Ridhi Dogra: બૉલ્ડ સીન કરતી વખતે તૂટી ગયો હતો આ એક્ટ્રેસનો પલંગ, જુઓ ફોટોઝ

Updated: 22nd September, 2020 17:58 IST | Sheetal Patel
  • એક્ટ્રેસ રિદ્ધિ ડોગરાનો જન્મ 22 સપ્ટેમ્બર 1984ના રોજ દિલ્હીમાં થયો હતો.

    એક્ટ્રેસ રિદ્ધિ ડોગરાનો જન્મ 22 સપ્ટેમ્બર 1984ના રોજ દિલ્હીમાં થયો હતો.

    1/25
  • રિદ્ધિ આજે પોતાનો 36મો જન્મદિવસ ઉજવી રહી છે.

    રિદ્ધિ આજે પોતાનો 36મો જન્મદિવસ ઉજવી રહી છે.

    2/25
  • રિદ્ધિ ડોગરા 'દીયા ઔર બાતી હમ' સીરિયલમાં પણ કામ કરી ચૂકી છે.

    રિદ્ધિ ડોગરા 'દીયા ઔર બાતી હમ' સીરિયલમાં પણ કામ કરી ચૂકી છે.

    3/25
  • બહુ જ ઓછા લોકો જાણે છે કે રિદ્ધિ ભૂતપૂર્વ ફાઈનાન્સ મિનિસ્ટર અરૂણ જેટલીની ભત્રીજી છે. 

    બહુ જ ઓછા લોકો જાણે છે કે રિદ્ધિ ભૂતપૂર્વ ફાઈનાન્સ મિનિસ્ટર અરૂણ જેટલીની ભત્રીજી છે. 

    4/25
  • રિદ્ધિએ 'મર્યાદા: લેકિન કબ તક' સીરિયમાં પ્રિયાનો રોલ ભજવ્યો હતો.

    રિદ્ધિએ 'મર્યાદા: લેકિન કબ તક' સીરિયમાં પ્રિયાનો રોલ ભજવ્યો હતો.

    5/25
  • 'ઝૂમે જિયા રે', 'સેવન', 'માત પિતા કે ચરણો મેં સ્વર્ગ', 'લાગી તુઝસે લગ'ન અને 'સાવિત્રી' જેવી સીરિયલ્સમાં પણ કામ કર્યું છે.

    'ઝૂમે જિયા રે', 'સેવન', 'માત પિતા કે ચરણો મેં સ્વર્ગ', 'લાગી તુઝસે લગ'ન અને 'સાવિત્રી' જેવી સીરિયલ્સમાં પણ કામ કર્યું છે.

    6/25
  • પ્રખ્યાત ટીવી સીરિયલ મર્યાદામાં એક્ટ્રેસ રિદ્ધિ ડોગરા અને રાકેશ બાપટની જોડી દર્શકોને ઘણી પસંદ આવી હતી.

    પ્રખ્યાત ટીવી સીરિયલ મર્યાદામાં એક્ટ્રેસ રિદ્ધિ ડોગરા અને રાકેશ બાપટની જોડી દર્શકોને ઘણી પસંદ આવી હતી.

    7/25
  • રિદ્ધિ અને એક્ટર રાકેશ બાપટે સીરિયલના પહેલા જ દિવસે એક સાથે ખૂબ જ બોલ્ડ સીન શૂટ કર્યું હતું. 

    રિદ્ધિ અને એક્ટર રાકેશ બાપટે સીરિયલના પહેલા જ દિવસે એક સાથે ખૂબ જ બોલ્ડ સીન શૂટ કર્યું હતું. 

    8/25
  • બૉલ્ડ સીન કરતી વખતે બન્ને સાથે એક દુર્ઘટના થઈ હતી, જે આજે પણ તેઓ ભૂલ્યા નથી.

    બૉલ્ડ સીન કરતી વખતે બન્ને સાથે એક દુર્ઘટના થઈ હતી, જે આજે પણ તેઓ ભૂલ્યા નથી.

    9/25
  • રિદ્ધિએ જણાવ્યું હતું કે બૉલ્ડ સીન કરતી વખતે તે અને રાકેશ જે બેડ પર સૂતા હતા, એ બેડ તૂટી ગયો હતો.

    રિદ્ધિએ જણાવ્યું હતું કે બૉલ્ડ સીન કરતી વખતે તે અને રાકેશ જે બેડ પર સૂતા હતા, એ બેડ તૂટી ગયો હતો.

    10/25
  • તમને જણાવી દઈએ કે રિદ્ધિ અને રાકેશની પહેલી મુલાકાત મર્યાદા સીરિયલ દરમિયાન જ થઈ હતી.

    તમને જણાવી દઈએ કે રિદ્ધિ અને રાકેશની પહેલી મુલાકાત મર્યાદા સીરિયલ દરમિયાન જ થઈ હતી.

    11/25
  • રિદ્ધિ અને રાકેશ શૉ દરમિયાન પ્રેમમાં પડી ગયા અને વર્ષ 2011માં બન્નેએ લગ્ન કરી લીધા હતા.

    રિદ્ધિ અને રાકેશ શૉ દરમિયાન પ્રેમમાં પડી ગયા અને વર્ષ 2011માં બન્નેએ લગ્ન કરી લીધા હતા.

    12/25
  • રિદ્ધિ ઝી ટીવીની સીરિયલ 'વો અપના સા'માં નિશા આદિત્ય જિંદલના નેગેટિવ રોલમાં નજર આવી હતી.

    રિદ્ધિ ઝી ટીવીની સીરિયલ 'વો અપના સા'માં નિશા આદિત્ય જિંદલના નેગેટિવ રોલમાં નજર આવી હતી.

    13/25
  • લગ્નના 8 વર્ષ બાદ રાકેશ અને રિદ્ધિ વચ્ચે બોલાચાલી થઈ ગઈ અને વર્ષ 2019માં બન્નેએ અલગ થવાનો નિર્ણય લઈ લીધો હતો.

    લગ્નના 8 વર્ષ બાદ રાકેશ અને રિદ્ધિ વચ્ચે બોલાચાલી થઈ ગઈ અને વર્ષ 2019માં બન્નેએ અલગ થવાનો નિર્ણય લઈ લીધો હતો.

    14/25
  • રિદ્ધિથી અલગ થવા પર રાકેશે કહ્યું હતું- 'આનું કોઈ કારણ નથી. કેટલીકવાર વસ્તુઓ જે રીતે વિચારે છે તે રીતે ચાલતી નથી. અમારા માટે ફક્ત પ્રેમની પરિભાષા બદલાઈ ગઈ છે, તેમ છતાં અમે મિત્રો રહીશું.'

    રિદ્ધિથી અલગ થવા પર રાકેશે કહ્યું હતું- 'આનું કોઈ કારણ નથી. કેટલીકવાર વસ્તુઓ જે રીતે વિચારે છે તે રીતે ચાલતી નથી. અમારા માટે ફક્ત પ્રેમની પરિભાષા બદલાઈ ગઈ છે, તેમ છતાં અમે મિત્રો રહીશું.'

    15/25
  • રાકેશ બાપટ અને રિદ્ધિએ એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું અને સત્તાવાર રીતે અલગ થવાની જાહેરાત કરી હતી

    રાકેશ બાપટ અને રિદ્ધિએ એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું અને સત્તાવાર રીતે અલગ થવાની જાહેરાત કરી હતી

    16/25
  • ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં દાખલ થવા પહેલા રિદ્ધિ શ્યામક ડાવર ઈન્સ્ટિટ્યૂટમાં ડાન્સર હતી.

    ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં દાખલ થવા પહેલા રિદ્ધિ શ્યામક ડાવર ઈન્સ્ટિટ્યૂટમાં ડાન્સર હતી.

    17/25
  • તેણીએ ઈન્ડસ્ટ્રીમાં સૌથી પહેલી નોકરી સહ-નિર્માતા તરીકે કરી હતી

    તેણીએ ઈન્ડસ્ટ્રીમાં સૌથી પહેલી નોકરી સહ-નિર્માતા તરીકે કરી હતી

    18/25
  • તેણે 2012માં Life OK માટે સ્વતંત્રતા વિશેષ શૉ 'આઝાદી'નું પણ આયોજન કર્યું હતું.

    તેણે 2012માં Life OK માટે સ્વતંત્રતા વિશેષ શૉ 'આઝાદી'નું પણ આયોજન કર્યું હતું.

    19/25
  • બાદ 2013માં રિદ્ધિએ નચ-બલિયે 6માં પણ ભાગ લીધો હતો.

    બાદ 2013માં રિદ્ધિએ નચ-બલિયે 6માં પણ ભાગ લીધો હતો.

    20/25
  • રિદ્ધિ ખતરોં કે ખિલાડી સીઝન 6માં જોવા મળી હતી. 

    રિદ્ધિ ખતરોં કે ખિલાડી સીઝન 6માં જોવા મળી હતી. 

    21/25
  • છેલ્લે રિદ્ધિ અસૂર વેબ-સીરીઝમાં જોવા મળી હતી. તેમાં તેણે નુસરત સૈયદ(સીબીઆઈ ફૉરેન્સિક એક્સપર્ટ)નો રોલ ભજવ્યો હતો.

    છેલ્લે રિદ્ધિ અસૂર વેબ-સીરીઝમાં જોવા મળી હતી. તેમાં તેણે નુસરત સૈયદ(સીબીઆઈ ફૉરેન્સિક એક્સપર્ટ)નો રોલ ભજવ્યો હતો.

    22/25
  • રિદ્ધિએ નવી દિલ્હીની Apeejay સ્કૂલથી પોતાના અભ્યાસ પૂર્ણ કર્યો હતો.

    રિદ્ધિએ નવી દિલ્હીની Apeejay સ્કૂલથી પોતાના અભ્યાસ પૂર્ણ કર્યો હતો.

    23/25
  • રિદ્ધિ ડોગરા સોશિયલ મીડિયા પર એક્ટિવ છે.

    રિદ્ધિ ડોગરા સોશિયલ મીડિયા પર એક્ટિવ છે.

    24/25
  • રિદ્ધિ આ તસવીરમાં ઘણી ગ્લેમરસ લાગી રહી છે. 

    રિદ્ધિ આ તસવીરમાં ઘણી ગ્લેમરસ લાગી રહી છે. 

    25/25
  • loading...

ફોટોઝ વિશે

પ્રખ્યાત ટીવી સીરિયલ મર્યાદા લેકિન કબ તબની લીડ એક્ટ્રેસ રિદ્ધિ ડોગરાનો જન્મ 22 સપ્ટેમ્બર 1984ના રોજ દિલ્હીમાં થયો હતો. રિદ્ધિ આજે પોતાનો 36મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. બહુ જ ઓછા લોકો જાણે છે કે રિદ્ધિ ભૂતપૂર્વ ફાઈનાન્સ મિનિસ્ટર અરૂણ જેટલીની ભત્રીજી છે. મર્યાદા સીરિયલમાં એક્ટ્રેસ રિદ્ધિ ડોગરા અને રાકેશ બાપટની જોડી દર્શકોને ઘણી પસંદ આવી હતી. તો ચાલો આજે રિદ્ધિ વિશે જાણીએ કેટલીક વાતો અને સુંદર તસવીરો પર કરીએ એક નજર..

તસવીર સૌજન્ય- રિદ્ધિ ડોગરા ઈન્સ્ટાગ્રામ

First Published: 22nd September, 2020 17:49 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK