આ ફિલ્મો પિતા સાથે જોઈને મનાવો Father's Day 2019

Published: Jun 16, 2019, 10:11 IST | Falguni Lakhani
 • ચાલ જીવી લઈએ યશ સોની અને સિદ્ધાર્થ રાંદેરિયાની આ ફિલ્મ મોટા પડદા પણ ખૂબ જ સફળ રહી છે. તેનુ મુખ્ય કારણ છે ફિલ્મની કથા. પિતા-પુત્રના સંબંધોના તાણાવાણાને આમા ખૂબ જ સારી રીતે વણી લેવામાં આવ્યા છે.

  ચાલ જીવી લઈએ
  યશ સોની અને સિદ્ધાર્થ રાંદેરિયાની આ ફિલ્મ મોટા પડદા પણ ખૂબ જ સફળ રહી છે. તેનુ મુખ્ય કારણ છે ફિલ્મની કથા. પિતા-પુત્રના સંબંધોના તાણાવાણાને આમા ખૂબ જ સારી રીતે વણી લેવામાં આવ્યા છે.

  1/9
 • ખામોશી 1996માં આવેલી આ ફિલ્મમાં મનીષા કોઈરાલાએ નાના પાટેકરની દીકરીની ભૂમિકા ભજવી હતી. સંજય લીલા ભણસાલીની આ ફિલ્મમાં પિતા અને પુત્રીના સંબંધોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા હતા.

  ખામોશી
  1996માં આવેલી આ ફિલ્મમાં મનીષા કોઈરાલાએ નાના પાટેકરની દીકરીની ભૂમિકા ભજવી હતી. સંજય લીલા ભણસાલીની આ ફિલ્મમાં પિતા અને પુત્રીના સંબંધોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા હતા.

  2/9
 • ચાચી 420 એક પિતાના પુત્રી માટેના પ્રેમનું સૌથી સારું ઉદાહરણ એટલે ફિલ્મ ચાચી 420.  દીકરીની સાથે રહેવા માટે કમલ હાસન આયા બનીને આવે છે.

  ચાચી 420
  એક પિતાના પુત્રી માટેના પ્રેમનું સૌથી સારું ઉદાહરણ એટલે ફિલ્મ ચાચી 420.  દીકરીની સાથે રહેવા માટે કમલ હાસન આયા બનીને આવે છે.

  3/9
 • મુન્નાભાઈ MBBS આ ફિલ્માં રીઅલ લાઈફ પિતા-પુત્ર સુનિલ દત્ત અને સંજય દત્ત રીલ લાઈફમાં પણ એ જ ભૂમિકામાં જોવા મળ્યા હતા. જેમાં સંજય દત્ત તેના પિતાના છેલ્લા ઈચ્છા પુરી કરવા માટે ખોટી હૉસ્પિટલ ઉભી કરે છે.

  મુન્નાભાઈ MBBS
  આ ફિલ્માં રીઅલ લાઈફ પિતા-પુત્ર સુનિલ દત્ત અને સંજય દત્ત રીલ લાઈફમાં પણ એ જ ભૂમિકામાં જોવા મળ્યા હતા. જેમાં સંજય દત્ત તેના પિતાના છેલ્લા ઈચ્છા પુરી કરવા માટે ખોટી હૉસ્પિટલ ઉભી કરે છે.

  4/9
 • વેક અપ સિડ આ ફિલ્મમાં પિતા પુત્ર વચ્ચે કારકીર્દિને લઈને થતા સંઘર્ષને બતાવવામાં આવ્યો છે. રણબીર કપૂર પિતાના બિઝનેસમાં જોડાવાની ના પાડે છે અને પોતની લાઈફ પોતાની રીતે બનાવે છે.

  વેક અપ સિડ
  આ ફિલ્મમાં પિતા પુત્ર વચ્ચે કારકીર્દિને લઈને થતા સંઘર્ષને બતાવવામાં આવ્યો છે. રણબીર કપૂર પિતાના બિઝનેસમાં જોડાવાની ના પાડે છે અને પોતની લાઈફ પોતાની રીતે બનાવે છે.

  5/9
 • ઉડાન વિક્રમાદિત્ય મોટવાણીની આ ફિલ્મ ઘણી રીતે યાદગાર છે. એક શરાબી અને મારપીટ કરતા પિતા સાથેના સંતાનની સફરની આ વાત છે.

  ઉડાન
  વિક્રમાદિત્ય મોટવાણીની આ ફિલ્મ ઘણી રીતે યાદગાર છે. એક શરાબી અને મારપીટ કરતા પિતા સાથેના સંતાનની સફરની આ વાત છે.

  6/9
 • પા આ ફિલ્મમાં અભિષેક બચ્ચને અને અમિતાભ બચ્ચન પિતા-પુત્રની ભૂમિકામાં જોવા મળ્યા હતા. ફિલ્મમાં અમિતાભ બચ્ચને પ્રોજેરિયાથી પીડિત બાળકનું પાત્ર ભજવ્યું હતું.

  પા
  આ ફિલ્મમાં અભિષેક બચ્ચને અને અમિતાભ બચ્ચન પિતા-પુત્રની ભૂમિકામાં જોવા મળ્યા હતા. ફિલ્મમાં અમિતાભ બચ્ચને પ્રોજેરિયાથી પીડિત બાળકનું પાત્ર ભજવ્યું હતું.

  7/9
 • પિકુ શૂજીત સરકારની આ ફિલ્મમાં વૃદ્ધ થતા જતા પિતા અને પુત્રીના સંબંધોની વાત ખૂબ જ સારી રીતે રજૂ કરવામાં આવી છે.

  પિકુ
  શૂજીત સરકારની આ ફિલ્મમાં વૃદ્ધ થતા જતા પિતા અને પુત્રીના સંબંધોની વાત ખૂબ જ સારી રીતે રજૂ કરવામાં આવી છે.

  8/9
 • દંગલ બાપુ સેહત માટે હાનિકારક છે કે નહીં..આ સવાલનો જવાબ આપતી આ ફિલ્મ ફાધર્સ ડે માટે પર્ફેક્ટ છે.

  દંગલ
  બાપુ સેહત માટે હાનિકારક છે કે નહીં..આ સવાલનો જવાબ આપતી આ ફિલ્મ ફાધર્સ ડે માટે પર્ફેક્ટ છે.

  9/9
 • loading...

ફોટોઝ વિશે

આજે છે ફાધર્સ ડે. ત્યારે ચાલો અમે તમને એવી ફિલ્મો યાદ કરાવીએ જે પિતા અને સંતાનોના સંબંધોને ઉજાગર કરે છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK