Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > વીડિયોઝ > Ramayanના લક્ષ્મણ, સુનિલ લાહરી સાથે મુલાકાતઃ જાણો તેમણે ક્યારે પાર કરી હતી લક્ષ્મણ રેખા?

Ramayanના લક્ષ્મણ, સુનિલ લાહરી સાથે મુલાકાતઃ જાણો તેમણે ક્યારે પાર કરી હતી લક્ષ્મણ રેખા?

24 June, 2020 11:59 IST |

જૂની સિરીયલ રામાયણ ફરી વાર દૂરદર્શન પર આવવાની શરૂ થઇ અને પછી તો વિશ્વનાં સૌથી વધુ જોવાયેલા શોનો પણ તેણે રેકોર્ડ તોડ્યો. રામાયણમાં લક્ષ્ણમનું પાત્ર ભજવનારા સુનિલ લાહરીના ફેન્સની સંખ્યા દિવસે ન વધે એટલી રાતે વધે છે અને રાતે ન વધે એટલી દિવસે વધે છે. ગુજરાતી મિડ-ડે.કોમ સાથે તેમણે લૉકડાઉન દરમિયાન કર્યો એક વિશેષ ઇન્ટરવ્યુ અને જણાવી કેટલીક મજેદાર વાતો. સીધા,સરળ અને મળતાવડા સુનિલ લાહરીની આ મુલાકાત ચૂકતા નહીં.

24 June, 2020 11:59 IST |

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK