તારક મહેતા...શૉના ઈન્સ્પેક્ટર 'ચાલૂ પાંડે'ના આ રૂપ તમે ક્યારેય જોયા નહીં હોય

Updated: 19th November, 2020 18:55 IST | Sheetal Patel
 • દયાશંકર પાંડે આજે પોતાનો 55મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમનો જન્મ 19 નવેમ્બર 1965ના રોજ ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લામાં થયો છે.

  દયાશંકર પાંડે આજે પોતાનો 55મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમનો જન્મ 19 નવેમ્બર 1965ના રોજ ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લામાં થયો છે.

  1/25
 • ટીવીનો સૌથી ફૅમસ શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ચાલૂ પાંડે પોલીસ ઈન્સ્પેક્ટરનો રોલ ભજવી રહ્યા છે.

  ટીવીનો સૌથી ફૅમસ શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ચાલૂ પાંડે પોલીસ ઈન્સ્પેક્ટરનો રોલ ભજવી રહ્યા છે.

  2/25
 • દયાશંકર પાંડે 'મહિમા શનિદેવ કી' શૉમાં કામ કરીને ઘણા ચર્ચામાં રહ્યા હતા. લૉકડાઉનમાં આ શૉ દંગલ ટીવી પર પ્રસારિત કરવામાં આવ્યો હતો.

  દયાશંકર પાંડે 'મહિમા શનિદેવ કી' શૉમાં કામ કરીને ઘણા ચર્ચામાં રહ્યા હતા. લૉકડાઉનમાં આ શૉ દંગલ ટીવી પર પ્રસારિત કરવામાં આવ્યો હતો.

  3/25
 • 'મહિમા શનિદેવ કી' શૉથી જોડાયેલો એક રસપ્રદ કિસ્સો ચાલૂ પાંડેએ શૅર કર્યો છે.

  'મહિમા શનિદેવ કી' શૉથી જોડાયેલો એક રસપ્રદ કિસ્સો ચાલૂ પાંડેએ શૅર કર્યો છે.

  4/25
 • દયાશંકર પાંડેએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એમની કુંડળીમાં જ્યારે સાઢે સાતી ચાલી રહી હતી. તે જ સમયે તેમને શનિદેવનો રોલ ઑફર થયો હતો.

  દયાશંકર પાંડેએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એમની કુંડળીમાં જ્યારે સાઢે સાતી ચાલી રહી હતી. તે જ સમયે તેમને શનિદેવનો રોલ ઑફર થયો હતો.

  5/25
 • સાથે એમણે કહ્યું હતું કે શનિદેવના નામથી જ ઘણા લોકોએ એમને ડરાવ્યા હતા.

  સાથે એમણે કહ્યું હતું કે શનિદેવના નામથી જ ઘણા લોકોએ એમને ડરાવ્યા હતા.

  6/25
 • જણાવી દઈએ કે દયાશંકર પાંડે ટીવી ઈન્ડસ્ટ્રીથી વર્ષ 1991થી જોડાયેલા છે.

  જણાવી દઈએ કે દયાશંકર પાંડે ટીવી ઈન્ડસ્ટ્રીથી વર્ષ 1991થી જોડાયેલા છે.

  7/25
 • તેઓ 1991માં ફિલ્મીસ્તાન સ્ટુડિયોસનો હિસ્સો બન્યા અને દુરદર્શનનો શૉ 'લેને કે દેને'ને આસિસ્ટ કરવા લાગ્યા.

  તેઓ 1991માં ફિલ્મીસ્તાન સ્ટુડિયોસનો હિસ્સો બન્યા અને દુરદર્શનનો શૉ 'લેને કે દેને'ને આસિસ્ટ કરવા લાગ્યા.

  8/25
 • દયાશકંર પાંડેએ એક્ટર બનવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે. 

  દયાશકંર પાંડેએ એક્ટર બનવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે. 

  9/25
 • દયાશંકર ટીવી સહિત મોટા પડદા પણ જોવા મળ્યા છે.

  દયાશંકર ટીવી સહિત મોટા પડદા પણ જોવા મળ્યા છે.

  10/25
 • તેમણે 'લગાન', 'ગંગાજલ', 'સ્વદે'શ અને 'રાજનીતિ' જેવી ઘણી સારી ફિલ્મોમાં એક્ટિંગ કરી છે.

  તેમણે 'લગાન', 'ગંગાજલ', 'સ્વદે'શ અને 'રાજનીતિ' જેવી ઘણી સારી ફિલ્મોમાં એક્ટિંગ કરી છે.

  11/25
 • દયાશંકરનો જન્મ યૂપીના ભદોહી જિલ્લામાં થયો છે. 

  દયાશંકરનો જન્મ યૂપીના ભદોહી જિલ્લામાં થયો છે. 

  12/25
 • દયાશંકર પાંડેને શાળાના દિવસોથી જ નાટકોમાં રસ હતો.

  દયાશંકર પાંડેને શાળાના દિવસોથી જ નાટકોમાં રસ હતો.

  13/25
 • આશુતોષ ગોવારીકર સાથે તેની પહેલી ફિલ્મ 'પહેલા નશા' હતી. આ પછી તે 'લગાન'માં પણ જોવા મળ્યો હતો.

  આશુતોષ ગોવારીકર સાથે તેની પહેલી ફિલ્મ 'પહેલા નશા' હતી. આ પછી તે 'લગાન'માં પણ જોવા મળ્યો હતો.

  14/25
 • થોડા દિવસ પહેલા એવું પણ સાંભળવા મળ્યું હતું કે તારક મહેતાનું ચર્ચિત પાત્ર ચાલૂ પાંડે ઉર્ફે દયાશંકર પાંડે જૉન અબ્રાહમ સાથે ફિલ્મ 'સત્યમેવ જયતે 2'માં નજર આવી શકે છે.

  થોડા દિવસ પહેલા એવું પણ સાંભળવા મળ્યું હતું કે તારક મહેતાનું ચર્ચિત પાત્ર ચાલૂ પાંડે ઉર્ફે દયાશંકર પાંડે જૉન અબ્રાહમ સાથે ફિલ્મ 'સત્યમેવ જયતે 2'માં નજર આવી શકે છે.

  15/25
 • તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પોલીસનો રોલ ભજવનાર ચાલૂ પાંડેનો શૉમાં એક ફૅમસ ડાયલોગ છે- મેરા નામ હૈ ઈન્સ્પેક્ટર ચાલૂ પાંડે, ઝૂઠ બોલેંગે તો પડેંગે ડંડે..

  તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પોલીસનો રોલ ભજવનાર ચાલૂ પાંડેનો શૉમાં એક ફૅમસ ડાયલોગ છે- મેરા નામ હૈ ઈન્સ્પેક્ટર ચાલૂ પાંડે, ઝૂઠ બોલેંગે તો પડેંગે ડંડે..

  16/25
 • શૉમાં જેઠાલાલનું પાત્ર ભજવનાર દિલીપ જોશી સાથેની વાતચીત ફૅન્સને ઘણી પસંદ આવે છે. ખાસ કરીને જેઠાલાલની ચાલૂ પાંડે બોલવાની સ્ટાઈલ.

  શૉમાં જેઠાલાલનું પાત્ર ભજવનાર દિલીપ જોશી સાથેની વાતચીત ફૅન્સને ઘણી પસંદ આવે છે. ખાસ કરીને જેઠાલાલની ચાલૂ પાંડે બોલવાની સ્ટાઈલ.

  17/25
 • થોડા સમય પહેલા દયાશંકર પાંડેએ તાપસી પન્નુ અને વિક્રાંત મેસી સાથે ફિલ્મ હસીન દિલરૂબાની શૂટિંગ કરી હતી.

  થોડા સમય પહેલા દયાશંકર પાંડેએ તાપસી પન્નુ અને વિક્રાંત મેસી સાથે ફિલ્મ હસીન દિલરૂબાની શૂટિંગ કરી હતી.

  18/25
 • એ સિવાય એમની વેબ સીરીઝ 'રક્તાંચલ' પણ રિલીઝ થઈ હતી.

  એ સિવાય એમની વેબ સીરીઝ 'રક્તાંચલ' પણ રિલીઝ થઈ હતી.

  19/25
 • દયાશંકર પાંડે સ્વદેશ, એક અજનબી અને ગંગાજલ જેવી ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.

  દયાશંકર પાંડે સ્વદેશ, એક અજનબી અને ગંગાજલ જેવી ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.

  20/25
 • તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં શૉમાં જ્યારે પણ ઈન્સ્પેક્ટર ચાલૂ પાંડે પાસે ગોકુલધામ સોસાયટીનો કોઈ પણ કૅસ આવે છે, ત્યારે સોસાયટીવાળા જ એ કૅસ સોલ્વ કરી દે છે. એ વાતથી પોલીસનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી જાય છે.

  તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં શૉમાં જ્યારે પણ ઈન્સ્પેક્ટર ચાલૂ પાંડે પાસે ગોકુલધામ સોસાયટીનો કોઈ પણ કૅસ આવે છે, ત્યારે સોસાયટીવાળા જ એ કૅસ સોલ્વ કરી દે છે. એ વાતથી પોલીસનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી જાય છે.

  21/25
 • તારક મહેતા... શૉમાં ઈન્સ્પેક્ટર ચાલૂ પાંડેની પત્નીનું નામ બાસુંદી છે.

  તારક મહેતા... શૉમાં ઈન્સ્પેક્ટર ચાલૂ પાંડેની પત્નીનું નામ બાસુંદી છે.

  22/25
 • જ્યારે પણ ચાલૂ પાંડેનો પત્ની સાથે ફરવાનો કે બહાર જમવાનો પ્લાન હોય છે, ત્યારે જ ગોકુલધામ સોસાયટીથી કોઈને કે કોઈ અટપટો કૅસ એમની પાસે આવી જાય છે અને તેમના બધા પ્લાન કેન્સલ થઈ જાય છે.

  જ્યારે પણ ચાલૂ પાંડેનો પત્ની સાથે ફરવાનો કે બહાર જમવાનો પ્લાન હોય છે, ત્યારે જ ગોકુલધામ સોસાયટીથી કોઈને કે કોઈ અટપટો કૅસ એમની પાસે આવી જાય છે અને તેમના બધા પ્લાન કેન્સલ થઈ જાય છે.

  23/25
 • બધા જાણે જ છે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સબ ટીવીનો સૌથી ચર્ચિત કૉમેડી શૉ છે, આ એક એવો શૉ છે જેને દરેક ઉંમરના લોકોને જોવો ગમે છે. આ શૉના બધા પાત્રો ઘણી સારી એક્ટિંગ કરે છે અને લોકોનું મનોરંજન પણ કરતા રહે છે. દરેક કેરેક્ટર ઘણી સુંદર રીતે પોતાનું પાત્ર ભજવતા રહે છે. 

  બધા જાણે જ છે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સબ ટીવીનો સૌથી ચર્ચિત કૉમેડી શૉ છે, આ એક એવો શૉ છે જેને દરેક ઉંમરના લોકોને જોવો ગમે છે. આ શૉના બધા પાત્રો ઘણી સારી એક્ટિંગ કરે છે અને લોકોનું મનોરંજન પણ કરતા રહે છે. દરેક કેરેક્ટર ઘણી સુંદર રીતે પોતાનું પાત્ર ભજવતા રહે છે. 

  24/25
 • હાલ તારક મહેતા શૉએ 12 વર્ષ પૂર્ણ કરીને 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે અને શૉએ 3000 એપિસોડ્સ પૂરા કર્યા છે.

  હાલ તારક મહેતા શૉએ 12 વર્ષ પૂર્ણ કરીને 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે અને શૉએ 3000 એપિસોડ્સ પૂરા કર્યા છે.

  25/25
 • loading...

ફોટોઝ વિશે

સબ ટીવીનો સૌથી કૉમેડી અને લોકપ્રિય શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)એ બાર વર્ષથી દર્શકોનું ઘણું મનોરંજન કર્યું છે અને શૉના દરેક કલાકારોએ ફૅન્સના દિલમાં એક અલગ છાપ છોડી છે. જેઠાલાલથી લઈને ટપુસેના સુધીના બધા કલાકારોએ ફૅન્સને ઘણા હસાવ્યા છે. નાના બાળકથી વૃદ્ધા લોકોને આ સીરિયલમાં ઘણો રસ હોય છે. પણ આ શૉમાં એક એવું પણ પાત્ર છે જે ઘણું ફૅમસ છે, એ પાત્રનું નામ છે ચાલૂ પાંડે ઉર્ફે દયા શંકર પાંડે. આજે તેઓ પોતાનો 55મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમનો જન્મ 19 નવેમ્બર 1965ના રોજ ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લામાં થયો છે. તો ચાલો જાણીએ એમના વિશે વધુ. તસવીર સૌજન્ય- દયાશંકર પાંડે ફૅસબુક અકાઉન્ટ

First Published: 19th November, 2020 18:32 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK