'ભલ્લાલ દેવ'ની દુલ્હન મિહિકા બજાજ હલ્દી સેરેમનીમાં લાગી આટલી સુંદર, જુઓ તસવીરો

Updated: Aug 07, 2020, 16:22 IST | Rachana Joshi
 • હૈદરાબાદના રામાનાયડુ સ્ટેડિયમમાં 8 ઑગસ્ટે રાણા દગુબટ્ટી અને મિહીકા બજાજના લગ્ન થવાના છે.

  હૈદરાબાદના રામાનાયડુ સ્ટેડિયમમાં 8 ઑગસ્ટે રાણા દગુબટ્ટી અને મિહીકા બજાજના લગ્ન થવાના છે.

  1/15
 • કોરોના કાળમાં યોજાયેલા આ લગ્નની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.

  કોરોના કાળમાં યોજાયેલા આ લગ્નની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.

  2/15
 • લગ્ન પહેલાંના ફંક્શનની શરૂઆત થઈ ગઈ છે અને તેની તસવીરો સોશ્યલ મીડિયા પર બહુ વાયરલ થઈ છે.

  લગ્ન પહેલાંના ફંક્શનની શરૂઆત થઈ ગઈ છે અને તેની તસવીરો સોશ્યલ મીડિયા પર બહુ વાયરલ થઈ છે.

  3/15
 • બુધવારે મિહીકા બજાજના ઘરે યોજાયેલ હલ્દી સેરેમનીમાં સજેલી મિહીકાની તસવીરો સહુના આકર્ષણનું કેન્દ્ર બની છે.

  બુધવારે મિહીકા બજાજના ઘરે યોજાયેલ હલ્દી સેરેમનીમાં સજેલી મિહીકાની તસવીરો સહુના આકર્ષણનું કેન્દ્ર બની છે.

  4/15
 • મિહીકા બજાજે કોડીઓ અને ફૂલની સુંદર જ્વેલરી પહેરી હતી કે ઘણી જ સુંદર દેખાતી હતી.

  મિહીકા બજાજે કોડીઓ અને ફૂલની સુંદર જ્વેલરી પહેરી હતી કે ઘણી જ સુંદર દેખાતી હતી.

  5/15
 • પીળા અને ગોલ્ડન રંગના લહેંગામાં મિહીકા બજાજ બહુ જ આકર્ષક દેખાતી હતી.

  પીળા અને ગોલ્ડન રંગના લહેંગામાં મિહીકા બજાજ બહુ જ આકર્ષક દેખાતી હતી.

  6/15
 • જ્યારે રાણા દગુબટ્ટીએ ટ્રેડિશનલ લુક રાખ્યો હતો. તેણે વાઈટ શર્ટ અને ધોતી પહેરી હતી.

  જ્યારે રાણા દગુબટ્ટીએ ટ્રેડિશનલ લુક રાખ્યો હતો. તેણે વાઈટ શર્ટ અને ધોતી પહેરી હતી.

  7/15
 • હલ્દી-મહેંદી સેરેમનીના વેન્યુને પીળા રંગના ડ્રેપ્સ, મેરીગોલ્ડના ફુલ, પીળાં ફુલના ગુચ્છાઓ અને ઝુમ્મરથી શણગારવામાં આવ્યું હતું.

  હલ્દી-મહેંદી સેરેમનીના વેન્યુને પીળા રંગના ડ્રેપ્સ, મેરીગોલ્ડના ફુલ, પીળાં ફુલના ગુચ્છાઓ અને ઝુમ્મરથી શણગારવામાં આવ્યું હતું.

  8/15
 • હલ્દી-મહેંદી સેરેમનીનું ડેકોરેશન નિઝામી યુગની યાદ અપાવે છે.

  હલ્દી-મહેંદી સેરેમનીનું ડેકોરેશન નિઝામી યુગની યાદ અપાવે છે.

  9/15
 • કોરોનાને ધ્યાનમાં રાખતાં માત્ર નજીકનાં સગાંઓને જ ઇન્વાઇટ કરવામાં આવ્યાં છે. લગ્નમાં માત્ર 30 લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે.

  કોરોનાને ધ્યાનમાં રાખતાં માત્ર નજીકનાં સગાંઓને જ ઇન્વાઇટ કરવામાં આવ્યાં છે. લગ્નમાં માત્ર 30 લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે.

  10/15
 • લગ્નનાં સ્થળ પર દરેક જગ્યાએ સેનિટાઇઝર રાખવામાં આવશે અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આશે. આ અવસરે સહુ કોઇ સુરક્ષિત રહે તેવું રાણા અને તેમનો પરિવવાર ઈચ્છે છે.

  લગ્નનાં સ્થળ પર દરેક જગ્યાએ સેનિટાઇઝર રાખવામાં આવશે અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આશે. આ અવસરે સહુ કોઇ સુરક્ષિત રહે તેવું રાણા અને તેમનો પરિવવાર ઈચ્છે છે.

  11/15
 • જે લોકો લગ્નમાં હાજરી આપશે તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

  જે લોકો લગ્નમાં હાજરી આપશે તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

  12/15
 • કોરોના મહામારીને લીધે ક્લોઝ ફ્રેન્ડ્સ, ઇન્ડસ્ટ્રી અને ઇન્ડસ્ટ્રીની બહારના લોકોને પણ નથી બોલાવવામાં આવ્યા.

  કોરોના મહામારીને લીધે ક્લોઝ ફ્રેન્ડ્સ, ઇન્ડસ્ટ્રી અને ઇન્ડસ્ટ્રીની બહારના લોકોને પણ નથી બોલાવવામાં આવ્યા.

  13/15
 • હલ્દી સેરેમની પછી ગુરુવારે મહેંદી સેરેમની માટે મિહીકા બજાજે ગુલાબી રંગના લહેંગામાં જોવા મળી હતી.

  હલ્દી સેરેમની પછી ગુરુવારે મહેંદી સેરેમની માટે મિહીકા બજાજે ગુલાબી રંગના લહેંગામાં જોવા મળી હતી.

  14/15
 • અન્ય એક ફંક્શનમાં મિહીકા બજાજે લાલ અને ગોલ્ડન રંગનો ડ્રેસ પહેર્યો હતો.

  અન્ય એક ફંક્શનમાં મિહીકા બજાજે લાલ અને ગોલ્ડન રંગનો ડ્રેસ પહેર્યો હતો.

  15/15
 • loading...

ફોટોઝ વિશે

હૈદરાબાદમાં સાઉથના સુપરસ્ટાર રાણા દગુબટ્ટી (Rana Daggubati) અને મિહીકા બજાજ (Miheeka Bajaj)ના લગ્નના ફંક્શન ચાલુ થઈ ગયા છે. બુધવારે મિહીકા બજાજના ઘરે યોજાયેલ હલ્દી મહેંદી સેરેમનીની તસવીરો સોશ્યલ મીડિયા પર બહુ વાયરલ થઈ છે. સવારથી સોશ્યલ મીડિયા આ તસવીરોથી છલકાઈ રહ્યું છે. આવો આપણે પણ જોઈએ 'ભલ્લાલ દેવ'ની દુલ્હન મિહિકા બજાજની મહેંદી સેરેમનીની વાયરલ થયેલી તસવીરો.

(તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK