Radhika Apte: જ્યારે બની કાસ્ટિંગ કાઉચનો શિકાર અને કર્યા આશ્ચર્યજનક ખુલાસા

Updated: Sep 07, 2020, 17:21 IST | Sheetal Patel
  • રાધિકા આપ્ટે પોતાના અભિનયથી એક અલગ છાપ છોડવામાં સફળ રહી છે. 

    રાધિકા આપ્ટે પોતાના અભિનયથી એક અલગ છાપ છોડવામાં સફળ રહી છે. 

    1/25
  • બૉલીવુડ ફિલ્મો સિવાય રાધિકા ઓટીટી પ્લેટફૉર્મ પર પણ ખૂબ વ્યસ્ત છે. 

    બૉલીવુડ ફિલ્મો સિવાય રાધિકા ઓટીટી પ્લેટફૉર્મ પર પણ ખૂબ વ્યસ્ત છે. 

    2/25
  • રાધિકાનો જન્મ 7 સપ્ટેમ્બર 1985નો રોજ તામિલનાડુના વેલ્લોરમાં થયો હતો.

    રાધિકાનો જન્મ 7 સપ્ટેમ્બર 1985નો રોજ તામિલનાડુના વેલ્લોરમાં થયો હતો.

    3/25
  • અર્થશાસ્ત્ર અને ગણિતમાં ગ્રેજ્યુએટ રાધિકા આપ્ટે નાનપણથી જ અભિનેત્રી બનવા માંગતી હતી.

    અર્થશાસ્ત્ર અને ગણિતમાં ગ્રેજ્યુએટ રાધિકા આપ્ટે નાનપણથી જ અભિનેત્રી બનવા માંગતી હતી.

    4/25
  • રાધિકા આપ્ટેએ ભારતીય ક્લાસિકલ ડાન્સની તાલીમ લીધી છે. તે આઠ વર્ષ સુધી રોહિણી ભાટે પાસેથી કથક શીખી છે.

    રાધિકા આપ્ટેએ ભારતીય ક્લાસિકલ ડાન્સની તાલીમ લીધી છે. તે આઠ વર્ષ સુધી રોહિણી ભાટે પાસેથી કથક શીખી છે.

    5/25
  • તેણે પૂણેની ફર્ગ્યુસન કૉલેજમાંથી અભ્યાસ કર્યો હતો. તે પૂણેમાં રહીને થિયેટરમાં જોડાઈ. ત્યારબાદ તેણે મુંબઇ જવાનું નક્કી કર્યું. શરૂઆતમાં રાધિકા મુંબઇમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી હતી.

    તેણે પૂણેની ફર્ગ્યુસન કૉલેજમાંથી અભ્યાસ કર્યો હતો. તે પૂણેમાં રહીને થિયેટરમાં જોડાઈ. ત્યારબાદ તેણે મુંબઇ જવાનું નક્કી કર્યું. શરૂઆતમાં રાધિકા મુંબઇમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી હતી.

    6/25
  • રાધિકાએ વર્ષ 2005માં 'વાહ લાઇફ હો તો ઐસી' ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. 

    રાધિકાએ વર્ષ 2005માં 'વાહ લાઇફ હો તો ઐસી' ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. 

    7/25
  • મુખ્ય અભિનેત્રી તરીકેની તેની પહેલી ફિલ્મ 'શોર ઇન ધ સિટી' હતી. 

    મુખ્ય અભિનેત્રી તરીકેની તેની પહેલી ફિલ્મ 'શોર ઇન ધ સિટી' હતી. 

    8/25
  • ત્યાર બાદ રાધિકાએ 'રક્ત ચરિત્ર', 'રક્ત ચરિત્ર 2' અને 'આઈ એમ' ફિલ્મોમાં કામ કર્યું.

    ત્યાર બાદ રાધિકાએ 'રક્ત ચરિત્ર', 'રક્ત ચરિત્ર 2' અને 'આઈ એમ' ફિલ્મોમાં કામ કર્યું.

    9/25
  • રાધિકાએ ફિલ્મમાંથી બ્રેક લીધો અને લંડન જઇને ડાન્સ શીખી.

    રાધિકાએ ફિલ્મમાંથી બ્રેક લીધો અને લંડન જઇને ડાન્સ શીખી.

    10/25
  • રાધિકાનું માનવું છે કે લંડનમાં રહેવાથી તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. તેની વિચારવાની રીત પણ બદલાઈ ગઈ. 

    રાધિકાનું માનવું છે કે લંડનમાં રહેવાથી તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. તેની વિચારવાની રીત પણ બદલાઈ ગઈ. 

    11/25
  • રાધિકા આપ્ટેની લંડનમાં જ સંગીતકાર બેનેડિક્ટ ટેલર સાથે મુલાકાત થઈ. 2012માં, તેઓએ છૂપી રીતે લગ્ન કર્યા. જો કે 2013માં, તેઓએ તેમના લગ્નનો ખુલાસો કર્યો હતો.

    રાધિકા આપ્ટેની લંડનમાં જ સંગીતકાર બેનેડિક્ટ ટેલર સાથે મુલાકાત થઈ. 2012માં, તેઓએ છૂપી રીતે લગ્ન કર્યા. જો કે 2013માં, તેઓએ તેમના લગ્નનો ખુલાસો કર્યો હતો.

    12/25
  • વર્ષ 2015માં રાધિકાની છ ફિલ્મ્સ રિલીઝ થઈ હતી.

    વર્ષ 2015માં રાધિકાની છ ફિલ્મ્સ રિલીઝ થઈ હતી.

    13/25
  • 2015માં એની પહેલી ફિલ્મ શ્રીરામ રાઘવનની ફિલ્મ 'બદલાપુર' હતી.

    2015માં એની પહેલી ફિલ્મ શ્રીરામ રાઘવનની ફિલ્મ 'બદલાપુર' હતી.

    14/25
  • ફિલ્મ બદલાપુરમાં નાની ભૂમિકા હોવા છતાં, તેના અભિનયનો પ્રભાવ પડ્યો.

    ફિલ્મ બદલાપુરમાં નાની ભૂમિકા હોવા છતાં, તેના અભિનયનો પ્રભાવ પડ્યો.

    15/25
  • રાધિકાએ હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, મલયાલમ, બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાઓમાં પણ ફિલ્મો કરી છે.

    રાધિકાએ હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, મલયાલમ, બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાઓમાં પણ ફિલ્મો કરી છે.

    16/25
  • રાધિકા આપ્ટે આજની અભિનેત્રીઓમાંની એક છે જે ઘણા મુદ્દાઓ પર દિલ ખોલીને વાત કરે છે.

    રાધિકા આપ્ટે આજની અભિનેત્રીઓમાંની એક છે જે ઘણા મુદ્દાઓ પર દિલ ખોલીને વાત કરે છે.

    17/25
  • રાધિકા આપ્ટેએ કાસ્ટિંગ કાઉચ વિશે પણ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

    રાધિકા આપ્ટેએ કાસ્ટિંગ કાઉચ વિશે પણ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

    18/25
  • એક ફિલ્મમાં રાધિકાને એક ભૂમિકા ભજવવા માટે સેક્સુઅલ ફેવરની માંગ કરવામાં આવી હતી.

    એક ફિલ્મમાં રાધિકાને એક ભૂમિકા ભજવવા માટે સેક્સુઅલ ફેવરની માંગ કરવામાં આવી હતી.

    19/25
  • એક ઈન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું હતું કે જ્યારે તે એક ફિલ્મના સેટ પર પહોંચી ત્યારે સાઉથના એક પ્રખ્યાત અભિનેતાએ તેના પગ પર ગલીપચી કરવાની શરૂ કરી દીધી હતી, ત્યારબાદ રાધિકાએ તેને થપ્પડ મારી હતી.

    એક ઈન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું હતું કે જ્યારે તે એક ફિલ્મના સેટ પર પહોંચી ત્યારે સાઉથના એક પ્રખ્યાત અભિનેતાએ તેના પગ પર ગલીપચી કરવાની શરૂ કરી દીધી હતી, ત્યારબાદ રાધિકાએ તેને થપ્પડ મારી હતી.

    20/25
  • રાધિકા આપ્ટેની વેબ સીરીઝ ઘાઉલ અને સેક્રેડ ગેઇમ્સ ખૂબ લોકપ્રિય અને ચર્ચિત રહી હતી.

    રાધિકા આપ્ટેની વેબ સીરીઝ ઘાઉલ અને સેક્રેડ ગેઇમ્સ ખૂબ લોકપ્રિય અને ચર્ચિત રહી હતી.

    21/25
  • રાધિકા આપ્ટે તેની ન્યૂડ તસવીરોના લીધે હંમેશા ચર્ચાનો વિષય બની જાય છે.

    રાધિકા આપ્ટે તેની ન્યૂડ તસવીરોના લીધે હંમેશા ચર્ચાનો વિષય બની જાય છે.

    22/25
  • જુઓ રાધિકા આપ્ટેનો સેક્સી અને બૉલ્ડ અવતાર

    જુઓ રાધિકા આપ્ટેનો સેક્સી અને બૉલ્ડ અવતાર

    23/25
  • રાધિકાએ જણાવ્યું કે તેને યાદ આવે છે કે એકવાર કોઈએ એને ફોન કર્યો અને કહ્યું કે જો તમે કોઇ પ્રોડ્યૂસરને મળવા માંગો છો, તો તમારે એની સાથે સુવું પડશે.

    રાધિકાએ જણાવ્યું કે તેને યાદ આવે છે કે એકવાર કોઈએ એને ફોન કર્યો અને કહ્યું કે જો તમે કોઇ પ્રોડ્યૂસરને મળવા માંગો છો, તો તમારે એની સાથે સુવું પડશે.

    24/25
  • એક નહીં પરંતુ ઘણીવાર રાધિકા આપ્ટે આવી રીતે કાસ્ટિંગ કાઉચનો શિકાર બની છે, અને કર્યા છે ચોંકવનારા ખુલાસા.

    એક નહીં પરંતુ ઘણીવાર રાધિકા આપ્ટે આવી રીતે કાસ્ટિંગ કાઉચનો શિકાર બની છે, અને કર્યા છે ચોંકવનારા ખુલાસા.

    25/25
  • loading...

ફોટોઝ વિશે

બૉલીવુડ એક્ટ્રેસ રાધિકા આપ્ટે હવે બૉલીવુડ અને સાઉથની ફિલ્મોનો જાણીતો ચહેરો બની ગઈ છે. આજે એનો 35મો જન્મદિવસ છે. રાધિકાનો જન્મ 7 સપ્ટેમ્બર 1985નો રોજ તામિલનાડુના વેલ્લોરમાં થયો હતો. તે ફક્ત બૉલીવુડની જ ટૉપ હિરોઈન નહીં, પરંતુ સાઉથ ફિલ્મમાં સુપરસ્ટાર રજનીકાંત સાથે પણ કામ કરી ચૂકી છે. તો ચાલો આપણે જાણીએ એની લાઈફ વિશે અને કરીએ સેક્સી તસવીરો પર એક નજર.

તસવીર સૌજન્ય - રાધિકા આપ્ટે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK