Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > વીડિયોઝ > Richa Chadha: મોતની ધમકીઓ મળી પણ અભિનેત્રીને ડર તો કંઇક બીજી જ વાતનો લાગે છે

Richa Chadha: મોતની ધમકીઓ મળી પણ અભિનેત્રીને ડર તો કંઇક બીજી જ વાતનો લાગે છે

23 January, 2021 03:55 IST |

રિચા ચઢ્ઢા (Richa Chadha) એક બોલ્ડ એક્ટ્રેસ છે. માત્ર અભિનયને મામલે નહીં પણ તેણે જે પ્રકારની ફિલ્મો પસંદ કરી છે તે પણ તેની અભિનય અને વિચાર બંન્નેની ક્ષમતાની મજબુતાઇ સાબિત કરતી બાબતો છે. જ્યારે રિચા ચઢ્ઢાને તેમની ફિલ્મ મેડમ ચિફ મિનિસ્ટર માટે મારી નાખવાની ધમકી મળી ત્યારે તેમણે એ ઘટનાને જે પ્રતિસાદ આપ્યો તે ખરેખર રસપ્રદ છે.

23 January, 2021 03:55 IST |

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK