Zee Cine Awards 2019: દીપિકા, આલિયા, મલાઈકાનો ગ્લેમરસ લુક

Updated: Mar 20, 2019, 16:50 IST | Sheetal Patel
  • દીપિકા પાદુકોણ મુંબઈના બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સના એક લોકપ્રિય મેદાનમાં ઝી એવોર્ડમાં એક બ્યૂટિફૂલ દિવા જેવી દેખાઈ રહી હતી. દીપિકા રેડ કલરના ગાઉનમાં આકાશના તારા જેમ ચમકી રહી હતી. તસવીરો/પલ્લવ પાલીવાલ અને યોગેન શાહ

    દીપિકા પાદુકોણ મુંબઈના બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સના એક લોકપ્રિય મેદાનમાં ઝી એવોર્ડમાં એક બ્યૂટિફૂલ દિવા જેવી દેખાઈ રહી હતી. દીપિકા રેડ કલરના ગાઉનમાં આકાશના તારા જેમ ચમકી રહી હતી. તસવીરો/પલ્લવ પાલીવાલ અને યોગેન શાહ

    1/29
  • રણવીર સિંહ MMRDA ગ્રાઉન્ડમાં આયોજિત Zee Cine એવોર્ડમાં એક મોનોક્રોમ ફ્લોરલ શૂટમાં બહુ જ હેન્ડસમ લાગી રહ્યો હતો.

    રણવીર સિંહ MMRDA ગ્રાઉન્ડમાં આયોજિત Zee Cine એવોર્ડમાં એક મોનોક્રોમ ફ્લોરલ શૂટમાં બહુ જ હેન્ડસમ લાગી રહ્યો હતો.

    2/29
  • આ એવોર્ડમાં રણબીર કપૂર શૂટ પહેરીને પહોંચ્યો હતો. આગામી રણબીર ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ સાથે કરણ જોહરની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે. આ ફિલ્મ 20 ડિસેમ્બર 2019માં રિલીઝ થવાની છે.

    આ એવોર્ડમાં રણબીર કપૂર શૂટ પહેરીને પહોંચ્યો હતો. આગામી રણબીર ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ સાથે કરણ જોહરની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે. આ ફિલ્મ 20 ડિસેમ્બર 2019માં રિલીઝ થવાની છે.

    3/29
  • આ એવોર્ડ ફંક્શનમાં આલિયા ભટ્ટ પેસ્ટલ ફ્લોરલ ગાઉનમાં રાજકુમારી જેવી દેખાઈ રહી હતી. 

    આ એવોર્ડ ફંક્શનમાં આલિયા ભટ્ટ પેસ્ટલ ફ્લોરલ ગાઉનમાં રાજકુમારી જેવી દેખાઈ રહી હતી. 

    4/29
  • 'ધડક' ફિલ્મ એક્ટ્રેસ જાહ્નવી કપૂર આ રેડ ઑફ શૉલ્ડર ટ્યૂલ ડ્રેસમાં સ્ટનિંગ લાગી રહી હતી. જાહ્નવી કપૂર આગામી કરણ જોહરની ઐતિહાસિક ડ્રામા ફિલ્મ 'તખ્ત'માં જોવા મળશે. 

    'ધડક' ફિલ્મ એક્ટ્રેસ જાહ્નવી કપૂર આ રેડ ઑફ શૉલ્ડર ટ્યૂલ ડ્રેસમાં સ્ટનિંગ લાગી રહી હતી. જાહ્નવી કપૂર આગામી કરણ જોહરની ઐતિહાસિક ડ્રામા ફિલ્મ 'તખ્ત'માં જોવા મળશે. 

    5/29
  • બોની કપૂરે આ એવોર્ડમાં શૂટ પહેરીને હાજરી આપી હતી.

    બોની કપૂરે આ એવોર્ડમાં શૂટ પહેરીને હાજરી આપી હતી.

    6/29
  • કેટરિના કૈફ આ સુંદર ફ્લોરલ ગાઉનમાં પહેરી લોકોને પોતાની તરફ આકર્ષિત કરી રહી હતી. કેટરિના આગામી સલમાન ખાનની ભારત ફિલ્મમાં જોવા મળશે. 

    કેટરિના કૈફ આ સુંદર ફ્લોરલ ગાઉનમાં પહેરી લોકોને પોતાની તરફ આકર્ષિત કરી રહી હતી. કેટરિના આગામી સલમાન ખાનની ભારત ફિલ્મમાં જોવા મળશે. 

    7/29
  • કમસીન કાયા ધરાવતી છૈયા ગર્લ મલાઈકા અરોરાએ એવોર્ડમાં ચાર ચાંદ લગાવ્યા.

    કમસીન કાયા ધરાવતી છૈયા ગર્લ મલાઈકા અરોરાએ એવોર્ડમાં ચાર ચાંદ લગાવ્યા.

    8/29
  • જુઓ સોનમ કપૂર આ સાટીન ગાઉનમાં એકદમ પરી જેવી દેખાઈ રહી હતી. સોનમ કપૂર આગામી 'The Zoya Factor'માં જોવા મળશે. 

    જુઓ સોનમ કપૂર આ સાટીન ગાઉનમાં એકદમ પરી જેવી દેખાઈ રહી હતી. સોનમ કપૂર આગામી 'The Zoya Factor'માં જોવા મળશે. 

    9/29
  • એક્ટ્રેસ કિઆરા અડવાણી આ એવોર્ડ ફંક્શનમાં થાઈ-હાઈ સ્લીટ યેલો સાટીન ગાઉનમાં સેક્સી દેખાઈ રહી હતી. 

    એક્ટ્રેસ કિઆરા અડવાણી આ એવોર્ડ ફંક્શનમાં થાઈ-હાઈ સ્લીટ યેલો સાટીન ગાઉનમાં સેક્સી દેખાઈ રહી હતી. 

    10/29
  • બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આયોજિત એવોર્ડ સમારોહમાં અરબાઝ ખાન ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા સાથે પહોંચ્યો હતો. 

    બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આયોજિત એવોર્ડ સમારોહમાં અરબાઝ ખાન ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા સાથે પહોંચ્યો હતો. 

    11/29
  • અર્જુન રામપાલે ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા સાથે આ એવોર્ડ ફંક્શનમાં રેડ કાર્પેટ પર રેમ્પ વૉક કર્યું હતું. 

    અર્જુન રામપાલે ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા સાથે આ એવોર્ડ ફંક્શનમાં રેડ કાર્પેટ પર રેમ્પ વૉક કર્યું હતું. 

    12/29
  • ઈશાન ખટ્ટર Zee Cine Awards 2019 સેરેમનીમાં માતા નીલિમા અઝીમ સાથે પહોંચ્યો હતો. 

    ઈશાન ખટ્ટર Zee Cine Awards 2019 સેરેમનીમાં માતા નીલિમા અઝીમ સાથે પહોંચ્યો હતો. 

    13/29
  • ક્રિતી સેનન અને કરણ જોહર એકસાથે આ એવોર્ડમાં જોવા મળ્યા અને બન્નેએ શટરબગ્સ માટે પોઝ આપ્યો હતો કારણકે તેઓ સાથે રેડ કાર્પેટ પર ચાલ્યા હતા. 

    ક્રિતી સેનન અને કરણ જોહર એકસાથે આ એવોર્ડમાં જોવા મળ્યા અને બન્નેએ શટરબગ્સ માટે પોઝ આપ્યો હતો કારણકે તેઓ સાથે રેડ કાર્પેટ પર ચાલ્યા હતા. 

    14/29
  • સની લિયોનીએ પેસ્ટલ સાટીન ગાઉન પહેરી આ એવોર્ડમાં એન્ટ્રી મારી હતી. તેણે ઓછી જ્વેલરી સાથે આ લુકને પૂરો કર્યો. શું તે સુંદર નથી દેખાઈ રહી? 

    સની લિયોનીએ પેસ્ટલ સાટીન ગાઉન પહેરી આ એવોર્ડમાં એન્ટ્રી મારી હતી. તેણે ઓછી જ્વેલરી સાથે આ લુકને પૂરો કર્યો. શું તે સુંદર નથી દેખાઈ રહી? 

    15/29
  • વરૂણ ધવન અને હેમા માલિની રેડ કાર્પેટ પર વૉક કરતી વખતે સ્માઈલ આપી રહ્યા હતા. 

    વરૂણ ધવન અને હેમા માલિની રેડ કાર્પેટ પર વૉક કરતી વખતે સ્માઈલ આપી રહ્યા હતા. 

    16/29
  • વિકી કૌશલનો શૂટમાં આ સ્ટાઈલિશ લુક 

    વિકી કૌશલનો શૂટમાં આ સ્ટાઈલિશ લુક 

    17/29
  • 'દિલબર દિલબર' એક્ટ્રેસ નૂરા ફતેહી તો જેવી આ ગીતમાં દેખાઈ રહી હતી એવી જ આ એવોર્ડમાં નજરે પડી હતી. 

    'દિલબર દિલબર' એક્ટ્રેસ નૂરા ફતેહી તો જેવી આ ગીતમાં દેખાઈ રહી હતી એવી જ આ એવોર્ડમાં નજરે પડી હતી. 

    18/29
  • મુંબઈ સ્થિત સમારોહમાં પહોંચેલી રાધિકા મદાનની તો અદા જ નિરાળી છે કરો એક નજર

    મુંબઈ સ્થિત સમારોહમાં પહોંચેલી રાધિકા મદાનની તો અદા જ નિરાળી છે કરો એક નજર

    19/29
  • દિયા મિર્ઝા અને પૂજ હેગડેનો ગોર્જિયસ ગાઉનમાં અનોખો અંદાજ

    દિયા મિર્ઝા અને પૂજ હેગડેનો ગોર્જિયસ ગાઉનમાં અનોખો અંદાજ

    20/29
  • મૂંછોને તાવ આપતો આયુષ્માન ખુરાનાનો એટિટ્યુડ તો જુઓ

    મૂંછોને તાવ આપતો આયુષ્માન ખુરાનાનો એટિટ્યુડ તો જુઓ

    21/29
  • જાવેદ જાફરી શૂટ પહેરી આ સેરેમનીમાં હાજર થયો હતો. 

    જાવેદ જાફરી શૂટ પહેરી આ સેરેમનીમાં હાજર થયો હતો. 

    22/29
  • 'ધક ધક ગર્લ' માધુરી દીક્ષિત બ્લેક ગાઉનમાં અતિસુંદર દેખાઈ રહી હતી. માધુરી આગામી કરણ જોહરની ફિલ્મ 'કલંક'માં જોવા મળશે.

    'ધક ધક ગર્લ' માધુરી દીક્ષિત બ્લેક ગાઉનમાં અતિસુંદર દેખાઈ રહી હતી. માધુરી આગામી કરણ જોહરની ફિલ્મ 'કલંક'માં જોવા મળશે.

    23/29
  • સ્ટ્રીપ્ડ શૂટમાં અપારશક્તિ ખુરાના આ સેરેમનીમાં પહોંચ્યો હતો. 

    સ્ટ્રીપ્ડ શૂટમાં અપારશક્તિ ખુરાના આ સેરેમનીમાં પહોંચ્યો હતો. 

    24/29
  • મૃણાલ ઠાકુર છેલ્લે 'લવ સોનિયા'માં જોવા મળી હતી. સફેદ ગાઉન પહેરી એવોર્ડમાં પહોંચી હતી. 

    મૃણાલ ઠાકુર છેલ્લે 'લવ સોનિયા'માં જોવા મળી હતી. સફેદ ગાઉન પહેરી એવોર્ડમાં પહોંચી હતી. 

    25/29
  • 'બધાઈ હો' કાસ્ટ નીના ગુપ્તા અને ગજરાજ રાવ સાથે એવોર્ડમાં દેખાયા હતા. 

    'બધાઈ હો' કાસ્ટ નીના ગુપ્તા અને ગજરાજ રાવ સાથે એવોર્ડમાં દેખાયા હતા. 

    26/29
  • રિદ્ધિ ડોગરાનો જાંઘ-હાઈ સ્લીટ ગાઉનમાં રેડ કાર્પેટ લુક

    રિદ્ધિ ડોગરાનો જાંઘ-હાઈ સ્લીટ ગાઉનમાં રેડ કાર્પેટ લુક

    27/29
  • શિખા તલસાનિયાએ પણ મુંબઈ આયોજિત રેડ કાર્પેટ માટે ઑફ-શૉલ્ડર ટ્યૂલ ડ્રેસની પંસદગી કરી હતી. 

    શિખા તલસાનિયાએ પણ મુંબઈ આયોજિત રેડ કાર્પેટ માટે ઑફ-શૉલ્ડર ટ્યૂલ ડ્રેસની પંસદગી કરી હતી. 

    28/29
  • સંજય લીલા ભણસાલીએ પણ આ Zee Cine Awards 2019માં હાજરી આપીને એવોર્ડની શોભા વધારી હતી.

    સંજય લીલા ભણસાલીએ પણ આ Zee Cine Awards 2019માં હાજરી આપીને એવોર્ડની શોભા વધારી હતી.

    29/29
  • loading...

ફોટોઝ વિશે

Zee Cine Awards 2019, મુંબઈના બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સના એક લોકપ્રિય મેદાનમાં 19 માર્ચે ફિલ્મી સિતારોથી ભરેલી એક રાત દેખાઈ. આ સેરેમનીમાં ઘણા બોલીવુડ સ્ટાર્સે હાજરી આપી હતી અને આ ફૅશનની ગ્લેમરસ રાતથી ઓછી નહીં હતી. કોણે આ એવોર્ડની શોભા વધારી, જુઓ આ તસવીરોમાં એમની એક ઝલક 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK