ઝાયરા વસીમ: દંગલથી લઈ બોલીવુડ છોડવા સુધી આવી રહી છે સફર

Updated: Sep 11, 2019, 13:14 IST | Vikas Kalal
 • કાશ્મીરી ગર્લ ઝાયરાએ આમિર ખાનની દંગલ સાથે બોલીવુડ ડેબ્યૂ કર્યું હતું. ઝાયરાએ જૂન 2019માં ફિલ્મી દુનિયાને ગુડબાય કહ્યું હતું. 18 વર્ષની ઝાયરાએ ધાર્મિક કારણોસર બોલીવુડને અલવિદા કહ્યું છે.

  કાશ્મીરી ગર્લ ઝાયરાએ આમિર ખાનની દંગલ સાથે બોલીવુડ ડેબ્યૂ કર્યું હતું. ઝાયરાએ જૂન 2019માં ફિલ્મી દુનિયાને ગુડબાય કહ્યું હતું. 18 વર્ષની ઝાયરાએ ધાર્મિક કારણોસર બોલીવુડને અલવિદા કહ્યું છે.

  1/20
 • બોલીવુડને 18 વર્ષની ઉંમરે બાય બાય કહેનારી ઝાયરા વસીમની ફિલ્મી અને પર્સનલ લાઈફ ઘણી રસપ્રદ રહી છે.

  બોલીવુડને 18 વર્ષની ઉંમરે બાય બાય કહેનારી ઝાયરા વસીમની ફિલ્મી અને પર્સનલ લાઈફ ઘણી રસપ્રદ રહી છે.

  2/20
 • ઝાયરા વસીમનો જન્મ શ્રીનગરમાં થયો હતો તેના પિતાનું નામ ઝાહિદ છે ત્યારે માતાનું નામ ઝર્કા વસીમ છે. (ફોટો: ઝાયરા વસીમ આમિર ખાનની પત્ની કિરન રાવ સાથે)

  ઝાયરા વસીમનો જન્મ શ્રીનગરમાં થયો હતો તેના પિતાનું નામ ઝાહિદ છે ત્યારે માતાનું નામ ઝર્કા વસીમ છે.
  (ફોટો: ઝાયરા વસીમ આમિર ખાનની પત્ની કિરન રાવ સાથે)

  3/20
 • ઝાયરા વસીમે સ્કૂલિંગ 2017માં જમ્મુ કાશ્મીરની સેન્ટ પોલ ઈન્ટરનેશનલ એકેડમીમાંથી પૂરુ કર્યું (ફોટો: ઝાયરા સાન્યા મલ્હોત્રા સાથે)

  ઝાયરા વસીમે સ્કૂલિંગ 2017માં જમ્મુ કાશ્મીરની સેન્ટ પોલ ઈન્ટરનેશનલ એકેડમીમાંથી પૂરુ કર્યું
  (ફોટો: ઝાયરા સાન્યા મલ્હોત્રા સાથે)

  4/20
 • માત્ર 16 વર્ષની ઉમરે ઝાયરાએ આમીર ખાનની દંગલ ફિલ્મ સાથે ડેબ્યૂ કર્યું છે. ફિલ્મમાં ઝાયરા ગીતા ફોગટના પાત્રમાં દેખાઈ હતી. આ સિવાય સિક્રેટ સુપરસ્ટારમાં પણ લીડ એક્ટ્રેસ તરીકે જોવા મળી હતી.

  માત્ર 16 વર્ષની ઉમરે ઝાયરાએ આમીર ખાનની દંગલ ફિલ્મ સાથે ડેબ્યૂ કર્યું છે. ફિલ્મમાં ઝાયરા ગીતા ફોગટના પાત્રમાં દેખાઈ હતી. આ સિવાય સિક્રેટ સુપરસ્ટારમાં પણ લીડ એક્ટ્રેસ તરીકે જોવા મળી હતી.

  5/20
 • ઝાયરા વસીમે દંગલ પહેલા કોઈ જાણીતા સ્ટાર્સ સાથે એક્ટિંગ નહોતી કરી. દંગલ પહેલા તે માત્ર 2 ટીવી એડમાં જોવા મળી હતી. (ફોટો: ઝાયરા સની લિયોની સાથે)

  ઝાયરા વસીમે દંગલ પહેલા કોઈ જાણીતા સ્ટાર્સ સાથે એક્ટિંગ નહોતી કરી. દંગલ પહેલા તે માત્ર 2 ટીવી એડમાં જોવા મળી હતી.
  (ફોટો: ઝાયરા સની લિયોની સાથે)

  6/20
 • ઝાયરાને પરિવાર તરફથી બોલીવુડમાં એક્ટિંગ કરવા માટે સપોર્ટ મળ્યો ન હતો જો કે ઝાયરાના પ્રિન્સિપાલ અને તેની આન્ટીએ તેને પ્રોત્સાહન આપ્યું હતું.

  ઝાયરાને પરિવાર તરફથી બોલીવુડમાં એક્ટિંગ કરવા માટે સપોર્ટ મળ્યો ન હતો જો કે ઝાયરાના પ્રિન્સિપાલ અને તેની આન્ટીએ તેને પ્રોત્સાહન આપ્યું હતું.

  7/20
 • દંગલના ડિરેક્ટર નિતેશ તિવારી સાથે ઝાયરા વસીમ. ઝાયરાએ  બોલીવુડ ડેબ્યૂ પહેલા 2 ટેલિવિઝન કમર્શિયલ કરી હતી.

  દંગલના ડિરેક્ટર નિતેશ તિવારી સાથે ઝાયરા વસીમ. ઝાયરાએ  બોલીવુડ ડેબ્યૂ પહેલા 2 ટેલિવિઝન કમર્શિયલ કરી હતી.

  8/20
 • ઝાયરાએ કહ્યું હતું કે, એક્ટિંગ તેનો ધ્યેય ક્યારેય રહ્યો ન હતો. બોલીવુડ છોડ્યા પછી વસીમ ઝાયરાએ કહ્યું હતું કે, આ પ્રોફેશન ક્યારેય મારા માટે પહેલુ રહ્યું નથી. એવુ ન હતું કે મારૂ સપનું એક્ટ્રેસ બનવાનું હતું. હું હજુ પણ એવી વ્યક્તિ છું જે ફિલ્મો નથી જોતી.'

  ઝાયરાએ કહ્યું હતું કે, એક્ટિંગ તેનો ધ્યેય ક્યારેય રહ્યો ન હતો. બોલીવુડ છોડ્યા પછી વસીમ ઝાયરાએ કહ્યું હતું કે, આ પ્રોફેશન ક્યારેય મારા માટે પહેલુ રહ્યું નથી. એવુ ન હતું કે મારૂ સપનું એક્ટ્રેસ બનવાનું હતું. હું હજુ પણ એવી વ્યક્તિ છું જે ફિલ્મો નથી જોતી.'

  9/20
 • બોલીવુડ છોડ્યાના થોડા સમય પછી ઝાયરા વસીમે ફેસબુક પર ઈમોશનલ નોટ લખી હતી.

  બોલીવુડ છોડ્યાના થોડા સમય પછી ઝાયરા વસીમે ફેસબુક પર ઈમોશનલ નોટ લખી હતી.

  10/20
 • ઈમોશનલ નોટમાં ઝાયરાએ લખ્યું હતું કે,5 વર્ષ પહેલા મે મારૂ જીવન કાયમ માટે બદલવાનું નક્કી કર્યું હતું અને મેં બોલીવુડમાં એન્ટ્રી મેળવી. એન્ટ્રી સાથે મને લોકોનો ઘણો પ્રેમ મળ્યો.

  ઈમોશનલ નોટમાં ઝાયરાએ લખ્યું હતું કે,5 વર્ષ પહેલા મે મારૂ જીવન કાયમ માટે બદલવાનું નક્કી કર્યું હતું અને મેં બોલીવુડમાં એન્ટ્રી મેળવી. એન્ટ્રી સાથે મને લોકોનો ઘણો પ્રેમ મળ્યો.

  11/20
 • ઝાયરાએ લખ્યું હતું કે, મે ક્યારેય એક્ટ્રેસ બનવાનો ટાર્ગેટ નહોતો રાખ્યો. બોલીવુડમાં 5 વર્ષ પૂરા કર્યા પછી હું સ્વીકારુ છું કે, મારી આ ઓળખાણથી હું ખુશ નથી.

  ઝાયરાએ લખ્યું હતું કે, મે ક્યારેય એક્ટ્રેસ બનવાનો ટાર્ગેટ નહોતો રાખ્યો. બોલીવુડમાં 5 વર્ષ પૂરા કર્યા પછી હું સ્વીકારુ છું કે, મારી આ ઓળખાણથી હું ખુશ નથી.

  12/20
 • આટલી મહેનત કર્યા પછી આ સ્ટેજ પર પહોંચીને લાગે છે કે મે કોઈ અન્ય વ્યક્તિ બનવા માટે આટલું સ્ટ્રગલ કર્યુ

  આટલી મહેનત કર્યા પછી આ સ્ટેજ પર પહોંચીને લાગે છે કે મે કોઈ અન્ય વ્યક્તિ બનવા માટે આટલું સ્ટ્રગલ કર્યુ

  13/20
 • 'જ્યારે હું એવા વાતાવરણમાં કામ કરવાનું ચાલુ રાખતી તો તે મારા ઈમાનની સતત વચ્ચે આવતું, ત્યારે મારા ધર્મ સાથેના મારા સંબંધને ઠેસ પહોચતી: ઝાયરા વસીમ.'

  'જ્યારે હું એવા વાતાવરણમાં કામ કરવાનું ચાલુ રાખતી તો તે મારા ઈમાનની સતત વચ્ચે આવતું, ત્યારે મારા ધર્મ સાથેના મારા સંબંધને ઠેસ પહોચતી: ઝાયરા વસીમ.'

  14/20
 •  ફિલ્મ ક્રિટિક્સે દંગલ અને ખાસ કરીને સિક્રેટ સુપરસ્ટારની રિલીઝ પછી ઝાયરા વસીમની એક્ટિંગને ખાસ વખાણી હતી

   ફિલ્મ ક્રિટિક્સે દંગલ અને ખાસ કરીને સિક્રેટ સુપરસ્ટારની રિલીઝ પછી ઝાયરા વસીમની એક્ટિંગને ખાસ વખાણી હતી

  15/20
 •  ઝાયરા વસીમે બોલીવુડને અલવિદા કહેવા પહેલા મે 2018માં ફેસબુકમાં નોટ લખી હતી જેમાં તેણે ડિપ્રેશનમાં હોવાનું જણાવ્યું હતુ.

   ઝાયરા વસીમે બોલીવુડને અલવિદા કહેવા પહેલા મે 2018માં ફેસબુકમાં નોટ લખી હતી જેમાં તેણે ડિપ્રેશનમાં હોવાનું જણાવ્યું હતુ.

  16/20
 • ઝાયરાના ડિપ્રેશન સમયે બોલીવુડ તેની પડખે ઉભુ રહ્યું હતું. જો કે ઝાયરા અનુસાર તેને 12 વર્ષની ઉમરે પહેલો અને ત્યારબાદ 14 વર્ષની ઉમરે પણ પેનિક અટેક આવ્યો હતો.

  ઝાયરાના ડિપ્રેશન સમયે બોલીવુડ તેની પડખે ઉભુ રહ્યું હતું. જો કે ઝાયરા અનુસાર તેને 12 વર્ષની ઉમરે પહેલો અને ત્યારબાદ 14 વર્ષની ઉમરે પણ પેનિક અટેક આવ્યો હતો.

  17/20
 •  ઝાયરાએ બે ફિલ્મોમાં આમિર ખાન સાથે કામ કર્યું છે. આમિર ખાને પણ બન્ને ફિલ્મો રિલીઝ થયા પછી ઝાયરા વસીમના વખાણ કર્યા હતા.

   ઝાયરાએ બે ફિલ્મોમાં આમિર ખાન સાથે કામ કર્યું છે. આમિર ખાને પણ બન્ને ફિલ્મો રિલીઝ થયા પછી ઝાયરા વસીમના વખાણ કર્યા હતા.

  18/20
 • ઝાયરા વસીમના બોલીવુડને અલવિદા કહેવાના નિર્ણયથી ઈન્ડસ્ટ્રીને સરપ્રાઈઝ આપ્યું હતું. જો કે બોલીવુડ સેલેબ્સે તેના નિર્ણયને માન આપ્યું.

  ઝાયરા વસીમના બોલીવુડને અલવિદા કહેવાના નિર્ણયથી ઈન્ડસ્ટ્રીને સરપ્રાઈઝ આપ્યું હતું. જો કે બોલીવુડ સેલેબ્સે તેના નિર્ણયને માન આપ્યું.

  19/20
 • ઝાયરા વસીમના બોલીવુડને અલવિદા કહેવાના નિર્ણયથી ઈન્ડસ્ટ્રીને સરપ્રાઈઝ આપ્યું હતું. જો કે બોલીવુડ સેલેબ્સે તેના નિર્ણયને માન આપ્યું.

  ઝાયરા વસીમના બોલીવુડને અલવિદા કહેવાના નિર્ણયથી ઈન્ડસ્ટ્રીને સરપ્રાઈઝ આપ્યું હતું. જો કે બોલીવુડ સેલેબ્સે તેના નિર્ણયને માન આપ્યું.

  20/20
 • loading...

ફોટોઝ વિશે

દંગલ, સિક્રેટ સુપર સ્ટાર જેવી ફિલ્મોમાં પોતાની એક્ટિંગથી બધાનું ધ્યાન પોતાની તરફ ખેચનારી ઝાયરા વસીમે બોલીવુડને અલવિદા કહ્યું છે. 18 વર્ષની ઝાયરા વસીમે હાલમાં જ એક સોશિયલ મીડિયા પોસ્ટ સાથે બોલીવુડમાં કામ કરવાનું છોડ્યું. ઝાયરા વસીમની છેલ્લી ફિલ્મ ધ સ્કાય ઈઝ પિંક ઓક્ટોબરમાં રિલીઝ થવા જઈ રહી છે. જુઓ ઝાયરા વસીમની ફિલ્મી અને પર્સનલ લાઈફ જર્ની.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK