Happy Birthday:10 વર્ષે પણ વિક્રમ ઠાકોરનો જલવો છે અકબંધ

Apr 01, 2019, 12:43 IST
  • વિક્રમ ઠાકોરનો જન્મ 1 એપ્રિલ, 1984ના રોજ જન્મ થયો હતો. 35 વર્ષના આ સ્ટારની સુપરસ્ટાર બનવા સુધીની સફર રસપ્રદ રહી છે. તેમનું ફૅનફોલોઈંગ કેટલું છે, તેની સાબિતી આ ફોટો જ આપે છે. 

    વિક્રમ ઠાકોરનો જન્મ 1 એપ્રિલ, 1984ના રોજ જન્મ થયો હતો. 35 વર્ષના આ સ્ટારની સુપરસ્ટાર બનવા સુધીની સફર રસપ્રદ રહી છે. તેમનું ફૅનફોલોઈંગ કેટલું છે, તેની સાબિતી આ ફોટો જ આપે છે. 

    1/23
  • વિક્રમ ઠાકોરના પિતાનું નામ મેલાજી ઠાકોર છે. જેઓ લોકગાયક હતા. અને ભજનિક પણ હતા. વિક્રમને કલા વારસામાં મળી છે. 

    વિક્રમ ઠાકોરના પિતાનું નામ મેલાજી ઠાકોર છે. જેઓ લોકગાયક હતા. અને ભજનિક પણ હતા. વિક્રમને કલા વારસામાં મળી છે. 

    2/23
  • આજે વિક્રમ ઠાકોર ગુજરાતી રુરલ ફિલ્મોમાં સુપરસ્ટારનો દરજ્જો ભોગવે છે.  તસવીરમાંઃગુજરાતી ફિલ્મોના એક સમયના બાદશાહ નરેશ કનોડિયા અને હિતુ કનોડિયા સાથે વિક્રમ ઠાકોર

    આજે વિક્રમ ઠાકોર ગુજરાતી રુરલ ફિલ્મોમાં સુપરસ્ટારનો દરજ્જો ભોગવે છે. 

    તસવીરમાંઃગુજરાતી ફિલ્મોના એક સમયના બાદશાહ નરેશ કનોડિયા અને હિતુ કનોડિયા સાથે વિક્રમ ઠાકોર

    3/23
  • વિક્રમ ઠાકોરે પુત્રી પૂજાના જન્મદિવસે આ ફોટો શેર કરીને પૂજાને શુભેચ્છા આપી હતી. તેમણે કેપ્શનમાં લખ્યું હતું,'May your day be as bright as your smile and as lovely as you. Happy birthday my lovely daughter pooja'

    વિક્રમ ઠાકોરે પુત્રી પૂજાના જન્મદિવસે આ ફોટો શેર કરીને પૂજાને શુભેચ્છા આપી હતી. તેમણે કેપ્શનમાં લખ્યું હતું,'May your day be as bright as your smile and as lovely as you. Happy birthday my lovely daughter pooja'

    4/23
  • વિક્રમ ઠાકોર ફિલ્મોમાં તેમની એક્શન, સ્ટાઈલ અને અંદાજ માટે જાણીતા છે. વિક્રમે બોલેલા ડાયલોગ તમને ઘણા યુવાનોના મોઢે સાંભળવા પણ મળશે. 

    વિક્રમ ઠાકોર ફિલ્મોમાં તેમની એક્શન, સ્ટાઈલ અને અંદાજ માટે જાણીતા છે. વિક્રમે બોલેલા ડાયલોગ તમને ઘણા યુવાનોના મોઢે સાંભળવા પણ મળશે. 

    5/23
  • વિક્રમ ઠાકોર એક્ટિંગ કરતા પહેલા ગાયક તરીકે કામ કરતા હતા. પિતા પાસેથી મળેલો આ વારસો તેમણે સાચવ્યો હતો. જો કે ખૂબ ઓછા લોકોને ખબર છે કે વિક્રમ સારા વાંસળી વાદક પણ છે.

    વિક્રમ ઠાકોર એક્ટિંગ કરતા પહેલા ગાયક તરીકે કામ કરતા હતા. પિતા પાસેથી મળેલો આ વારસો તેમણે સાચવ્યો હતો. જો કે ખૂબ ઓછા લોકોને ખબર છે કે વિક્રમ સારા વાંસળી વાદક પણ છે.

    6/23
  • 2006માં ગુજરાતી ફિલ્મોમાં એક્ટિંગ ડેબ્યુ કર્યો હતો. તેમની પહેલી ફિલ્મ 'એક વાર પિયુને મળવા આવજે' હતી. જે જબરજસ્ત કમર્શિયલ હિટ રહી હતી.

    2006માં ગુજરાતી ફિલ્મોમાં એક્ટિંગ ડેબ્યુ કર્યો હતો. તેમની પહેલી ફિલ્મ 'એક વાર પિયુને મળવા આવજે' હતી. જે જબરજસ્ત કમર્શિયલ હિટ રહી હતી.

    7/23
  • પહેલી ફિલ્મ હિટ થયા બાદ વિક્રમ ઠાકોરે પાછું વળીને જોયું નથી. અત્યાર સુધી સંખ્યાબંધ ફિલ્મો કરી ચૂકેલા વિક્રમની મોટા ભાગની ફિલ્મો બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડે છે. 

    પહેલી ફિલ્મ હિટ થયા બાદ વિક્રમ ઠાકોરે પાછું વળીને જોયું નથી. અત્યાર સુધી સંખ્યાબંધ ફિલ્મો કરી ચૂકેલા વિક્રમની મોટા ભાગની ફિલ્મો બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડે છે. 

    8/23
  • વિક્રમ ઠાકોર 10 વર્ષની ઉંમરથી વાંસળી વગાડતા હતા. પહેલા પિતાના કાર્યક્રમોમાં અને ગુજરાતના કેટલાક જાણીતા ગાયકોના કાર્યક્રમમાં પણ વિક્રમ વાંસળી વગાડી ચૂક્યા છે. 

    વિક્રમ ઠાકોર 10 વર્ષની ઉંમરથી વાંસળી વગાડતા હતા. પહેલા પિતાના કાર્યક્રમોમાં અને ગુજરાતના કેટલાક જાણીતા ગાયકોના કાર્યક્રમમાં પણ વિક્રમ વાંસળી વગાડી ચૂક્યા છે. 

    9/23
  • વિક્રમ ઠાકોર આજે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ફી ચાર્જ કરતા અભિનેતા છે. ગુજરાતના અર્બન ફિલ્મોના અભિનેતાઓ કરતા પણ તેમની ફી વધુ હોવાનું કહેવાય છે. 

    વિક્રમ ઠાકોર આજે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ફી ચાર્જ કરતા અભિનેતા છે. ગુજરાતના અર્બન ફિલ્મોના અભિનેતાઓ કરતા પણ તેમની ફી વધુ હોવાનું કહેવાય છે. 

    10/23
  • જોઈ લો, કોઈ બોલીવુડ સ્ટાર્સથી કમ નથી આ ગુજરાતી અભિનેતા વિક્રમ ઠાકોર 

    જોઈ લો, કોઈ બોલીવુડ સ્ટાર્સથી કમ નથી આ ગુજરાતી અભિનેતા વિક્રમ ઠાકોર 

    11/23
  • વિક્રમ ઠાકોરની ફિલ્મોની સાથે સાથે તેમના ગીતો પણ ધૂમ મચાવે છે. વિક્રમ ઠાકોરનું સૌથી વધુ ફેન ફોલોઈંગ ઉત્તર ગુજરાતમાં છે. તેઓ ઉત્તર ગુજરાતના કિંગ ગણાય છે. 

    વિક્રમ ઠાકોરની ફિલ્મોની સાથે સાથે તેમના ગીતો પણ ધૂમ મચાવે છે. વિક્રમ ઠાકોરનું સૌથી વધુ ફેન ફોલોઈંગ ઉત્તર ગુજરાતમાં છે. તેઓ ઉત્તર ગુજરાતના કિંગ ગણાય છે. 

    12/23
  • વિક્રમને પણ બાઈક્સનો શોખ છે. તેમને પોતાની ફિલ્મની સાથે સાથે અંગત જીવનમાં પણ બાઈક ચલાવવાનું ખૂબ જ ગમે છે.  તસવીરમાંઃલાલ બુલેટ સાથે મેચિંગ શર્ટમાં વિક્રમ ઠાકોર 

    વિક્રમને પણ બાઈક્સનો શોખ છે. તેમને પોતાની ફિલ્મની સાથે સાથે અંગત જીવનમાં પણ બાઈક ચલાવવાનું ખૂબ જ ગમે છે. 

    તસવીરમાંઃલાલ બુલેટ સાથે મેચિંગ શર્ટમાં વિક્રમ ઠાકોર 

    13/23
  • વિક્રમ ઠાકોરને ફિલ્મમાં બ્રેક મળવાની વાત પણ રસપ્રદ છે. વિક્રમને એક કાર્યક્રમમાં તેમના હાલના પ્રોડ્યુસર્સે સાંભળ્યા હતા. તે સમયે મણિરાજ બારોટ ખૂબ ફેમસ હતા. આ કાર્યક્રમ બાદ પ્રોડ્યુસર્સે તેમને કાસ્ટ કરવાનો નિર્ણય કર્યો. તસવીરમાંઃએક પીરિયોડિકલ ફિલ્મના શૂટિંગ દરમિયાન વિક્રમ ઠાકોર

    વિક્રમ ઠાકોરને ફિલ્મમાં બ્રેક મળવાની વાત પણ રસપ્રદ છે. વિક્રમને એક કાર્યક્રમમાં તેમના હાલના પ્રોડ્યુસર્સે સાંભળ્યા હતા. તે સમયે મણિરાજ બારોટ ખૂબ ફેમસ હતા. આ કાર્યક્રમ બાદ પ્રોડ્યુસર્સે તેમને કાસ્ટ કરવાનો નિર્ણય કર્યો.

    તસવીરમાંઃએક પીરિયોડિકલ ફિલ્મના શૂટિંગ દરમિયાન વિક્રમ ઠાકોર

    14/23
  • બસ વિક્રમ ઠાકોરે પહેલી ફિલ્મ કરી અને ત્યાર પછી તેમને પાછું વાળીને જોવાની ફરજ પડી નથી. વિક્રમના ઠાકોરના નામ માત્રથી થિયેટરમાં ભીડ ઉમટે છે. 

    બસ વિક્રમ ઠાકોરે પહેલી ફિલ્મ કરી અને ત્યાર પછી તેમને પાછું વાળીને જોવાની ફરજ પડી નથી. વિક્રમના ઠાકોરના નામ માત્રથી થિયેટરમાં ભીડ ઉમટે છે. 

    15/23
  • સ્વેગ સે કરેંગે સબ કા સ્વાગત. આ લાઈન વિક્રમ ઠાકોરના આ ફોટા પર બરાબર બંધ બેસે છે. 

    સ્વેગ સે કરેંગે સબ કા સ્વાગત. આ લાઈન વિક્રમ ઠાકોરના આ ફોટા પર બરાબર બંધ બેસે છે. 

    16/23
  • વિક્રમ ઠાકોરની એક્શન પણ ધમાકેદાર હોય છે. તેમની એક્શન સિકવન્સ અને એન્ટ્રી વખતે થિયેટર તાળીઓ અને સિટીઓથી ગૂંજી ઉઠે છે. 

    વિક્રમ ઠાકોરની એક્શન પણ ધમાકેદાર હોય છે. તેમની એક્શન સિકવન્સ અને એન્ટ્રી વખતે થિયેટર તાળીઓ અને સિટીઓથી ગૂંજી ઉઠે છે. 

    17/23
  • સ્વામિનારાયણ સંતના આશીર્વાદ લઈ રહેલા વિક્રમ ઠાકોર 

    સ્વામિનારાયણ સંતના આશીર્વાદ લઈ રહેલા વિક્રમ ઠાકોર 

    18/23
  • વિક્રમ ઠાકોરે છેલ્લો જન્મદિવસ કંઈક આ રીતે ઉજવ્યો હતો. નામના દરેક અક્ષરની કેક કાપીને વિક્રમે જન્મદિવસની ઉજવણી કરી હતી. 

    વિક્રમ ઠાકોરે છેલ્લો જન્મદિવસ કંઈક આ રીતે ઉજવ્યો હતો. નામના દરેક અક્ષરની કેક કાપીને વિક્રમે જન્મદિવસની ઉજવણી કરી હતી. 

    19/23
  • વિક્રમ ઠાકોર અંગત જીવનમાં ખૂબ જ શાંતિપ્રિય છે. શૂટિંગમાં બ્રેક સમયે પણ તેઓ શાંત બેસવાનું વધુ પસંદ કરે છે. 

    વિક્રમ ઠાકોર અંગત જીવનમાં ખૂબ જ શાંતિપ્રિય છે. શૂટિંગમાં બ્રેક સમયે પણ તેઓ શાંત બેસવાનું વધુ પસંદ કરે છે. 

    20/23
  • વિક્રમ ઠાકોર ફિલ્મોના શૂટિંગમાં વધુ વ્યસ્ત રહે છે. પરંતુ પોતાની મૂળ ટેલેન્ટ વાંસળી વાદનને તેમણે આજેય છોડ્યું નથી. 

    વિક્રમ ઠાકોર ફિલ્મોના શૂટિંગમાં વધુ વ્યસ્ત રહે છે. પરંતુ પોતાની મૂળ ટેલેન્ટ વાંસળી વાદનને તેમણે આજેય છોડ્યું નથી. 

    21/23
  • ગુજરાતી ફિલ્મોમાં પ્રદાન માટે ગુજરાત સરકાર તેમનું સન્માન કરી ચૂકી છે.  તસવીરમાંઃપૂર્વ સીએમ આનંદીબહેન પટેલ, સીએમ વિજય રૂપાણી અને રમણલાલ વોરા સાથે વિક્રમ ઠાકોર 

    ગુજરાતી ફિલ્મોમાં પ્રદાન માટે ગુજરાત સરકાર તેમનું સન્માન કરી ચૂકી છે. 

    તસવીરમાંઃપૂર્વ સીએમ આનંદીબહેન પટેલ, સીએમ વિજય રૂપાણી અને રમણલાલ વોરા સાથે વિક્રમ ઠાકોર 

    22/23
  • gujaratimidday.com વિક્રમ ઠાકોરને વિશ કરે છે હેપ્પી બર્થ ડે

    gujaratimidday.com વિક્રમ ઠાકોરને વિશ કરે છે હેપ્પી બર્થ ડે

    23/23
  • loading...

ફોટોઝ વિશે

ગુજરાતી ફિલ્મોમાં અર્બન અને રુરલ એમ બે ભાગ પડી ચૂક્યા છે. વાત એવા અભિનેતાની જેઓ એકલા જ તમામ અર્બન અભિનેતાઓને ટક્કર આપી રહ્યા છે. વાત છે વિક્રમ ઠાકોરની. જેમનો આજે જન્મદિવસ છે. ગુજરાતના આ સુપરસ્ટારની જુઓ કેવી છે પર્સનલ લાઈફ (તસવીર સૌજન્યઃવિક્રમ ઠાકોરનું ફેસબુક)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK