ પ્લાન કરો અથવા તમારા નજીકના વિસ્તારમાં આવેલા એક ક્રીએટિવ આઉટલેટમાં કંઈક રચનાત્મક કામ હાથ ધરો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)

ગણેશજી તમને સલાહ આપે છે કે જો તમે સફળતા મેળવવા માગો છો તો અત્યારે તમે જે સારું કામ કરી રહ્યા છો એને એ જ રીતે કરતા રહો અને કોઈ પણ ફરિયાદ કરવાથી દૂર રહો. તમારા પરિવારને કે તમારા મિત્રોની અવગણના કરશો નહીં.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)

તમારી સફળતાને કારણે કેટલાક લોકો તમારી અદેખાઈ થશે. જોકે ગણેશજી સલાહ આપે છે કે આ બધું જ ખૂબ કુશળતાથી અને તટસ્થ રીતે હૅન્ડલ કરજો. ગ્રહો તમારી રોમૅન્ટિક લાઇફને સપોર્ટ કરી રહ્યા છે. સાંજે પાર્ટનર સાથે ખૂબ રોમૅન્ટિક મૂડમાં લૉન્ગ ડ્રાઇવ પર જશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)

અત્યારે તમારા મગજમાં જાતજાતના તર્ક-વિતર્ક થઈ રહ્યા છે જેને કારણે વિચારો અસ્પષ્ટ છે. અત્યારના સમય માટે બધા જ નિર્ણયો લેવાનું બાજુ પર રાખો અને કન્ફ્યુઝનથી દૂર રહેવા માટે કામ અને આનંદને મિક્સ ન કરો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

આજના દિવસ માટે તમે પર્ફેક્શનિસ્ટ બની ગયા છો. જોકે એને કારણે તમારો તમારા સાથી સાથેનો રેપો ખરાબ ન થવો જોઈએ એમ ગણેશજી કહે છે. ઇનફૅક્ટ તમારા બદલાયેલા વર્તનને જોઈને તમારા સહકર્મચારીઓ તમારાથી પ્રભાવિત અને ખુશ છે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)

નાણાકીય બાબતોમાં તમે વ્યસ્ત રહેશો એવું ગણેશજી જોઈ રહ્યા છે. તમારી પ્રાયોરિટી નક્કી કરવા માટે તમે તમારું ફાઇનૅન્શિયલ સ્ટેટસ પણ ચેક કરશો. તમારા મિત્રો તમારા દૃષ્ટિકોણને બદલશે. જોકે તમારા માટે તો એ ફાયદાકારક જ નીવડશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)

થોડો સમય પરિવર્તન લાવવા આજે તમારા મિત્રોને જ પ્લાન બનાવવાની જવબાદારી સોંપી દો અને તમે તેમની યોજના પ્રમાણે તૈયાર રહો. કદાચ એમાં તમે વધુ એન્જૉય કરશો જેને કારણે તમને થોડો સમય રિલૅક્સ થવાનો સ્કોપ મળશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

આજના દિવસને તમે ધારો એ રીતનો બનાવી શકો છો એમ ગણેશજી કહે છે. એટલે જ જો તમે પૉઝિટિવ રહેશો તો તમારી આસપાસ બધું જ પૉઝિટિવ થશે એટલે એન્જૉય કરો અને કુદરતને એની રીતે જે કરવું હોય એ કરવા દો.

20 October, 2012 03:42 AM IST |

અન્ય લેખો

એસ્ટ્રોલૉજી

દયાની આવરદા લાંબી હોતી નથી, કરુણા કાયમી હોય છે

મહાનગરોમાં ટ્રાફિક-સિગ્નલ પર મહેમાનોની હાજરીમાં ભિખારીને પૈસા આપવા પડે તો એ મજબૂરી છે, કરુણા નથી.

29 July, 2021 08:25 IST | Mumbai | Morari Bapu
એસ્ટ્રોલૉજી

આપણી દયા આઇસક્રીમ ન આવે ત્યાં સુધી, આઇસક્રીમ આવે એટલે પત્યું

એક દિવસ એવું બન્યું કે બિલાડીનું એ બચ્ચું માંદું પડ્યું. સાવ અશક્ત, આંખો પણ ખોલે નહીં. છોકરો બહુ ચિતિંત થઈ ગયો. અરે, આ મરી જશે તો શું થશે?

28 July, 2021 10:26 IST | Mumbai | Morari Bapu
એસ્ટ્રોલૉજી

કરોડો રૂપિયા કરતાં પણ જૂઠાણાંનો ભાર વસમો

અમેરિકામાં સ્થાયી થયાને ત્રીજા વર્ષે મારાથી કાર-ઍક્સિડન્ટ થયો, જેમાં એક અમેરિકન બહેનના હાથે ફ્રૅક્ચર આવ્યું. તેમણે મારી સામે કેસ કર્યો. મેં વકીલ તો રોક્યો, પણ તેણે મને સલાહ આપી કે હું જે સલાહ આપું એ રીતે જ વર્તજો

27 July, 2021 06:30 IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK