વિનોદ મહેરાઃએક રોમેન્ટિક હીરોની કરૂણ કહાની, જુઓ ફોટોઝ

Published: Feb 13, 2019, 11:46 IST | Bhavin
 • 70ના દાયકાના આ જાણીતા એક્ટરનો જન્મ 1945માં 13 ફેબ્રુઆરીએ થયો હતો. ફિલ્મ 'રાગ્ની'માં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે તેમણે ડેબ્યુ કર્યો હતો. આ ફિલ્મમાં વિનોદ મહેરા કિશોર કુમાર બાળપણના રોલમાં હતા. આ ફિલ્મ 50ના દાયકામાં રિલીઝ થઈ હતી.

  70ના દાયકાના આ જાણીતા એક્ટરનો જન્મ 1945માં 13 ફેબ્રુઆરીએ થયો હતો. ફિલ્મ 'રાગ્ની'માં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે તેમણે ડેબ્યુ કર્યો હતો. આ ફિલ્મમાં વિનોદ મહેરા કિશોર કુમાર બાળપણના રોલમાં હતા. આ ફિલ્મ 50ના દાયકામાં રિલીઝ થઈ હતી.

  1/14
 • વિનોદ મહેરાએ 26 વર્ષની વયે બોલીવુડ ફિલ્મોમાં ઓફિશિયલ ડેબ્યુ કર્યો હતો. 1971માં આવેલી 'એક થી રીટા'માં તેમની સાથે તનુજા હતા. આ ફિલ્મ હિટ સાબિત થઈ હતી. આ ફિલ્મ અંગ્રેજી નાટક 'અ ગર્લ કોલ્ડ રીટા' નામના નાટક પર આધારિત હતી.

  વિનોદ મહેરાએ 26 વર્ષની વયે બોલીવુડ ફિલ્મોમાં ઓફિશિયલ ડેબ્યુ કર્યો હતો. 1971માં આવેલી 'એક થી રીટા'માં તેમની સાથે તનુજા હતા. આ ફિલ્મ હિટ સાબિત થઈ હતી. આ ફિલ્મ અંગ્રેજી નાટક 'અ ગર્લ કોલ્ડ રીટા' નામના નાટક પર આધારિત હતી.

  2/14
 • આ હેન્ડસમ એક્ટર્સ પર પણ તે સમયે લાખો યુવતીઓ મરતી હતી. પણ નાની ઉંમરે જ તેમનું નિધન થઈ ગયું. હ્રદય રોગની બીમારીને કારણે તેમનું નિધન થયું હતું.

  આ હેન્ડસમ એક્ટર્સ પર પણ તે સમયે લાખો યુવતીઓ મરતી હતી. પણ નાની ઉંમરે જ તેમનું નિધન થઈ ગયું. હ્રદય રોગની બીમારીને કારણે તેમનું નિધન થયું હતું.

  3/14
 • વિનોદ મહેરાએ પ્રેમમાં નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો. તેમણે ત્રણ વખત લગ્ન કર્યા હતા. મીના બ્રોકા સાથે તેમના પહેલા લગ્ન થયા હતા, જે એરેન્જ મેરેજ હતા.

  વિનોદ મહેરાએ પ્રેમમાં નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો. તેમણે ત્રણ વખત લગ્ન કર્યા હતા. મીના બ્રોકા સાથે તેમના પહેલા લગ્ન થયા હતા, જે એરેન્જ મેરેજ હતા.

  4/14
 • જો કે બાદમાં વિનોદ મહેરા અભિનેત્રી બિંદિયા ગોસ્વામીના પ્રેમમાં પડ્યા હતા, એટલે તેમના લગ્ન લાંબા ન ટક્યા. બિંદિયા સાથે લગ્ન કરવા માટે તેમણે પત્નીને છૂટાછેડા આપ્યા હતા.

  જો કે બાદમાં વિનોદ મહેરા અભિનેત્રી બિંદિયા ગોસ્વામીના પ્રેમમાં પડ્યા હતા, એટલે તેમના લગ્ન લાંબા ન ટક્યા. બિંદિયા સાથે લગ્ન કરવા માટે તેમણે પત્નીને છૂટાછેડા આપ્યા હતા.

  5/14
 •  વિનોદ મહેરા બિંદીયા ગોસ્વામીના ગળાડૂબ પ્રેમમાં હતા.

   વિનોદ મહેરા બિંદીયા ગોસ્વામીના ગળાડૂબ પ્રેમમાં હતા.

  6/14
 • જો કે બિંદીયા ગોસ્વામીએ ફિલ્મ મેકર જે. પી. દત્તા માટે વિનોદ મહેરાને ડિચ કર્યા હતા. 

  જો કે બિંદીયા ગોસ્વામીએ ફિલ્મ મેકર જે. પી. દત્તા માટે વિનોદ મહેરાને ડિચ કર્યા હતા. 

  7/14
 • બિંદીયા ગોસ્વામીથી છૂટા પડ્યા બાદ વિનોદ મહેરા લાંબા સમય સુધી સિંગલ રહ્યા હતા. 

  બિંદીયા ગોસ્વામીથી છૂટા પડ્યા બાદ વિનોદ મહેરા લાંબા સમય સુધી સિંગલ રહ્યા હતા. 

  8/14
 • આ જ સમય દરમિયાન વિનોદ મહેરા હ્રદયને લગતી ગંભીર બીમારી સામે પણ ઝઝૂમતા હતા.  જેને કારણે તેમના એક્ટિંગ કરિયર પર પણ સવાલો ઉભા થયા હતા. એક્ટ્રેસ રેખા સાથે પણ તેમનું અફેર હોવાની ચર્ચા હતી.

  આ જ સમય દરમિયાન વિનોદ મહેરા હ્રદયને લગતી ગંભીર બીમારી સામે પણ ઝઝૂમતા હતા.  જેને કારણે તેમના એક્ટિંગ કરિયર પર પણ સવાલો ઉભા થયા હતા. એક્ટ્રેસ રેખા સાથે પણ તેમનું અફેર હોવાની ચર્ચા હતી.

  9/14
 • આખરે વિનોદ મહેરાને કિરણના રૂપમાં પ્રેમ મળ્યો. કિરણ કેન્યાના બિઝનેસમેનની પુત્રી હતી. કિરણ અને વિનોદ મહેરાને રોહન અને સોનિયા નામના બે બાળકો પણ છે.

  આખરે વિનોદ મહેરાને કિરણના રૂપમાં પ્રેમ મળ્યો. કિરણ કેન્યાના બિઝનેસમેનની પુત્રી હતી. કિરણ અને વિનોદ મહેરાને રોહન અને સોનિયા નામના બે બાળકો પણ છે.

  10/14
 • જો કે આ ડ્રીમ લવસ્ટોરી લાંબી ન ચાલી, કારણ કે 1990માં હર્ટ એટેકને કારણે વિનોદ મહેરાનું નિધન થયું હતું. 

  જો કે આ ડ્રીમ લવસ્ટોરી લાંબી ન ચાલી, કારણ કે 1990માં હર્ટ એટેકને કારણે વિનોદ મહેરાનું નિધન થયું હતું. 

  11/14
 • 30 ઓક્ટોબર, 1990ના દિવસે વિનોદ મહેરા મૃત્યુ પામ્યા ત્યારે તેમની ઉંમર માત્ર 45 વર્ષની હતી.

  30 ઓક્ટોબર, 1990ના દિવસે વિનોદ મહેરા મૃત્યુ પામ્યા ત્યારે તેમની ઉંમર માત્ર 45 વર્ષની હતી.

  12/14
 • વિનોદ મહેરાના મૃત્યુ બાદ કિરણ બંને બાળકોને લઈ કેન્યા જતા રહ્યા હતા.

  વિનોદ મહેરાના મૃત્યુ બાદ કિરણ બંને બાળકોને લઈ કેન્યા જતા રહ્યા હતા.

  13/14
 •  આજે રોહન અને સોનિયા મોટા તઈ ગયા છે. સોનિયા રાગિણી MMS 2 જેવી ફિલ્મ દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કરી ચૂકી છે. તો 'બાઝાર'માં રોહન મહેરાએ ડેબ્યુ કર્યો હતો. 

   આજે રોહન અને સોનિયા મોટા તઈ ગયા છે. સોનિયા રાગિણી MMS 2 જેવી ફિલ્મ દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કરી ચૂકી છે. તો 'બાઝાર'માં રોહન મહેરાએ ડેબ્યુ કર્યો હતો. 

  14/14
 • loading...

ફોટોઝ વિશે

વિનોદ મહેરા, આ હીરો પોતાના ચોકલેટી લૂક માટે જાણીતા હતા. જો કે આ રોમેન્ટિક હીરોની લાઈફ કરૂણ રહી છે. નાની ઉંમરે જ તેમનું મૃત્યુ થયું. નાની કરિયરમાં પણ તેમણે પોતાની ટેલેન્ટનો પરચો આપ્યો હતો. જુઓ ફોટોઝ (તસવીર સૌજન્યઃમિડ ડે આર્કાઈવ/ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK