Vivek Oberoi: 26 વર્ષની વયે બન્યો દાઉદ, પ્રેમને કારણે બૉલીવુડ ભાઇનો દુશ્મન બન્યો

Updated: Sep 03, 2020, 13:56 IST | Chirantana Bhatt
  • 3જી સપ્ટેમ્બર 1976ના રોજ હૈદરાબાદમાં જન્મેલો વિવેક ઓબેરોય જાણીતા એક્ટર સુરેશ ઓબેરોયનો દીકરો છે. સુરેશ પંજાબી છે તો તેમનાં પત્ની એટલે કે વિવેકનાં માં યશોધરા તામીલ છે અને તે સોશ્યલ વર્કર છે. વિવેકની નાની બહેનનું નામ છે મેઘના ઓબેરોય જે આર્ટિસ્ટ છે.

    3જી સપ્ટેમ્બર 1976ના રોજ હૈદરાબાદમાં જન્મેલો વિવેક ઓબેરોય જાણીતા એક્ટર સુરેશ ઓબેરોયનો દીકરો છે. સુરેશ પંજાબી છે તો તેમનાં પત્ની એટલે કે વિવેકનાં માં યશોધરા તામીલ છે અને તે સોશ્યલ વર્કર છે. વિવેકની નાની બહેનનું નામ છે મેઘના ઓબેરોય જે આર્ટિસ્ટ છે.

    1/20
  • વિવેકે ચાર વર્ષની વયે જ નક્કી કરી લીધું હતું કે તે એક્ટર બનશે. તેની પર બૉલીવુડનો સારો એવો પ્રભાવ હતો અને ચોવીસ વર્ષના વિવેકને રામ ગોપાલ વર્માની ફિલ્મ કંપનીમાં દાઉદનો રોલ કરવાનો ચાન્સ મળ્યો.

    વિવેકે ચાર વર્ષની વયે જ નક્કી કરી લીધું હતું કે તે એક્ટર બનશે. તેની પર બૉલીવુડનો સારો એવો પ્રભાવ હતો અને ચોવીસ વર્ષના વિવેકને રામ ગોપાલ વર્માની ફિલ્મ કંપનીમાં દાઉદનો રોલ કરવાનો ચાન્સ મળ્યો.

    2/20
  • વિવેક તેના પિતાને પોતાના આદર્શ માને છે તથા પોતે રામ ગોપાલ વર્માની પ્રેરણાથી બહેતર એક્ટર બન્યો છે તેમ તેનું કહેવું છે.

    વિવેક તેના પિતાને પોતાના આદર્શ માને છે તથા પોતે રામ ગોપાલ વર્માની પ્રેરણાથી બહેતર એક્ટર બન્યો છે તેમ તેનું કહેવું છે.

    3/20
  • વિવેક ઓબેરોયને મોંઘાદાટ શૂઝનો બહુ શોખ છે, જુઓ આ તસવીરે તેણે ઇન્સ્ટા પર શૅર કરી હતી. જો કે તેની પત્ની પ્રિયંકાએ તેને આમાંથી અડધોઅડધ આપી દેવાની સૂચના આપી હતી.

    વિવેક ઓબેરોયને મોંઘાદાટ શૂઝનો બહુ શોખ છે, જુઓ આ તસવીરે તેણે ઇન્સ્ટા પર શૅર કરી હતી. જો કે તેની પત્ની પ્રિયંકાએ તેને આમાંથી અડધોઅડધ આપી દેવાની સૂચના આપી હતી.

    4/20
  • ન્યૂ યોર્કથી એક્ટિંગમાં માસ્ટર ડિગ્રી મેળવી લીધા પછી તેણે ફિલ્મમાં એન્ટ્રી કરી. 24મે વર્ષે રામ ગોપાલ વર્માને મળ્યા બાદ તેની પહેલી ફિલ્મ કંપની આવી ત્યારે તે 26 વર્ષનો હતો.તેને બેસ્ટ ડેબ્યુનો એવોર્ડ મળ્યો હતો. તેની ફિલ્મ સાથિયા પણ બહુ વખણાઇ હતી.

    ન્યૂ યોર્કથી એક્ટિંગમાં માસ્ટર ડિગ્રી મેળવી લીધા પછી તેણે ફિલ્મમાં એન્ટ્રી કરી. 24મે વર્ષે રામ ગોપાલ વર્માને મળ્યા બાદ તેની પહેલી ફિલ્મ કંપની આવી ત્યારે તે 26 વર્ષનો હતો.તેને બેસ્ટ ડેબ્યુનો એવોર્ડ મળ્યો હતો. તેની ફિલ્મ સાથિયા પણ બહુ વખણાઇ હતી.

    5/20
  • રાની મુખર્જી સાથેની ફિલ્મ સાથિયામાં આ બંન્ને કલાકારોને કારણે ફિલ્મ બહુ જ પૉપ્યુલર બની હતી અને બૉક્સ ઑફિસ પર હિટ રહી હતી. આ તેની એક જ વર્ષમાં બે હિટ ફિલ્મો આવી.

    રાની મુખર્જી સાથેની ફિલ્મ સાથિયામાં આ બંન્ને કલાકારોને કારણે ફિલ્મ બહુ જ પૉપ્યુલર બની હતી અને બૉક્સ ઑફિસ પર હિટ રહી હતી. આ તેની એક જ વર્ષમાં બે હિટ ફિલ્મો આવી.

    6/20
  • તેણે પોતાના પાત્રોમાં વેરાયટી રાખવાનો પ્રયત્ન કર્યો.  તે ક્રિશ 3માં વિલનનો રોલ કરશે અને તની બીજી ફિલ્મો જે લોકોને પસંદ આવી તેમાં સમાવેશ છે કાલ, યુવા, મસ્તી, શુટ આઉટ એટ લોખંડ વાલા, કુર્બાન અને પ્રિન્સ, જો કે આ બધી કંઇ બૉક્સ ઑફિસ પર કમાણી નહોતી કરી શકી પણ વિવેકના કામની નોંધ ચોક્કસ લેવાઇ. દમ ફિલ્મનાં પ્રમોશનમાં દિયા અને વિવેક.

    તેણે પોતાના પાત્રોમાં વેરાયટી રાખવાનો પ્રયત્ન કર્યો.  તે ક્રિશ 3માં વિલનનો રોલ કરશે અને તની બીજી ફિલ્મો જે લોકોને પસંદ આવી તેમાં સમાવેશ છે કાલ, યુવા, મસ્તી, શુટ આઉટ એટ લોખંડ વાલા, કુર્બાન અને પ્રિન્સ, જો કે આ બધી કંઇ બૉક્સ ઑફિસ પર કમાણી નહોતી કરી શકી પણ વિવેકના કામની નોંધ ચોક્કસ લેવાઇ. દમ ફિલ્મનાં પ્રમોશનમાં દિયા અને વિવેક.

    7/20
  • વિવેકને તેણે કરેલી ફિલ્મો અંગે કોઇ પસ્તાવો નથી અને તે એક એવા સ્ટારમાંનો હતો જેણે બહુ પહેલાં જ વેબ સિરીઝમાં ડેબ્યુ કર્યું અને સફળ રહ્યો. કરીના કપૂર સાથે યુવા ફિલ્મનાં સેટ પર. 

    વિવેકને તેણે કરેલી ફિલ્મો અંગે કોઇ પસ્તાવો નથી અને તે એક એવા સ્ટારમાંનો હતો જેણે બહુ પહેલાં જ વેબ સિરીઝમાં ડેબ્યુ કર્યું અને સફળ રહ્યો. કરીના કપૂર સાથે યુવા ફિલ્મનાં સેટ પર. 

    8/20
  • વિવેક છેલ્લા કેટલાક વર્ષોથી ચેરીટી વર્ક અને સોશ્યલ સર્વિસમાં બહુ એક્ટિવ છે. તેણે સુનામી પછી એક આખું ગામ બેઠું કરવામાં મદદ કરી હતી. તે પોતાના આ કામ અંગે બહુ બોલતો નથી. તે વૃંદાવનમાં સ્કૂલ પણ ચલાવે છે જેનું નામ છે પ્રોજેક્ટ દેવી અને ત્યાં વંચિત કન્યાઓને કેળવણી અપાય છે.  આ દ્રશ્ય યુવા ફિલ્મના શૂટિંગ દરમિયાનનું છે જ્યારે વિવેક અને અજય કોલકત્તામાં બાઇક રાઇડ પર હતા અને આ શૂટમાં વિવેકનો એક્સિડન્ટ થયો હતો અને તેને ઇજા થઇ હતી.

    વિવેક છેલ્લા કેટલાક વર્ષોથી ચેરીટી વર્ક અને સોશ્યલ સર્વિસમાં બહુ એક્ટિવ છે. તેણે સુનામી પછી એક આખું ગામ બેઠું કરવામાં મદદ કરી હતી. તે પોતાના આ કામ અંગે બહુ બોલતો નથી. તે વૃંદાવનમાં સ્કૂલ પણ ચલાવે છે જેનું નામ છે પ્રોજેક્ટ દેવી અને ત્યાં વંચિત કન્યાઓને કેળવણી અપાય છે.  આ દ્રશ્ય યુવા ફિલ્મના શૂટિંગ દરમિયાનનું છે જ્યારે વિવેક અને અજય કોલકત્તામાં બાઇક રાઇડ પર હતા અને આ શૂટમાં વિવેકનો એક્સિડન્ટ થયો હતો અને તેને ઇજા થઇ હતી.

    9/20
  • પર્સનલ લાઇફની વાત કરીએ તો ઐશ્વર્યા રાય સાથે તે ઉંડા પ્રેમમાં હતો. ઐશ્વર્યાનું સલમાન ખાન સાથે બ્રેક અપ થયું અને તે વિવેક સાથે જોડાઇ. આ પહેલા તે ગુરપ્રિત ગિલ નામની મૉડલને ડેટ કરી રહ્યો હતો. વિવેકે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેણે બંન્ને સંબંધોમાં બધું જ આપ્યું પણ કોઇ ટક્યા નહીં.

    પર્સનલ લાઇફની વાત કરીએ તો ઐશ્વર્યા રાય સાથે તે ઉંડા પ્રેમમાં હતો. ઐશ્વર્યાનું સલમાન ખાન સાથે બ્રેક અપ થયું અને તે વિવેક સાથે જોડાઇ. આ પહેલા તે ગુરપ્રિત ગિલ નામની મૉડલને ડેટ કરી રહ્યો હતો. વિવેકે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેણે બંન્ને સંબંધોમાં બધું જ આપ્યું પણ કોઇ ટક્યા નહીં.

    10/20
  • ઐશ્વર્યા સાથેના સંબંધને પગલે સલમાન ખાન સાથે પણ તેના સંબંધ વણસ્યા કારણકે વિવેક સાથે જોડાતા પહેલાં ઐશ્વર્યા અને સલમાન ખાનનું અફેર હતું જે એક એબ્યુઝિવ  રિલેશનશીપ હતા.

    ઐશ્વર્યા સાથેના સંબંધને પગલે સલમાન ખાન સાથે પણ તેના સંબંધ વણસ્યા કારણકે વિવેક સાથે જોડાતા પહેલાં ઐશ્વર્યા અને સલમાન ખાનનું અફેર હતું જે એક એબ્યુઝિવ  રિલેશનશીપ હતા.

    11/20
  • 2010માં વિવેકે કર્ણાટક મિનિસ્ટર જીવરાવ આલ્વાની દીકરી પ્રિયંકા સાથે લગ્ન કર્યા.

    2010માં વિવેકે કર્ણાટક મિનિસ્ટર જીવરાવ આલ્વાની દીકરી પ્રિયંકા સાથે લગ્ન કર્યા.

    12/20
  • 2013માં તેમનો દીકરો વિવાન વીર ઓબેરોય જન્મ્યો તો 2015માં દીકરી અમેયા નિર્વાણા ઓબેરોયનો જન્મ થયો.

    2013માં તેમનો દીકરો વિવાન વીર ઓબેરોય જન્મ્યો તો 2015માં દીકરી અમેયા નિર્વાણા ઓબેરોયનો જન્મ થયો.

    13/20
  • વિવેકને સંગીત સાંભળવાનો પણ શોખ છે અને તે પણ શાસ્ત્રીય સંગીત, તે આવા કાર્યક્રમોમાં નિયમિત જતો હોય છે. 

    વિવેકને સંગીત સાંભળવાનો પણ શોખ છે અને તે પણ શાસ્ત્રીય સંગીત, તે આવા કાર્યક્રમોમાં નિયમિત જતો હોય છે. 

    14/20
  • કપિલ શર્માના શોમાં મસ્તી કરી રહેલો વિવેક.

    કપિલ શર્માના શોમાં મસ્તી કરી રહેલો વિવેક.

    15/20
  • અક્ષરધામ ગુજરાતની મુલાકાતે ગયેલો હતો ત્યારે વિવેકે આ ફોટો શૅર કર્યો હતો. 

    અક્ષરધામ ગુજરાતની મુલાકાતે ગયેલો હતો ત્યારે વિવેકે આ ફોટો શૅર કર્યો હતો. 

    16/20
  • તે પહેલેથી જ બહુ તોફાની બાળક હતો અને તેના જૂહુમાં રહેતા પાડોશીઓ તેને ડેનિસ ધી મિનેસના નામે ઓળખતા. તે મેયો કૉલેજમાં સ્કૂલિંગ કરતો હતો ત્યારે તેણે એક ખેપાની છોકરાના રૂમમાંથી ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કરી બધો નાસ્તો કાઢી લઇને બાકીનાં મિત્રોને પાર્ટી આપી હતી.

    તે પહેલેથી જ બહુ તોફાની બાળક હતો અને તેના જૂહુમાં રહેતા પાડોશીઓ તેને ડેનિસ ધી મિનેસના નામે ઓળખતા. તે મેયો કૉલેજમાં સ્કૂલિંગ કરતો હતો ત્યારે તેણે એક ખેપાની છોકરાના રૂમમાંથી ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કરી બધો નાસ્તો કાઢી લઇને બાકીનાં મિત્રોને પાર્ટી આપી હતી.

    17/20
  • વિવેક એટલો તોફાની હતો કે એકવાર તેની વસ્તુઓ માગ્યા કરતા દોસ્તથી કંટાળીને તેણે લીવ ઓન કન્ડિશનરને નામે હેર રીમુવિંગ ક્રીમ પકડાવી દીધું હતું.

    વિવેક એટલો તોફાની હતો કે એકવાર તેની વસ્તુઓ માગ્યા કરતા દોસ્તથી કંટાળીને તેણે લીવ ઓન કન્ડિશનરને નામે હેર રીમુવિંગ ક્રીમ પકડાવી દીધું હતું.

    18/20
  • વિવેકે રિલેશનશીપમાં ઘણા અપડાઉન્સ જોયા પણ હવે તે સેટલ્ડ છે અને બે બાળકો સાથે અને ગ્રેસફુલ વાઇફ સાથે મોજથી રહે છે. 

    વિવેકે રિલેશનશીપમાં ઘણા અપડાઉન્સ જોયા પણ હવે તે સેટલ્ડ છે અને બે બાળકો સાથે અને ગ્રેસફુલ વાઇફ સાથે મોજથી રહે છે. 

    19/20
  • હેપ્પી બર્થ ડે વિવેક...

    હેપ્પી બર્થ ડે વિવેક...

    20/20
  • loading...

ફોટોઝ વિશે

વિવેક ઓબેરોયનો જન્મદિવસ છે 3 સપ્ટેમ્બર. તે આ વર્ષે 44નો થયો. તેની જિંદગીની કેટલીક રસપ્રદ વાતો જાણીએ અને જોઇએ તેની લાઇફ રીલ તસવીરોમાં (તસવીર-ઇન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK