Vrajesh Hirjee: Golmaaalના 'નાગ' છે ગુજરાતી, કરી ચૂક્યા છે ગુજરાતી ફિલ્મ

Updated: Jul 17, 2019, 10:51 IST | Bhavin
  • રોહિત શેટ્ટીની ગોલમાલ સિરીઝમાં નાગનો રોલ કરનાર આ એક્ટર તો તમને યાદ જ હશે. તમને જાણીને આશ્ચર્ય થશે કે વ્રજેશ હિરજી મૂળ ગુજરાતી છે. 

    રોહિત શેટ્ટીની ગોલમાલ સિરીઝમાં નાગનો રોલ કરનાર આ એક્ટર તો તમને યાદ જ હશે. તમને જાણીને આશ્ચર્ય થશે કે વ્રજેશ હિરજી મૂળ ગુજરાતી છે. 

    1/17
  • જો કે વ્રજેશ હિરજીનો જન્મ બિહારમાં થયો છે. 16 જૂન, 1971ના રોજ તેમનો જન્મ થયો છે. તેમણે 1994માં ટીવી શોથી એક્ટિંગની શરૂઆત કરી હતી. આ શોનું નામ ટી ટાઈમ મનોરંજન હતું જેમાં તેમની સાથે રાજુ શ્રીવાસ્તવ અને સ્મૃતિ ઈરાની હતા.

    જો કે વ્રજેશ હિરજીનો જન્મ બિહારમાં થયો છે. 16 જૂન, 1971ના રોજ તેમનો જન્મ થયો છે. તેમણે 1994માં ટીવી શોથી એક્ટિંગની શરૂઆત કરી હતી. આ શોનું નામ ટી ટાઈમ મનોરંજન હતું જેમાં તેમની સાથે રાજુ શ્રીવાસ્તવ અને સ્મૃતિ ઈરાની હતા.

    2/17
  • વ્રજેશ એક્ટર હોવાની સાથે સાથે પ્રોડ્યુસર અને રાઈટર પણ છે. તે ઘણી સિરિયલ્સ પ્રોડ્યુસ કરી ચૂક્યા છે. 

    વ્રજેશ એક્ટર હોવાની સાથે સાથે પ્રોડ્યુસર અને રાઈટર પણ છે. તે ઘણી સિરિયલ્સ પ્રોડ્યુસ કરી ચૂક્યા છે. 

    3/17
  • વ્રજેશ હિરજીએ બોલીવુડમાં શરૂઆત 2010માં આવેલી ફિલ્મ 'શાદી કે લિયે લોન'થી કરી હતી. બાદમાં તે ફના, કહો ના પ્યાર હૈ, લકીર, રહેના હૈ તેરે દિલ મેં અને ગોલમાલ સિરીઝ જેવી ફિલ્મો કરી ચૂક્યા છે. 

    વ્રજેશ હિરજીએ બોલીવુડમાં શરૂઆત 2010માં આવેલી ફિલ્મ 'શાદી કે લિયે લોન'થી કરી હતી. બાદમાં તે ફના, કહો ના પ્યાર હૈ, લકીર, રહેના હૈ તેરે દિલ મેં અને ગોલમાલ સિરીઝ જેવી ફિલ્મો કરી ચૂક્યા છે. 

    4/17
  • આ ઉપરાંત વ્રજેશ હિરજી સંખ્યાબંધ ગુજરાતી નાટકોમાં પણ કામ કરી ચૂક્યા છે. 

    આ ઉપરાંત વ્રજેશ હિરજી સંખ્યાબંધ ગુજરાતી નાટકોમાં પણ કામ કરી ચૂક્યા છે. 

    5/17
  • વ્રજેશ હિરજી મલ્ટી ટેલેન્ટેડ છે. એક્ટર હોવાની સાથે સાથે તે રાઈટિંગ કરે છે. અને આર જે તરીકે પણ કામ કરી ચૂક્યા છે.

    વ્રજેશ હિરજી મલ્ટી ટેલેન્ટેડ છે. એક્ટર હોવાની સાથે સાથે તે રાઈટિંગ કરે છે. અને આર જે તરીકે પણ કામ કરી ચૂક્યા છે.

    6/17
  • વ્રજેશ હિરજીના બહેન પુષ્ટિ શક્તિ પણ જાણીતા ટેલિવિઝન એક્ટ્રેસ છે. તસવીરમાંઃ બહેન પુષ્ટિ શક્તિ સાથે વ્રજેશ હિરજી

    વ્રજેશ હિરજીના બહેન પુષ્ટિ શક્તિ પણ જાણીતા ટેલિવિઝન એક્ટ્રેસ છે.

    તસવીરમાંઃ બહેન પુષ્ટિ શક્તિ સાથે વ્રજેશ હિરજી

    7/17
  • વ્રજેશ હિરજી બિગ બોસ 6માં કન્ટેસ્ટન્ટ પણ રહી ચૂક્યા છે. જો કે તે શો જીતી શક્યા નહોતા.

    વ્રજેશ હિરજી બિગ બોસ 6માં કન્ટેસ્ટન્ટ પણ રહી ચૂક્યા છે. જો કે તે શો જીતી શક્યા નહોતા.

    8/17
  • ગુજરાતી નાટકો ઉપરાંત વ્રજેશે ગુજરાતી ફિલ્મ પણ કરી છે. 2014માં આવેલી ફિલ્મ આપણે તો ધીરુભાઈમાં વ્રજેશ હિરજી લીડ રોલમાં હતા. 

    ગુજરાતી નાટકો ઉપરાંત વ્રજેશે ગુજરાતી ફિલ્મ પણ કરી છે. 2014માં આવેલી ફિલ્મ આપણે તો ધીરુભાઈમાં વ્રજેશ હિરજી લીડ રોલમાં હતા. 

    9/17
  • વ્રજેશ બોલીવુડમાં અને સરિલ્સમાં પોતાના કોમિક રોલ્સ માટે ખૂબ જાણીતા છે. 

    વ્રજેશ બોલીવુડમાં અને સરિલ્સમાં પોતાના કોમિક રોલ્સ માટે ખૂબ જાણીતા છે. 

    10/17
  • વ્રજેશ હિરજી પ્રો કબડ્ડી લીગ પણ હોસ્ટ કરે છે. છેલ્લી બે સિઝનથી તે પ્રો કબડ્ડી લીગમાં એન્કરિંગ કરી રહ્યા છે. 

    વ્રજેશ હિરજી પ્રો કબડ્ડી લીગ પણ હોસ્ટ કરે છે. છેલ્લી બે સિઝનથી તે પ્રો કબડ્ડી લીગમાં એન્કરિંગ કરી રહ્યા છે. 

    11/17
  • વ્રજેશ હિરજીએ જાણીતી એક્ટ્રેસ રોહિણી બેનર્જી સાથે લગ્ન કર્યા છે. 

    વ્રજેશ હિરજીએ જાણીતી એક્ટ્રેસ રોહિણી બેનર્જી સાથે લગ્ન કર્યા છે. 

    12/17
  • વ્રજેશ હિરજી 2015માં આવેલી વેલકમ ટુ કરાચી નામની ફિલ્મ લખી ચૂક્યા છે.

    વ્રજેશ હિરજી 2015માં આવેલી વેલકમ ટુ કરાચી નામની ફિલ્મ લખી ચૂક્યા છે.

    13/17
  • વ્રજેશ હિરજી ટ્રાવેલિંગના શોખીન છે. સમય મળ્યે તે પત્ની સાથે ફરવા ઉપડી જાય છે. 

    વ્રજેશ હિરજી ટ્રાવેલિંગના શોખીન છે. સમય મળ્યે તે પત્ની સાથે ફરવા ઉપડી જાય છે. 

    14/17
  • વ્રજેશ હિરજી સંખ્યાબંધ રોલ કરી ચૂક્યા છે. પરંતુ સૌથી વધુ લોકપ્રિયતા તેમને ગોલમાલમાં નાગના રોલથી મળી હતી.

    વ્રજેશ હિરજી સંખ્યાબંધ રોલ કરી ચૂક્યા છે. પરંતુ સૌથી વધુ લોકપ્રિયતા તેમને ગોલમાલમાં નાગના રોલથી મળી હતી.

    15/17
  • આપણે તો ધીરુભાઈ ઉપરાંત વ્રજેશ હેપ્પી ફેમિલી પ્રાઈવેટ લિમિટેડ નામની ગુજરાતી ફિલ્મમાં કામ કરી ચૂક્યા છે.

    આપણે તો ધીરુભાઈ ઉપરાંત વ્રજેશ હેપ્પી ફેમિલી પ્રાઈવેટ લિમિટેડ નામની ગુજરાતી ફિલ્મમાં કામ કરી ચૂક્યા છે.

    16/17
  •   વ્રજેશ હિરજી ટૂંક સમયમાં વધુ એક ગુજરાતી ફિલ્મમાં દેખાઈ શકે છે. 

     

    વ્રજેશ હિરજી ટૂંક સમયમાં વધુ એક ગુજરાતી ફિલ્મમાં દેખાઈ શકે છે. 

    17/17
  • loading...

ફોટોઝ વિશે

(Image Coutesy: Vrajesh Hirjee facebook and instagram)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK