Sargun Mehta: ટેલેન્ટ, એક્ટિંગથી રાતો-રાત પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સ્ટાર બની ગઈ

Updated: Sep 06, 2020, 18:48 IST | Sheetal Patel
  • સરગુનનો જન્મ 6 સપ્ટેમ્બર 1988માં ચંદીગઢના એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો.

    સરગુનનો જન્મ 6 સપ્ટેમ્બર 1988માં ચંદીગઢના એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો.

    1/30
  • સરગુને સ્કૂલનો અભ્યાસ ચંદીગઢના સેક્રેડ હાર્ટ કોન્વેન્ટ સ્કૂલ અને કારમેલ કોન્ટવેન્ટ સ્કૂલથી કર્યો છે.

    સરગુને સ્કૂલનો અભ્યાસ ચંદીગઢના સેક્રેડ હાર્ટ કોન્વેન્ટ સ્કૂલ અને કારમેલ કોન્ટવેન્ટ સ્કૂલથી કર્યો છે.

    2/30
  • સ્કૂલ બાદ સરગુન દિલ્હીના કૉલેજમાં ભણવા આવી, ત્યાં એણે ગ્રેજ્યુએશન પુરું કર્યું. 

    સ્કૂલ બાદ સરગુન દિલ્હીના કૉલેજમાં ભણવા આવી, ત્યાં એણે ગ્રેજ્યુએશન પુરું કર્યું. 

    3/30
  • બાદ સરગુને બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ શરૂ કર્યો.

    બાદ સરગુને બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ શરૂ કર્યો.

    4/30
  • બહુ જ ઓછા લોકો જાણે છે કે બાળપણમાં સરગુન અને એના ભાઈ બન્નેએ જ ડાન્સ રિયાલિટી શૉ બૂગી-વૂગી માટે ઑડિશન આપ્યું હતું પરંતુ બન્ને રિજેક્ટ થઈ ગયા હતા.

    બહુ જ ઓછા લોકો જાણે છે કે બાળપણમાં સરગુન અને એના ભાઈ બન્નેએ જ ડાન્સ રિયાલિટી શૉ બૂગી-વૂગી માટે ઑડિશન આપ્યું હતું પરંતુ બન્ને રિજેક્ટ થઈ ગયા હતા.

    5/30
  • સરગુનને નાનપણથી જ અભિનયમાં રસ હતો અને તે આમાં પોતાનું ભવિષ્ય બનાવવા માંગતી હતી.

    સરગુનને નાનપણથી જ અભિનયમાં રસ હતો અને તે આમાં પોતાનું ભવિષ્ય બનાવવા માંગતી હતી.

    6/30
  • ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી, સરગુને અભિનય તરફના તેના વલણ પછી માસ્ટર અભ્યાસ અધૂરો છોડી દીધો.

    ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી, સરગુને અભિનય તરફના તેના વલણ પછી માસ્ટર અભ્યાસ અધૂરો છોડી દીધો.

    7/30
  • તેને ટૂંક સમયમાં ઝી ટીવી શૉમાં કામ કરવાની તક મળી. જ્યારે શૉ પૂરો થયો ત્યારે સરગુન પોતાની કારકિર્દી બનાવવા માટે મુંબઈ શિફ્ટ થઈ ગઈ.

    તેને ટૂંક સમયમાં ઝી ટીવી શૉમાં કામ કરવાની તક મળી. જ્યારે શૉ પૂરો થયો ત્યારે સરગુન પોતાની કારકિર્દી બનાવવા માટે મુંબઈ શિફ્ટ થઈ ગઈ.

    8/30
  • સરગુનની એક્ટિંગ કરિયરની શરૂઆત નાના પડદા પર એટલે કે ટેલિવિઝનથી થઈ હતી.

    સરગુનની એક્ટિંગ કરિયરની શરૂઆત નાના પડદા પર એટલે કે ટેલિવિઝનથી થઈ હતી.

    9/30
  • સરગુનની પહેલી સીરિયલ ઝી ટીવીનો શૉ 12/24 કરોલ બાગ હતો. આ શૉમાં સરગુને લીડ એક્ટ્રેસ સ્મૃતિ કાલરાની નાની બહેનનો રોલ ભજવ્યો હતો.

    સરગુનની પહેલી સીરિયલ ઝી ટીવીનો શૉ 12/24 કરોલ બાગ હતો. આ શૉમાં સરગુને લીડ એક્ટ્રેસ સ્મૃતિ કાલરાની નાની બહેનનો રોલ ભજવ્યો હતો.

    10/30
  • સરગુનની પહેલી સીરિયલ ઝી ટીવીનો શૉ 12/24 કરોલ બાગ હતો. આ શૉમાં સરગુને લીડ એક્ટ્રેસ સ્મૃતિ કાલરાની નાની બહેનનો રોલ ભજવ્યો હતો.

    સરગુનની પહેલી સીરિયલ ઝી ટીવીનો શૉ 12/24 કરોલ બાગ હતો. આ શૉમાં સરગુને લીડ એક્ટ્રેસ સ્મૃતિ કાલરાની નાની બહેનનો રોલ ભજવ્યો હતો.

    11/30
  • પરંતુ સરગુનને અસલી ઓળખ મળી કલર્સ ટીવીનો શૉ ફુલવાથી, જેમાં સરગુને લીડ રોલ ભજવ્યો હતો.

    પરંતુ સરગુનને અસલી ઓળખ મળી કલર્સ ટીવીનો શૉ ફુલવાથી, જેમાં સરગુને લીડ રોલ ભજવ્યો હતો.

    12/30
  • કહીં શકાય છે કે આ શૉ ફૂલન દેવીના જીવન પર આધારિત હતો અને બાદ સરગુને વર્ષ 2015 સુધી ઘણા મોટા શૉઝમાં કામ કર્યું છે.

    કહીં શકાય છે કે આ શૉ ફૂલન દેવીના જીવન પર આધારિત હતો અને બાદ સરગુને વર્ષ 2015 સુધી ઘણા મોટા શૉઝમાં કામ કર્યું છે.

    13/30
  • કેટલાક ટીવી સ્ટાર્સની જેમ સરગુન અને રવિ દુબેની લવ સ્ટોરી પણ શૉમાં સાથે કામ કરવાથી થઈ હતી.

    કેટલાક ટીવી સ્ટાર્સની જેમ સરગુન અને રવિ દુબેની લવ સ્ટોરી પણ શૉમાં સાથે કામ કરવાથી થઈ હતી.

    14/30
  • રવિ અને સરગુનની મુલાકાત પહેલો શૉ 12/24 કરોલ બાગના સેટ પર થઈ હતી.

    રવિ અને સરગુનની મુલાકાત પહેલો શૉ 12/24 કરોલ બાગના સેટ પર થઈ હતી.

    15/30
  • આ શૉમાં રવિએ સરગુનના માનસિક રૂપથી અસ્વસ્થ પતિનો રોલ ભજવ્યો હતો.

    આ શૉમાં રવિએ સરગુનના માનસિક રૂપથી અસ્વસ્થ પતિનો રોલ ભજવ્યો હતો.

    16/30
  • બન્ને જણાવે છે કે શૉ પર કામ કરતા-કરતા જ બન્નેમાં દોસ્તી થઈ અને દોસ્તી પ્યારમાં બદલાઈ ગઈ.

    બન્ને જણાવે છે કે શૉ પર કામ કરતા-કરતા જ બન્નેમાં દોસ્તી થઈ અને દોસ્તી પ્યારમાં બદલાઈ ગઈ.

    17/30
  • થોડા સમય બાદ રવિએ સરગુનને પ્રપોઝ કર્યું અને 2013માં બન્નેએ લગ્ન કરી લીધા. 

    થોડા સમય બાદ રવિએ સરગુનને પ્રપોઝ કર્યું અને 2013માં બન્નેએ લગ્ન કરી લીધા. 

    18/30
  • સરગુનની એક્ટિંગ ટેલેન્ટ અને તેમની સુંદરતા સાથે, જે વસ્તુનો ઉલ્લેખ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે તે છે સરગુનની સ્ટાઈલ.

    સરગુનની એક્ટિંગ ટેલેન્ટ અને તેમની સુંદરતા સાથે, જે વસ્તુનો ઉલ્લેખ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે તે છે સરગુનની સ્ટાઈલ.

    19/30
  • સરગુનની પર્સનલ સ્ટાઈલ ઘણી અદભૂત છે. સરગુન હંમેશા લેટેસ્ટ ટ્રેન્ડ્સથી અપડેટેડ રહે છે અને તે મુજબ જ કપડા પહેરે છે.

    સરગુનની પર્સનલ સ્ટાઈલ ઘણી અદભૂત છે. સરગુન હંમેશા લેટેસ્ટ ટ્રેન્ડ્સથી અપડેટેડ રહે છે અને તે મુજબ જ કપડા પહેરે છે.

    20/30
  • તે રેડ કાર્પેટ ઇવેન્ટ્સ, તીજ-તહેવારો, લગ્ન અથવા તેમના ઇન્સ્ટાગ્રામ વીડિયોઝ સરગુનની સ્ટાઈલ હંમેશા સુંદર અને મોહક હોય છે.

    તે રેડ કાર્પેટ ઇવેન્ટ્સ, તીજ-તહેવારો, લગ્ન અથવા તેમના ઇન્સ્ટાગ્રામ વીડિયોઝ સરગુનની સ્ટાઈલ હંમેશા સુંદર અને મોહક હોય છે.

    21/30
  • સરગુનની સ્ટાઈલ ઘણી હટકે અને ટ્રેન્ડી હોય છે. 

    સરગુનની સ્ટાઈલ ઘણી હટકે અને ટ્રેન્ડી હોય છે. 

    22/30
  • સરગુનની ખાસ વાત એ છે કે ઈન્ડિયન હોય કે વેસ્ટર્ન તે દરેક પ્રકારના કપડાને પૂર્ણ આત્મવિશ્વાસ, ગ્રેસ અને એલિગેન્સથી કેરી કરે છે.

    સરગુનની ખાસ વાત એ છે કે ઈન્ડિયન હોય કે વેસ્ટર્ન તે દરેક પ્રકારના કપડાને પૂર્ણ આત્મવિશ્વાસ, ગ્રેસ અને એલિગેન્સથી કેરી કરે છે.

    23/30
  • 2015માં સરગુને પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જોવા મળી હતી અને પહેલીવાર મોટા પડદા પર નજર આવેલી ફિલ્મ અંગ્રેજમાં જોવા મળી હતી તેમાં અદિતી શર્મા અને અમરિન્દર ગિલ સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

    2015માં સરગુને પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જોવા મળી હતી અને પહેલીવાર મોટા પડદા પર નજર આવેલી ફિલ્મ અંગ્રેજમાં જોવા મળી હતી તેમાં અદિતી શર્મા અને અમરિન્દર ગિલ સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

    24/30
  • બાદ રાતો-રાત તે સરગુન પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ચમકતો સિતારો બની ગઈ અને એક બાદ એક એને પંજાબી ફિલ્મોમાં ઑફર મળવા લાગી.

    બાદ રાતો-રાત તે સરગુન પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ચમકતો સિતારો બની ગઈ અને એક બાદ એક એને પંજાબી ફિલ્મોમાં ઑફર મળવા લાગી.

    25/30
  • 2015 થી તેણે લગભગ દર વર્ષે બ્લોકબસ્ટર પંજાબી ફિલ્મ આપી છે. 

    2015 થી તેણે લગભગ દર વર્ષે બ્લોકબસ્ટર પંજાબી ફિલ્મ આપી છે. 

    26/30
  • પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેનું ટેલેન્ટ અને કાર્યની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે.

    પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેનું ટેલેન્ટ અને કાર્યની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે.

    27/30
  • અત્યાર સુધી 4 પીટીસી પંજાબી ફિલ્મ એવૉર્ડ્સ અને 2 ફિલ્મફેર પંજાબી એવૉર્ડ્સ જીતી ચૂકી છે.

    અત્યાર સુધી 4 પીટીસી પંજાબી ફિલ્મ એવૉર્ડ્સ અને 2 ફિલ્મફેર પંજાબી એવૉર્ડ્સ જીતી ચૂકી છે.

    28/30
  • સરગુન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

    સરગુન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

    29/30
  • સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ઈન્સ્ટાગ્રામ પર એના 5 મિલિયન્સથી વધારે ફૉલોઅર્સ છે.

    સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ઈન્સ્ટાગ્રામ પર એના 5 મિલિયન્સથી વધારે ફૉલોઅર્સ છે.

    30/30
  • loading...

ફોટોઝ વિશે

ટીવી સીરિયલ્સ અને મનોરંજનની જાણકારી રાખનારા કદાચ જ કોઈ એવી વ્યક્તિ રહેશે જે સરગુન મહેતાને જાણતા નહીં હોય. સરગુન આજે મનોરંજનની દુનિયાનું એક મોટું અને ફૅમસ નામ છે. જેમણે નાના પડદા પર પોતાનું ટેલેન્ટ સાબિત કર્યું અને બાદ પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લોકોને પોતાના દિવાના બનાવી રહી છે. આજે સરગુનનો 32મો જન્મદિવસ છે, એનો બર્થ-ડે 6 સપ્ટેમ્બર 1988ના રોજ ચંદીગઢમાં થયો હતો. તો ચાલો કરીએ એની ફિલ્મી કરિયર પર એક નજર.

તસવીર સૌજન્ય - સરગુન મહેતા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK