કૂલી નંબર 1ની તૈયારીમાં લાગ્યા વરૂણ અને સારા જુઓ તસવીરો

Published: Aug 29, 2019, 08:33 IST | Falguni Lakhani
  • વરૂણ ધવન અને સારા અલી ખાને કૂલી નંબર વનની તૈયારી શરૂ કરી દીધી છે. જેના માટે તેઓ સ્ટુડિયોની બહાર જોવા મળ્યા. વરૂણ એકદમ સ્પોર્ટી લૂકમાં જોવા મળ્યા.

    વરૂણ ધવન અને સારા અલી ખાને કૂલી નંબર વનની તૈયારી શરૂ કરી દીધી છે. જેના માટે તેઓ સ્ટુડિયોની બહાર જોવા મળ્યા. વરૂણ એકદમ સ્પોર્ટી લૂકમાં જોવા મળ્યા.

    1/6
  • ડેવિડ ધવનના ડાયરેક્શનમાં બનનારી આ ફિલ્મમાં વરૂણ ધવન અને સારા અલી ખાન જોવા મળશે. જે 1995માં આવેલી ગોવિંદા સાથેની આ જ નામથી બનેલી ફિલ્મની રીમેક છે.

    ડેવિડ ધવનના ડાયરેક્શનમાં બનનારી આ ફિલ્મમાં વરૂણ ધવન અને સારા અલી ખાન જોવા મળશે. જે 1995માં આવેલી ગોવિંદા સાથેની આ જ નામથી બનેલી ફિલ્મની રીમેક છે.

    2/6
  • મોનોક્રોમ જીમવેરમાં સારા અલી ખાન ખૂબસૂરત લાગી રહી છે.

    મોનોક્રોમ જીમવેરમાં સારા અલી ખાન ખૂબસૂરત લાગી રહી છે.

    3/6
  • સારા અને વરૂણની સાથે ફિલ્મમાં પરેશ રાવલ, રાજપાલ યાદવ અને જાવેદ જાફરી પણ મહત્વની ભૂમિકામાં છે.

    સારા અને વરૂણની સાથે ફિલ્મમાં પરેશ રાવલ, રાજપાલ યાદવ અને જાવેદ જાફરી પણ મહત્વની ભૂમિકામાં છે.

    4/6
  • ડેવિડ ધવને કહ્યું હતું કે, તેમણે મૂળ ફિલ્મ જોયા પછી સ્ક્રિપ્ટ પર કામ કરવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં તેમને હતું કે આ ફિલ્મ કરવી જોઈએ કે નહીં, પરંતુ પછી તેમણે ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું.

    ડેવિડ ધવને કહ્યું હતું કે, તેમણે મૂળ ફિલ્મ જોયા પછી સ્ક્રિપ્ટ પર કામ કરવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં તેમને હતું કે આ ફિલ્મ કરવી જોઈએ કે નહીં, પરંતુ પછી તેમણે ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું.

    5/6
  • વરૂણ ધવન સ્ટ્રીટ ડાન્સર થ્રીડીમાં જોવા મળશે. તો સારા ઈમ્તિયાઝ અલીની ફિલ્મમાં કાર્તિક આર્યન સામે જોવા મળશે.

    વરૂણ ધવન સ્ટ્રીટ ડાન્સર થ્રીડીમાં જોવા મળશે. તો સારા ઈમ્તિયાઝ અલીની ફિલ્મમાં કાર્તિક આર્યન સામે જોવા મળશે.

    6/6
  • loading...

ફોટોઝ વિશે

વરૂણ ધવન અને સારા અલી ખાન અંધેરીના એક ડાન્સ સ્ટુડિયોની બહાર જોવા મળ્યા. અમારી પાસે તેની તસવીરો છે.
તસવીરોઃ યોગેન શાહ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK