એક્ટિંગ પહેલા આ સેલેબ્સ શું કરતા હતા, જાણીને ચોંકી જશો

Published: Jun 01, 2019, 19:47 IST | Falguni Lakhani
 • આર. માધવનઃ માધવને ઈલેક્ટ્રોનિક્સમાં ડીગ્રી મેળવ્યા બાદ કોમ્યુનિકેશન અને પબ્લિક સ્પીકિંગમાં વર્કશોપ આપનાર તરીકે શરૂઆત કરી હતી.

  આર. માધવનઃ માધવને ઈલેક્ટ્રોનિક્સમાં ડીગ્રી મેળવ્યા બાદ કોમ્યુનિકેશન અને પબ્લિક સ્પીકિંગમાં વર્કશોપ આપનાર તરીકે શરૂઆત કરી હતી.

  1/18
 • સની લિઓનીઃ સની એડલ્ટ સ્ટાર બનાત પહેલા એક જર્મન બેકરીમાં કામ કરતી હતી.

  સની લિઓનીઃ સની એડલ્ટ સ્ટાર બનાત પહેલા એક જર્મન બેકરીમાં કામ કરતી હતી.

  2/18
 • જેક્લિન શ્રીલંકામાં ટીવી રીપોર્ટર તરીકે કામ કરી ચુકી છે.

  જેક્લિન શ્રીલંકામાં ટીવી રીપોર્ટર તરીકે કામ કરી ચુકી છે.

  3/18
 • અમિષા પટેલઃ અમિષાએ ગ્રેજ્યુએશન બાદ એક ફર્મમાં ઈકોનોમિક એનાલિસ્ટ તરીકે કામ કર્યું હતું.

  અમિષા પટેલઃ અમિષાએ ગ્રેજ્યુએશન બાદ એક ફર્મમાં ઈકોનોમિક એનાલિસ્ટ તરીકે કામ કર્યું હતું.

  4/18
 • સોહા અલી ખાનઃ સોહાએ લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સમાંથી માસ્ટર્સ ડીગ્રી લીધી છે. તેણે ફોર્ડ ફાઉન્ડેશન અને સીટી બેન્ક સાથે કામ કર્યું છે.

  સોહા અલી ખાનઃ સોહાએ લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સમાંથી માસ્ટર્સ ડીગ્રી લીધી છે. તેણે ફોર્ડ ફાઉન્ડેશન અને સીટી બેન્ક સાથે કામ કર્યું છે.

  5/18
 • અક્ષય કુમારઃ ખિલાડી કુમારે એક્ટિંગમાં આવ્યા પહેલા બેંગકોકમાં વેઈટર અને શેફ તરીકે કામ કર્યું છે.

  અક્ષય કુમારઃ ખિલાડી કુમારે એક્ટિંગમાં આવ્યા પહેલા બેંગકોકમાં વેઈટર અને શેફ તરીકે કામ કર્યું છે.

  6/18
 • જોન અબ્રાહમઃ જોન એક મીડિયા ફર્મ અને એડ એજન્સીમાં કામ કરી ચુક્યા છે.

  જોન અબ્રાહમઃ જોન એક મીડિયા ફર્મ અને એડ એજન્સીમાં કામ કરી ચુક્યા છે.

  7/18
 • જોની લીવરઃ દેશના સારા કોમેડિયન્સમાંથી એક જોની લીવરને પરિવારની આર્થિક સ્થિતિના કારણે ભણતર અધુરું મુકવું પડ્યું હતું. તેમણે એક સમયે મુંબઈની શેરીઓમાં પેન વેચી છે.

  જોની લીવરઃ દેશના સારા કોમેડિયન્સમાંથી એક જોની લીવરને પરિવારની આર્થિક સ્થિતિના કારણે ભણતર અધુરું મુકવું પડ્યું હતું. તેમણે એક સમયે મુંબઈની શેરીઓમાં પેન વેચી છે.

  8/18
 • અર્શદ વારસીઃ અર્શદ એક સમયે ઘરે ઘરે કોસ્મેટિક્સ વેચવા જતા હતા. તેમણે ફોટો લેબમાં પણ કામ કર્યું છે.

  અર્શદ વારસીઃ અર્શદ એક સમયે ઘરે ઘરે કોસ્મેટિક્સ વેચવા જતા હતા. તેમણે ફોટો લેબમાં પણ કામ કર્યું છે.

  9/18
 • બમન ઈરાનીઃ આ મલ્ટી ટેલેન્ટેડ એક્ટરે મુંબઈમાં વેઈટર અને રૂમ સર્વિસ સ્ટાફ તરીકે કામ કર્યું હતું.

  બમન ઈરાનીઃ આ મલ્ટી ટેલેન્ટેડ એક્ટરે મુંબઈમાં વેઈટર અને રૂમ સર્વિસ સ્ટાફ તરીકે કામ કર્યું હતું.

  10/18
 • રજનીકાંતઃ પરિવારને સપોર્ટ કરવા માટે રજનીકાંતે અનેક નાના મોટા કામ કર્યા. તેમણે કંડક્ટર તરીકે પણ કામ કર્યું.

  રજનીકાંતઃ પરિવારને સપોર્ટ કરવા માટે રજનીકાંતે અનેક નાના મોટા કામ કર્યા. તેમણે કંડક્ટર તરીકે પણ કામ કર્યું.

  11/18
 • રાજ કુમારઃ રાજકુમાર એક્ટિંગમાં આવતા પહેલા મુંબઈ પોલીસમાં સબ ઈન્સપેક્ટર હતા.

  રાજ કુમારઃ રાજકુમાર એક્ટિંગમાં આવતા પહેલા મુંબઈ પોલીસમાં સબ ઈન્સપેક્ટર હતા.

  12/18
 • ઝીનત અમાનઃ તેઓ એક જાણીતા ફિલ્મ મેગેઝીનમાં પત્રકાર હતા.

  ઝીનત અમાનઃ તેઓ એક જાણીતા ફિલ્મ મેગેઝીનમાં પત્રકાર હતા.

  13/18
 • સ્મિતા પાટીલઃ સ્મિતા પાટીલે દૂરદર્શન માટે ટેલિવિઝન ન્યૂઝકાસ્ટર તરીકે કામ કર્યું હતું.

  સ્મિતા પાટીલઃ સ્મિતા પાટીલે દૂરદર્શન માટે ટેલિવિઝન ન્યૂઝકાસ્ટર તરીકે કામ કર્યું હતું.

  14/18
 • અમરીશ પુરીઃ હિન્દી સિનેમાના ટોચના ખલનાયકોમાંથી એક અમરીશ પુરીએ મુંબઈમાં પેટ ભરવા માટે ESIC સાથે કામ કર્યું હતું.

  અમરીશ પુરીઃ હિન્દી સિનેમાના ટોચના ખલનાયકોમાંથી એક અમરીશ પુરીએ મુંબઈમાં પેટ ભરવા માટે ESIC સાથે કામ કર્યું હતું.

  15/18
 • અશોક કુમારઃ દાદામોની હિમાંશુ રાયના સ્ટુડિયોમાં લેબ આસિસ્ટન્ટ હતા. તેઓ અકસ્માતે એક્ટર બની ગયા.

  અશોક કુમારઃ દાદામોની હિમાંશુ રાયના સ્ટુડિયોમાં લેબ આસિસ્ટન્ટ હતા. તેઓ અકસ્માતે એક્ટર બની ગયા.

  16/18
 • બલરાજ સહાનીઃ બલરાજ સહાની 1930માં ઈંગલેન્ડ ગયા હતા. જ્યાં તેમણે BBC લંડનની હિન્દી સર્વિસમાં રેડિયો અનાઉન્સર તરીકે કામ કર્યું.

  બલરાજ સહાનીઃ બલરાજ સહાની 1930માં ઈંગલેન્ડ ગયા હતા. જ્યાં તેમણે BBC લંડનની હિન્દી સર્વિસમાં રેડિયો અનાઉન્સર તરીકે કામ કર્યું.

  17/18
 • સુનિલ દતઃ આ દિગ્ગજ કલાકાર પહેલા રેડિયો સિલોન માટે અનાઉન્સર તરીકે કામ કતા હતા. તેમણે દિલીપ કુમાર, શમ્મી કપૂર સહિતના સ્ટાર્સના ઈન્ટર્વ્યૂ પણ લીધા હતા.

  સુનિલ દતઃ આ દિગ્ગજ કલાકાર પહેલા રેડિયો સિલોન માટે અનાઉન્સર તરીકે કામ કતા હતા. તેમણે દિલીપ કુમાર, શમ્મી કપૂર સહિતના સ્ટાર્સના ઈન્ટર્વ્યૂ પણ લીધા હતા.

  18/18
 • loading...

ફોટોઝ વિશે

તમને ખબર છે અર્શદ વારસી ડોર-ટુ-ડોર કોસ્મેટિક સેલ્સમેન તરીકે કામ કરી ચુક્યા છે? શું તમને એ ખબર છે કે સની લિયોની બેકરીમાં કામ કરી ચુકી છે?અમને તમને જણાવીશું કે એક્ટિંગ પહેલા આ સ્ટાર્સ શું કરતા હતા.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK