Happy Birthday: "બાબુજી ઝરા ધીરે ચલો", રાતો-રાત ફેમસ થઈ બિજલી યાના ગુપ્તા

Updated: Apr 23, 2020, 19:09 IST | Sheetal Patel
  • યાના ગુપ્તાનો જન્મ ચેકોસ્લોવાકિયામાં થયો હતો. એનું અસલી નામ યાના સ્યોનકોવા છે. 16 વર્ષની ઉંમરમાં ફિલ્મ્સ, મૉડલિંગ અને એડ કરવાની શરૂઆત કરી દીધી હતી. 

    યાના ગુપ્તાનો જન્મ ચેકોસ્લોવાકિયામાં થયો હતો. એનું અસલી નામ યાના સ્યોનકોવા છે. 16 વર્ષની ઉંમરમાં ફિલ્મ્સ, મૉડલિંગ અને એડ કરવાની શરૂઆત કરી દીધી હતી. 

    1/16
  • યાના લેક્મેની બ્રાન્ડ એમ્બેસડર નહીં, પરંતુ કાલ્વિન ક્લેન, વિક્ટોરિયા સીક્રેટ અને કિંગફિશરની સૌથી ફૅંમસ મૉડલ્સમાંથી એક રહી છે. જોકે એની અસલી ઓળખ 'બાબૂજી જરા ધીરે ચલો ગીત બાદ મળી'.

    યાના લેક્મેની બ્રાન્ડ એમ્બેસડર નહીં, પરંતુ કાલ્વિન ક્લેન, વિક્ટોરિયા સીક્રેટ અને કિંગફિશરની સૌથી ફૅંમસ મૉડલ્સમાંથી એક રહી છે. જોકે એની અસલી ઓળખ 'બાબૂજી જરા ધીરે ચલો ગીત બાદ મળી'.

    2/16
  • જાપાનમાં મૉડલિંગ બાદ યાના ઈન્ડિયા આવી ગઈ હતી. શરૂઆતના દિવસમાં પૂણે સ્થિત ઓશોના આશ્રમમાં પણ રહી. 

    જાપાનમાં મૉડલિંગ બાદ યાના ઈન્ડિયા આવી ગઈ હતી. શરૂઆતના દિવસમાં પૂણે સ્થિત ઓશોના આશ્રમમાં પણ રહી. 

    3/16
  • યાનાએ રોહિત બહેલ, રીના ઢાકા, સુનીલ મેહરા અને રૉકી એસ જેવા ફૅશન ડિઝાઈનર્સના માટે મૉડલિંગ કરી છે. આ બધા સિવાય તે ઈન્ડિયામાં લિમ્કા અને એમટીવી સાથે જોડાયેલી હતી.

    યાનાએ રોહિત બહેલ, રીના ઢાકા, સુનીલ મેહરા અને રૉકી એસ જેવા ફૅશન ડિઝાઈનર્સના માટે મૉડલિંગ કરી છે. આ બધા સિવાય તે ઈન્ડિયામાં લિમ્કા અને એમટીવી સાથે જોડાયેલી હતી.

    4/16
  • યાનાએ રોહિત બહેલ, રીના ઢાકા, સુનીલ મેહરા અને રૉકી એસ જેવા ફૅશન ડિઝાઈનર્સના માટે મૉડલિંગ કરી છે. આ બધા સિવાય તે ઈન્ડિયામાં લિમ્કા અને એમટીવી સાથે જોડાયેલી હતી.

    યાનાએ રોહિત બહેલ, રીના ઢાકા, સુનીલ મેહરા અને રૉકી એસ જેવા ફૅશન ડિઝાઈનર્સના માટે મૉડલિંગ કરી છે. આ બધા સિવાય તે ઈન્ડિયામાં લિમ્કા અને એમટીવી સાથે જોડાયેલી હતી.

    5/16
  • યાના ગુપ્તાએ 2001માં મુંબઈમાં મૉડલિંગની શરૂઆત કરી હતી. 2002માં એણે બૉલીવુડ ફિલ્મ દમમાં આઈટમ સૉન્ગ કરીને રાતો-રાત સ્ટાર બની ગઈ.

    યાના ગુપ્તાએ 2001માં મુંબઈમાં મૉડલિંગની શરૂઆત કરી હતી. 2002માં એણે બૉલીવુડ ફિલ્મ દમમાં આઈટમ સૉન્ગ કરીને રાતો-રાત સ્ટાર બની ગઈ.

    6/16
  • 2009માં યાનાએ હેલ્થ પર એક પુસ્તક લખી તો એ જ વર્ષમાં એનો એક મ્યૂઝિક આલ્બમ પણ બહાર પડ્યો

    2009માં યાનાએ હેલ્થ પર એક પુસ્તક લખી તો એ જ વર્ષમાં એનો એક મ્યૂઝિક આલ્બમ પણ બહાર પડ્યો

    7/16
  • 2005માં સત્યકામ ગુપ્તા સાથે એનો ડિવોર્સ થઈ ગયો. હાલ તે સિંગલ છે. છેલ્લી વાર તે 2018માં 'દશહરા' ફિલ્મમાં એક આઈટમ સૉન્ગ કરતી જોવા મળી હતી.

    2005માં સત્યકામ ગુપ્તા સાથે એનો ડિવોર્સ થઈ ગયો. હાલ તે સિંગલ છે. છેલ્લી વાર તે 2018માં 'દશહરા' ફિલ્મમાં એક આઈટમ સૉન્ગ કરતી જોવા મળી હતી.

    8/16
  • પોતાની ખૂબસૂરતી અને બોલ્ડનેસના દમ પર યાના બૉલીવુડની કેટલીક ફિલ્મોના આઈટમ ગીતમાં નજર આવી ચૂકી છે.

    પોતાની ખૂબસૂરતી અને બોલ્ડનેસના દમ પર યાના બૉલીવુડની કેટલીક ફિલ્મોના આઈટમ ગીતમાં નજર આવી ચૂકી છે.

    9/16
  • યાનાએ જણાવ્યું કે તે આઈટમ સૉન્ગ એટલે કરે છે, કારણકે 1.5થી 3 લાખ રૂપિયા કમાવવાનો સૌથી સરળ માર્ગ હતો.

    યાનાએ જણાવ્યું કે તે આઈટમ સૉન્ગ એટલે કરે છે, કારણકે 1.5થી 3 લાખ રૂપિયા કમાવવાનો સૌથી સરળ માર્ગ હતો.

    10/16
  • યાના ઈન્ડિયામાં એક આર્ટિસ્ટને પ્રેમ કરતી હતી જેનું નામ સત્યકામ ગુપ્તા હતું, 2001માં બન્નેએ લગ્ન કર્યા, પણ બન્નેનું રિલેશન લાંબા સમય સુધી ચાલ્યો નહીં એટલે વર્ષ 2005માં યાનાએ પતિને છૂટાછેડા આપી દીધા.

    યાના ઈન્ડિયામાં એક આર્ટિસ્ટને પ્રેમ કરતી હતી જેનું નામ સત્યકામ ગુપ્તા હતું, 2001માં બન્નેએ લગ્ન કર્યા, પણ બન્નેનું રિલેશન લાંબા સમય સુધી ચાલ્યો નહીં એટલે વર્ષ 2005માં યાનાએ પતિને છૂટાછેડા આપી દીધા.

    11/16
  • વર્ષ 2003માં સુપર મૉડલ યાનાને હોટેસ્ટ વેજિટેરિયનનો પુરસ્કાર મળ્યો હતો.

    વર્ષ 2003માં સુપર મૉડલ યાનાને હોટેસ્ટ વેજિટેરિયનનો પુરસ્કાર મળ્યો હતો.

    12/16
  • વર્કફ્રન્ટની વાત કરીએ તો યાના છેલ્લે 2018માં આવેલી નીલ નીતિન મુકેશની ફિલ્મ 'દશહરા'માં આઈટમ સૉન્ગ દરમિયાન જોવા મળી હતી.

    વર્કફ્રન્ટની વાત કરીએ તો યાના છેલ્લે 2018માં આવેલી નીલ નીતિન મુકેશની ફિલ્મ 'દશહરા'માં આઈટમ સૉન્ગ દરમિયાન જોવા મળી હતી.

    13/16
  • બૉલીવુડમાં કામ ન મળવાના કારણે યાના ગુપ્તાએ ટીવી ઈન્ડસ્ટ્રીમાં પગલુ ભર્યું.

    બૉલીવુડમાં કામ ન મળવાના કારણે યાના ગુપ્તાએ ટીવી ઈન્ડસ્ટ્રીમાં પગલુ ભર્યું.

    14/16
  • યાના 'ખતરો કે ખિલાડી' અને' ઝલક દિખલા જા-4'માં કન્ટેસ્ટન્ટ રૂપે જેવા મળી હતી. 

    યાના 'ખતરો કે ખિલાડી' અને' ઝલક દિખલા જા-4'માં કન્ટેસ્ટન્ટ રૂપે જેવા મળી હતી. 

    15/16
  • વર્ષ 2011માં 'લૈલા ઓ લૈલા' અને 'મર્ડર-2'માં (આ ઝરા) જેવી ફિલ્મોમાં ગીત કરી કમબેક કરવાની કોશિશ કરી, પરંતુ તે અસફળ રહી.

    વર્ષ 2011માં 'લૈલા ઓ લૈલા' અને 'મર્ડર-2'માં (આ ઝરા) જેવી ફિલ્મોમાં ગીત કરી કમબેક કરવાની કોશિશ કરી, પરંતુ તે અસફળ રહી.

    16/16
  • loading...

ફોટોઝ વિશે

બૉલીવુડ ફિલ્મ 'દમ'નું ફૅમસ ગીત 'બાબૂ જી ઝરા ધીરે ચલો'... તમે સાંભળ્યુ જ હશે. આ ગીત ત્યારે ઘણુ ફૅંમસ થઈ ગયું હતું અને આજ સુધી લોકોના પ્લે લિસ્ટમાં આ ગીત હોય છે. આ ગીતમાં યાના ગુપ્તાએ ઘણા ઠુમકા મારતી જોવા મળી હતી, એ જોઈને લોકો એના ફૅન થઈ ગયા હતા. આજે તે પોતાનો 41મો જન્મદિવસ ઉજવી રહી છે. જોકે હાલ તે ફિલ્મોથી દૂર ચાલી ગઈ છે.

(તસવીર સૌજન્ય- ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK