Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > વીડિયોઝ > Malhar Thakar: સાદગીના સરવાળા જેવા આ સુપર સ્ટાર સાથે ઇગો,પ્રેમ,ગમા-અણગમા અને ગફુરની વાતો

Malhar Thakar: સાદગીના સરવાળા જેવા આ સુપર સ્ટાર સાથે ઇગો,પ્રેમ,ગમા-અણગમા અને ગફુરની વાતો

07 October, 2020 01:09 IST |

મલ્હાર ઠાકર (Malhar Thakar) એટલે ગુજરાતી ફિલ્મોનો સુપર સ્ટાર, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની ખાસ વાતચીતમાં તેણે શૅર કર્યું કે ક્યારેક તેને સુપરસ્ટાર હોવાનો થાક પણ લાગે છે અને કઇ બાબતો તેને નથી પસંદ. તેની લાઇફની બાબતો સિક્રેટ રાખવામાં માનતો બોલકો મલ્હાર ઘણી મજાની વાતો શૅર કરે છે. આ ઇન્ટરવ્યુ જોવાનું ચુકશો નહીં. 

07 October, 2020 01:09 IST |

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK