Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > વીડિયોઝ > Exclusive : એક્ટિંગમાં ડેબ્યુ કરવા અંગે ખુલાસો કરે છે જિગરદાન ગઢવી

Exclusive : એક્ટિંગમાં ડેબ્યુ કરવા અંગે ખુલાસો કરે છે જિગરદાન ગઢવી

28 August, 2019 10:00 IST |

7મા ધોરણમાં ભણતી વખતે જ જિગરદાન કમ્પોઝ કરતા હતા. લોન લઈને ફિઝિયોથેરાપી ભણતા હતા જિગરદાન ગઢવી. જિગરદાને લગભગ 3000 ટ્યુન્સ રેડી કરી રાખી છે. જિગરદાન ગઢવીને આવી હતી એટીકેટી.
શું છે જિગરદાનના સ્ટાઈલ સ્ટેટમેન્ટનું રહસ્ય ? આવી બીજી ઈન્ટ્રેસ્ટિંગ વાતો જાણવા માટે જુઓ જિગરદાન ગઢવીનો સૌથી નિખાલસ ઈન્ટરવ્યુ.

28 August, 2019 10:00 IST |

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK