યુવરાજ સિંહ, સાગરિકા ઘાટગે, ઝહીર ખાન જોવા મળ્યા રેસ્ટોરન્ટ ઓપનિંગમાં, જુઓ તસવીરો

Feb 10, 2019, 14:48 IST
  • સીફૂડ લવર્સ માટે મુંબઈના ખાર વિસ્તારમાં એક નવી રેસ્ટોરન્ટ ખોલવામાં આવી છે. ઝહીર ખાન અને તેની પત્ની સાગરિકા ઘાટગે આ રેસ્ટોરન્ટના ઓપનિંગમાં ઉપસ્થિત રહ્યા હતા.

    સીફૂડ લવર્સ માટે મુંબઈના ખાર વિસ્તારમાં એક નવી રેસ્ટોરન્ટ ખોલવામાં આવી છે. ઝહીર ખાન અને તેની પત્ની સાગરિકા ઘાટગે આ રેસ્ટોરન્ટના ઓપનિંગમાં ઉપસ્થિત રહ્યા હતા.

    1/14
  • 'મિનિસ્ટ્રી ઑફ ક્રેબ્ડ' નામની આ રેસ્ટોરન્ટની માલિકી ભૂતપૂર્વ શ્રીલંકન ક્રિકેટર કુમાર સંગાકારા અને મહિલા જયવર્દનેની છે. ઝહીર ખાને આ ઇવેન્ટમાં ગ્રે સૂટ, વ્હાઈટ શર્ટ, બ્લુ ટ્રાઉઝર અને ગ્રે શૂઝ પહેર્યા હતા, જ્યારે સાગરિકા ઘાટગે પીચ ટોપમાં અને બ્લુ સ્કર્ટમાં સુંદર દેખાતી હતી. 

    'મિનિસ્ટ્રી ઑફ ક્રેબ્ડ' નામની આ રેસ્ટોરન્ટની માલિકી ભૂતપૂર્વ શ્રીલંકન ક્રિકેટર કુમાર સંગાકારા અને મહિલા જયવર્દનેની છે. ઝહીર ખાને આ ઇવેન્ટમાં ગ્રે સૂટ, વ્હાઈટ શર્ટ, બ્લુ ટ્રાઉઝર અને ગ્રે શૂઝ પહેર્યા હતા, જ્યારે સાગરિકા ઘાટગે પીચ ટોપમાં અને બ્લુ સ્કર્ટમાં સુંદર દેખાતી હતી. 

    2/14
  • સાગરિકા ઘાટગે તેની સામે ક્લિક થઈ રહેલા કેમેરાસમાં સુંદર સ્માઇલ આપી રહેલી જોવા મળી હતી. 

    સાગરિકા ઘાટગે તેની સામે ક્લિક થઈ રહેલા કેમેરાસમાં સુંદર સ્માઇલ આપી રહેલી જોવા મળી હતી. 

    3/14
  • આ ઇવેન્ટમાં સામેલ થવા માટે યુવરાજ સિંહ પણ મુંબઈ આવ્યો હચો. તે તેના કેઝ્યુઅલ લુકમાં દેખાયો હતો. તેણે બ્લુ ચેકર્ડ શર્ટ અને બ્લુ જીન્સની સાથે વ્હાઈટ શૂઝ પહેર્યા હતા. 

    આ ઇવેન્ટમાં સામેલ થવા માટે યુવરાજ સિંહ પણ મુંબઈ આવ્યો હચો. તે તેના કેઝ્યુઅલ લુકમાં દેખાયો હતો. તેણે બ્લુ ચેકર્ડ શર્ટ અને બ્લુ જીન્સની સાથે વ્હાઈટ શૂઝ પહેર્યા હતા. 

    4/14
  • યુવરાજ સિંહ પત્ની હેઝલ કીચ સાથે સીફૂડનો સ્વાદ માણવાના મૂડમાં જોવા મળ્યો હતો. 

    યુવરાજ સિંહ પત્ની હેઝલ કીચ સાથે સીફૂડનો સ્વાદ માણવાના મૂડમાં જોવા મળ્યો હતો. 

    5/14
  • ભૂતપૂર્વ ઇન્ડિયન ક્રિકેટર અજીત અગરકર પણ પત્ની ફાતિમા અગરકર સાથે રેસ્ટોરન્ટના ઓપનિંગમાં હાજર રહ્યો હતો. અગરકર દંપતી કુમાર સંગાકારાના ખૂબ સારા દોસ્ત છે. 

    ભૂતપૂર્વ ઇન્ડિયન ક્રિકેટર અજીત અગરકર પણ પત્ની ફાતિમા અગરકર સાથે રેસ્ટોરન્ટના ઓપનિંગમાં હાજર રહ્યો હતો. અગરકર દંપતી કુમાર સંગાકારાના ખૂબ સારા દોસ્ત છે. 

    6/14
  • રેસ્ટોરન્ટના કો-ઓનર્સ કુમાર સંગાકારા અને મહિલા જયવર્દને આ ફોટામાં હેડ શેફ સાથે જોવા મળી રહ્યા છે. છેલ્લા બે દાયકામાં શ્રીલંકા ક્રિકેટનું નેતૃત્વ કરી રહેલા આ બંને પ્લેયર્સે આ રેસ્ટોરન્ટ પહેલા શ્રીલંકામાં ખોલી હતી, જ્યાં તેને ખૂબ સફળતા મળી હતી.

    રેસ્ટોરન્ટના કો-ઓનર્સ કુમાર સંગાકારા અને મહિલા જયવર્દને આ ફોટામાં હેડ શેફ સાથે જોવા મળી રહ્યા છે. છેલ્લા બે દાયકામાં શ્રીલંકા ક્રિકેટનું નેતૃત્વ કરી રહેલા આ બંને પ્લેયર્સે આ રેસ્ટોરન્ટ પહેલા શ્રીલંકામાં ખોલી હતી, જ્યાં તેને ખૂબ સફળતા મળી હતી.

    7/14
  • કુમાર સંગાકારએ ડાર્ક બ્લુ શર્ટ પર ગ્રે સૂટની સાથે મેચિંગ ટ્રાઉઝર પહેર્યું હતું જ્યારે મહિલા જયવર્દનેએ લાઇટ બ્લુ શર્ટ પર ડાર્ક બ્લુ સૂટની સાથે ડાર્ક બ્લુ ટ્રાઉઝર પહેર્યું હતું. 

    કુમાર સંગાકારએ ડાર્ક બ્લુ શર્ટ પર ગ્રે સૂટની સાથે મેચિંગ ટ્રાઉઝર પહેર્યું હતું જ્યારે મહિલા જયવર્દનેએ લાઇટ બ્લુ શર્ટ પર ડાર્ક બ્લુ સૂટની સાથે ડાર્ક બ્લુ ટ્રાઉઝર પહેર્યું હતું. 

    8/14
  • પોતાના ક્રિકેટ કરિયર દરમિયાન અને નિવૃત્તિ પછી પણ કુમાર સંગાકારા અને મહિલા જયવર્દને ઓન એન્ડ ઓફ ધ ફિલ્ડ બેસ્ટ ફ્રેન્ડ્સ રહ્યા છે. બંનેએ સાથે મળીને ODI ક્રિકેટમાં 26,000 રન્સ અને ટેસ્ટ ક્રિકેટમાં 24,000 રન્સ ફટકાર્યા છે. 

    પોતાના ક્રિકેટ કરિયર દરમિયાન અને નિવૃત્તિ પછી પણ કુમાર સંગાકારા અને મહિલા જયવર્દને ઓન એન્ડ ઓફ ધ ફિલ્ડ બેસ્ટ ફ્રેન્ડ્સ રહ્યા છે. બંનેએ સાથે મળીને ODI ક્રિકેટમાં 26,000 રન્સ અને ટેસ્ટ ક્રિકેટમાં 24,000 રન્સ ફટકાર્યા છે. 

    9/14
  • યુવરાજ સિંગ, અજીત અગરકર, ફાતિમા અગરકર, ઝહીર ખાન, સાગરિકા ઘાટગે એકસાથે વેકેશન્સ પર જતા ઘણીવાર જોવા મળ્યા છે. આ ગેંગની છેલ્લી ટ્રિપ બુડાપેસ્ટમાં હતી. 

    યુવરાજ સિંગ, અજીત અગરકર, ફાતિમા અગરકર, ઝહીર ખાન, સાગરિકા ઘાટગે એકસાથે વેકેશન્સ પર જતા ઘણીવાર જોવા મળ્યા છે. આ ગેંગની છેલ્લી ટ્રિપ બુડાપેસ્ટમાં હતી. 

    10/14
  • રિયા કપૂર પણ પિતા અનિલ કપૂર સાથે સીફૂડ રેસ્ટોરન્ટના ઓપનિંગમાં જોવા મળી. તેણે સ્ટાયલિશ ગ્રે લિંગ જેકેટ પહેર્યું હતું. તે સ્ટાઇલિશ દેખાતી હતી અને સ્ટાઇલ સ્ટેટમેન્ટ બની રહી હતી. 

    રિયા કપૂર પણ પિતા અનિલ કપૂર સાથે સીફૂડ રેસ્ટોરન્ટના ઓપનિંગમાં જોવા મળી. તેણે સ્ટાયલિશ ગ્રે લિંગ જેકેટ પહેર્યું હતું. તે સ્ટાઇલિશ દેખાતી હતી અને સ્ટાઇલ સ્ટેટમેન્ટ બની રહી હતી. 

    11/14
  • એવરગ્રીન બોલિવુડ સુપરસ્ટાર અનિલ કપૂર બ્લેક જેકેટ, બ્લુ જીન્સ અને વ્હાઇટ શૂઝ સાથે ઇવેન્ટમાં જોવા મળ્યો હતો. 

    એવરગ્રીન બોલિવુડ સુપરસ્ટાર અનિલ કપૂર બ્લેક જેકેટ, બ્લુ જીન્સ અને વ્હાઇટ શૂઝ સાથે ઇવેન્ટમાં જોવા મળ્યો હતો. 

    12/14
  • પોપ્યુલર રેડિયો જોકી આરજે મલિષ્કા પણ રેસ્ટોરન્ટ ઓપનિંગમાં જોવા મળી હતી. તેણે બ્લુ ચેકર્ડ ડ્રેસ પહેર્યો હતો. 

    પોપ્યુલર રેડિયો જોકી આરજે મલિષ્કા પણ રેસ્ટોરન્ટ ઓપનિંગમાં જોવા મળી હતી. તેણે બ્લુ ચેકર્ડ ડ્રેસ પહેર્યો હતો. 

    13/14
  • રાઇટર અને ઓથર શોભા ડે પણ બ્લેક ડ્રેસ અને રેડ સ્લિંગ બેગ સાથે ઓપનિંગમાં હાજર રહી હતી. 

    રાઇટર અને ઓથર શોભા ડે પણ બ્લેક ડ્રેસ અને રેડ સ્લિંગ બેગ સાથે ઓપનિંગમાં હાજર રહી હતી. 

    14/14
  • loading...

ફોટોઝ વિશે

વર્લ્ડકપ વિનર્સ યુવરાજ સિંહ, ઝહીર ખાન ઉપરાંત અજીત અગરકર, અનિલ કપૂર, રિયા કપૂર શ્રીલંકન ક્રિકેટર મહિલા જયવર્દને અને કુમાર સંગાકારાની મુંબઈમાં ખોલવામાં આવેલી રેસ્ટોરન્ટના ઓપનિંગમાં સામેલ થયા હતા. તમે પણ માણો આ ઓપનિંગની તસવીરો. (તસવીર સૌજન્ય: બિપિન કોકટે, યોગેન શાહ)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK