ZEE CINE AWARDS 2020 : કંઇક આવો હતો સ્ટાર્સનો અંદાજ

Updated: 23rd March, 2020 14:53 IST | Shilpa Bhanushali
  • રણવીર સિંહ હંમેશાંની જેમ પોતાના અતરંગી અને એનર્જીભર્યા અંદાજમાં આ ઝી સિને અવૉર્ડ્સમાં જોવા મળ્યો.

    રણવીર સિંહ હંમેશાંની જેમ પોતાના અતરંગી અને એનર્જીભર્યા અંદાજમાં આ ઝી સિને અવૉર્ડ્સમાં જોવા મળ્યો.

    1/14
  • તાપસી પન્નૂ બ્લેક ડ્રેસ ફાઇન મેકઅપ અને રેડ લિપ્સ્ટિક સાથે ટાયડ હેરસ્ટાઇલમાં ખૂબ જ સુંદર દેખાઇ રહી છે. તાપસી પન્નૂએ પણ આ અવૉર્ડ શૉમાં હાજરી આપી હતી. 

    તાપસી પન્નૂ બ્લેક ડ્રેસ ફાઇન મેકઅપ અને રેડ લિપ્સ્ટિક સાથે ટાયડ હેરસ્ટાઇલમાં ખૂબ જ સુંદર દેખાઇ રહી છે. તાપસી પન્નૂએ પણ આ અવૉર્ડ શૉમાં હાજરી આપી હતી. 

    2/14
  • સારા અલી ખાન બેબી પિન્ક ઑફશૉલ્ડર ગાઉનમાં ટર્ન લે છે ત્યારે તેની આ કૅન્ડિડ તસવીર ખરેખર નયનગમ્ય બને છે. આ આ ગાઉનમાં ખૂબ જ સુંદર દેખાય છે.

    સારા અલી ખાન બેબી પિન્ક ઑફશૉલ્ડર ગાઉનમાં ટર્ન લે છે ત્યારે તેની આ કૅન્ડિડ તસવીર ખરેખર નયનગમ્ય બને છે. આ આ ગાઉનમાં ખૂબ જ સુંદર દેખાય છે.

    3/14
  • ઝી સિને અવૉર્ડ્સમાં રેડ કારપેટ પર ચાલતાં વ્હાઇટ શર્ટ બ્લેક સૂટમાં ગોવિંદા પણ જોવા મળ્યા.

    ઝી સિને અવૉર્ડ્સમાં રેડ કારપેટ પર ચાલતાં વ્હાઇટ શર્ટ બ્લેક સૂટમાં ગોવિંદા પણ જોવા મળ્યા.

    4/14
  • ક્રિતી સેનન રેડ કારપેટ ગ્રીન ડ્રેસમાં કહેર વરસાવી રહી છે. 

    ક્રિતી સેનન રેડ કારપેટ ગ્રીન ડ્રેસમાં કહેર વરસાવી રહી છે. 

    5/14
  • નોરા ફતેહી પોતાના કાતિલાના અંદાજથી બધાંને ઘાયલ કરવા જ જાણે રેડ કારપેટ પર ઉતરી છે.

    નોરા ફતેહી પોતાના કાતિલાના અંદાજથી બધાંને ઘાયલ કરવા જ જાણે રેડ કારપેટ પર ઉતરી છે.

    6/14
  • અનન્યા પાંડેનો આ હાઇ સ્લિટ સિંગલ સ્લીવ્ડ બ્લેક ગાઉન તો મનમોહક છે જે પણ તેમાં તે પોતે પણ ખૂબ જ સુંદર દેખાઇ રહી છે.

    અનન્યા પાંડેનો આ હાઇ સ્લિટ સિંગલ સ્લીવ્ડ બ્લેક ગાઉન તો મનમોહક છે જે પણ તેમાં તે પોતે પણ ખૂબ જ સુંદર દેખાઇ રહી છે.

    7/14
  • પવિત્ર રિશ્તા ફેમ અભિનેત્રી અંકિતા લોખંડેએ પણ આ અવૉર્ડ શૉમાં હાજરી આપી હતી.

    પવિત્ર રિશ્તા ફેમ અભિનેત્રી અંકિતા લોખંડેએ પણ આ અવૉર્ડ શૉમાં હાજરી આપી હતી.

    8/14
  • આયુષ્માન ખુરાનાનો ભાઇ અપારશક્તિ ખુરાના પણ ઝી સિને અવૉર્ડ્સના રેડ કારપેટ પર જોવા મળ્યો. 

    આયુષ્માન ખુરાનાનો ભાઇ અપારશક્તિ ખુરાના પણ ઝી સિને અવૉર્ડ્સના રેડ કારપેટ પર જોવા મળ્યો. 

    9/14
  • ડ્રેપ્ડ સાડી સાથે સુંદર નેકલેસમાં રકૂલપ્રીતનો કિલર લૂક ખરેખર સરસ છે. 

    ડ્રેપ્ડ સાડી સાથે સુંદર નેકલેસમાં રકૂલપ્રીતનો કિલર લૂક ખરેખર સરસ છે. 

    10/14
  • ઑફ શૉલ્ડર બ્લેક હાઇ સ્લિટ ગાઉનમાં તારા સુતરિયાનો કાતિલાના અંદાજ.

    ઑફ શૉલ્ડર બ્લેક હાઇ સ્લિટ ગાઉનમાં તારા સુતરિયાનો કાતિલાના અંદાજ.

    11/14
  • એન્ટરટેઇન્મેન્ટ માટે સ્ટેજ પર પર્ફોર્મ કરતો હ્રિતિક રોશનને જોવાનો આ નજારો સહેજ પણ મિસ કરવા જેવો નથી.

    એન્ટરટેઇન્મેન્ટ માટે સ્ટેજ પર પર્ફોર્મ કરતો હ્રિતિક રોશનને જોવાનો આ નજારો સહેજ પણ મિસ કરવા જેવો નથી.

    12/14
  • સિલ્વર રફલ બૉર્ડર ધરાવતી વ્હાઇટ સાડીમાં ઉર્વશી રૌતેલાનો આ અવતાર ખરેખર અનેરો છે. 

    સિલ્વર રફલ બૉર્ડર ધરાવતી વ્હાઇટ સાડીમાં ઉર્વશી રૌતેલાનો આ અવતાર ખરેખર અનેરો છે. 

    13/14
  • હંમેશાં મોઢાં પર સ્માઇલ ધારણ કરતો કાર્તિક આર્યન આ તસવીરમાં કંઇક જુદાં જ અવતારમાં જોવા મળે છે. 

    હંમેશાં મોઢાં પર સ્માઇલ ધારણ કરતો કાર્તિક આર્યન આ તસવીરમાં કંઇક જુદાં જ અવતારમાં જોવા મળે છે. 

    14/14
  • loading...

ફોટોઝ વિશે

દેશમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે. આ કારણે અનેક ઇવેન્ટ કેન્સલ થઈ રહી છે. અને એટલે જ 28 માર્ચે સાંજે સાડાસાત વાગ્યે ટેલિવિઝન પર આવનારા અવૉર્ડ શૉને પણ લોકો માટે કેન્સલ કરવામાં આવ્યો હતો. પરંતુ 13 માર્ચના રોજ ઝી સિને અવૉર્ડ્સ 2020નું શૂટિંગ માત્ર ટેલિવિઝન પર ટેલિકાસ્ટ કરવા માટે કરવામાં આવ્યું હતું. જેમાં આ સિતારાઓએ પોતાનો જલવો વિખેર્યો.

First Published: 14th March, 2020 20:13 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK