Valentines Day Special: બૉલિવુડ સ્ટાર્સની પ્રેમકહાની

Updated: 14th February, 2020 09:39 IST | Sheetal Patel
  • સલમાન ખાન અને ઐશ્વર્યા રાયઃ આ લવ સ્ટોરી પરથી તો ફિલ્મ બનવી જોઇએ, નવલકથા કદાચ કોઇ ન લખે પણ એક ફિલ્મ તો ચોક્કસ બને. સલમાન અને ઐશ્વર્યાનો રોમાન્ય સંજય લીલા ભણસાળીની 1999માં આવેલી ફિલ્મ હમ દિલ દે ચુકે સનમ વખતે ટોચ પર હતો. શારીરિક હિંસાની અફવાઓ આવવા માંડી અને કહેવાતું હતું કે સલમાન ખાને જે તે વખતે ઐશ્વર્યાનાં ઘરની આસપાસ જઇને પણ ધાંધલ ધમાલ કરતો. ઐશ્વર્યાનાં માતા-પિતાએ આ વાતને બહુ ગંભીરતાથી લીધી અને સલમાન ખાન સામે ફરિયાદ દાખલ કરી. આ ખેલમાં પછીથી વિવેક ઓબેરોયનું નામ પણ આવ્યું જ્યારે ઐશ્વર્યા સાથે તેનું અફેર થયું પણ તેણે સલમાન સાથે જંગ છેડી પોતાના પગે જ કુહાડી મારી. 

    સલમાન ખાન અને ઐશ્વર્યા રાયઃ આ લવ સ્ટોરી પરથી તો ફિલ્મ બનવી જોઇએ, નવલકથા કદાચ કોઇ ન લખે પણ એક ફિલ્મ તો ચોક્કસ બને. સલમાન અને ઐશ્વર્યાનો રોમાન્ય સંજય લીલા ભણસાળીની 1999માં આવેલી ફિલ્મ હમ દિલ દે ચુકે સનમ વખતે ટોચ પર હતો. શારીરિક હિંસાની અફવાઓ આવવા માંડી અને કહેવાતું હતું કે સલમાન ખાને જે તે વખતે ઐશ્વર્યાનાં ઘરની આસપાસ જઇને પણ ધાંધલ ધમાલ કરતો. ઐશ્વર્યાનાં માતા-પિતાએ આ વાતને બહુ ગંભીરતાથી લીધી અને સલમાન ખાન સામે ફરિયાદ દાખલ કરી. આ ખેલમાં પછીથી વિવેક ઓબેરોયનું નામ પણ આવ્યું જ્યારે ઐશ્વર્યા સાથે તેનું અફેર થયું પણ તેણે સલમાન સાથે જંગ છેડી પોતાના પગે જ કુહાડી મારી. 

    1/18
  • અરબાઝ ખાન મલાઇકા અરોરાઃ અરબાઝ અને મલાઇકા પહેલીવાર નેવું ના દાયકામાં મળ્યા જ્યારે તેઓ એક ટીવીસીનું શુટ કરી રહ્યા હતા. આ શુટે ભારે વિવાદો ખડા કર્યા હતા કારણકે તે બહુ બોલ્ડ હતું, આ જાહેરાત પછી બાન થઇ ગઇ હતી પણ આ બંન્ને એક આઇટમ બની ગયા. જો કે આ લવસ્ટોરી પણ લગ્નનાં લાંબા વર્ષો પછી પતી ગઇ. આજ-કાલ અર્જુન કપુર અને મલાઇકા અરોરાની જોડી ચર્ચામાં રહે છે. લોકો અર્જુનને પોતાનાથી મોટી વયની સ્ત્રીનાં પ્રેમમાં હોવાને કારણે ઘણો છેડે છે પણ આ પ્રેમીઓને કંઇ ફેર નથી પડતો. 

    અરબાઝ ખાન મલાઇકા અરોરાઃ અરબાઝ અને મલાઇકા પહેલીવાર નેવું ના દાયકામાં મળ્યા જ્યારે તેઓ એક ટીવીસીનું શુટ કરી રહ્યા હતા. આ શુટે ભારે વિવાદો ખડા કર્યા હતા કારણકે તે બહુ બોલ્ડ હતું, આ જાહેરાત પછી બાન થઇ ગઇ હતી પણ આ બંન્ને એક આઇટમ બની ગયા. જો કે આ લવસ્ટોરી પણ લગ્નનાં લાંબા વર્ષો પછી પતી ગઇ. આજ-કાલ અર્જુન કપુર અને મલાઇકા અરોરાની જોડી ચર્ચામાં રહે છે. લોકો અર્જુનને પોતાનાથી મોટી વયની સ્ત્રીનાં પ્રેમમાં હોવાને કારણે ઘણો છેડે છે પણ આ પ્રેમીઓને કંઇ ફેર નથી પડતો. 

    2/18
  • અજય દેવનણ અને કાજોલ : બે વિરુદ્ધ પ્રકૃતિનાં લોકો વચ્ચે હંમેશા આકર્ષણ થાય એ નિયમ આ જોડીને લાગુ પડે છે. આ સંબંધને લઇને ભારે ચર્ચાઓ થઇ હતી કારણકે કાજોલ બહુર્મુખી છે અને અજય અંતર્મુખી છે. તેમની લવસ્ટોરી બહુ જુદી છે. તેઓ જ્યારે એકબીજાને ડેટ કરતા હતા અને બહુ પ્રેમમાં હતા ત્યારે તેમણે એકબીજાને આઇ લવ યુ પણ નહોતું કહ્યું કે કોઇ ફોર્મલ પ્રપોઝલ પણ નહોતું થયું. જેમ અજય કહે છે તેમ તેઓ એકબીજા સાથે જાણે મોટા થયા અને ભલે તેની ચર્ચા નહોતી થઇ પણ લગ્ન તો થવાનાં જ હતા. 

    અજય દેવનણ અને કાજોલ : બે વિરુદ્ધ પ્રકૃતિનાં લોકો વચ્ચે હંમેશા આકર્ષણ થાય એ નિયમ આ જોડીને લાગુ પડે છે. આ સંબંધને લઇને ભારે ચર્ચાઓ થઇ હતી કારણકે કાજોલ બહુર્મુખી છે અને અજય અંતર્મુખી છે. તેમની લવસ્ટોરી બહુ જુદી છે. તેઓ જ્યારે એકબીજાને ડેટ કરતા હતા અને બહુ પ્રેમમાં હતા ત્યારે તેમણે એકબીજાને આઇ લવ યુ પણ નહોતું કહ્યું કે કોઇ ફોર્મલ પ્રપોઝલ પણ નહોતું થયું. જેમ અજય કહે છે તેમ તેઓ એકબીજા સાથે જાણે મોટા થયા અને ભલે તેની ચર્ચા નહોતી થઇ પણ લગ્ન તો થવાનાં જ હતા. 

    3/18
  • સૈફ અલી ખાન કરીના કપુર: સૈફીનાનાં લિંક અપની સ્ટોરી યશરાજની ફિલ્મ ટશનનાં સમયથી ચાલી રહી હતી. આ શુટિંગ લદાખ અને રાજસ્થાનમાં ચાલતું હતું, સૈફને આમ તો અમૃતા સિંઘ અને બાળકોને છોડી દેવા બદલ બહુ ક્રિટીસાઇઝ કરાયો હતો તેણે કરીના પ્રત્્યેનો તેનો પ્રેમ સાચો છે તે વાત પકડી રાખી. કરીનાએ હંમેશા પોતાના સંબંધને નસીબની બલિહારી ગણાવ્યો છે અને કહ્યું છે કે તેને માટે સૈફ જ બેસ્ટ છે.  હવે તો આ કપલ દીકરા તૈમુરના ફેમને પણ સંભાળી રહ્યું છે. સૈફને વાંચવાનો બહુ શોખ છે અને કરીના 

    સૈફ અલી ખાન કરીના કપુર: સૈફીનાનાં લિંક અપની સ્ટોરી યશરાજની ફિલ્મ ટશનનાં સમયથી ચાલી રહી હતી. આ શુટિંગ લદાખ અને રાજસ્થાનમાં ચાલતું હતું, સૈફને આમ તો અમૃતા સિંઘ અને બાળકોને છોડી દેવા બદલ બહુ ક્રિટીસાઇઝ કરાયો હતો તેણે કરીના પ્રત્્યેનો તેનો પ્રેમ સાચો છે તે વાત પકડી રાખી. કરીનાએ હંમેશા પોતાના સંબંધને નસીબની બલિહારી ગણાવ્યો છે અને કહ્યું છે કે તેને માટે સૈફ જ બેસ્ટ છે.  હવે તો આ કપલ દીકરા તૈમુરના ફેમને પણ સંભાળી રહ્યું છે. સૈફને વાંચવાનો બહુ શોખ છે અને કરીના 

    4/18
  • દીલિપ કુમાર મધુબાલાઃ આમ તો મોટે ભાગે પુરુષો જ પ્રેમનો પ્રસ્તાવ મુકતા હોય છે પણ ઘણાંને ખબર નહીં હોય કે મધુબાલાએ દીલિપ કુમારને પ્રપોઝ કર્યુ હતું. તે દીલિપ કુમારથી એટલી પ્રભાવિત હતી કે તરાના ફિલ્મનાં શુટિંગ વખતે મધુબાલાએ દીલિપ કુમારને હાથે લખેલી ચિઠ્ઠી મોકલી હતી જેમાં ઉર્દુમાં લખાણ હતું અને સાથે લાલ ગુલાબ પણ. આ વખતે તે માત્ર 18 વર્ષની જ હતી. દીલિપ કુમાર સુધી આ પત્ર તેમના હેર ડ્રેસર લઇ ગયા હતા અને કહ્યું કે જો તે પણ મધુબાલાને પ્રેમ કરતા હોય તો તેમણે આ ગુલાબ સ્વીકારી લેવું, દીલિપ કુમાર પણ આ પ્રસ્તાવને ના ન કહી શક્યા. 

    દીલિપ કુમાર મધુબાલાઃ આમ તો મોટે ભાગે પુરુષો જ પ્રેમનો પ્રસ્તાવ મુકતા હોય છે પણ ઘણાંને ખબર નહીં હોય કે મધુબાલાએ દીલિપ કુમારને પ્રપોઝ કર્યુ હતું. તે દીલિપ કુમારથી એટલી પ્રભાવિત હતી કે તરાના ફિલ્મનાં શુટિંગ વખતે મધુબાલાએ દીલિપ કુમારને હાથે લખેલી ચિઠ્ઠી મોકલી હતી જેમાં ઉર્દુમાં લખાણ હતું અને સાથે લાલ ગુલાબ પણ. આ વખતે તે માત્ર 18 વર્ષની જ હતી. દીલિપ કુમાર સુધી આ પત્ર તેમના હેર ડ્રેસર લઇ ગયા હતા અને કહ્યું કે જો તે પણ મધુબાલાને પ્રેમ કરતા હોય તો તેમણે આ ગુલાબ સ્વીકારી લેવું, દીલિપ કુમાર પણ આ પ્રસ્તાવને ના ન કહી શક્યા. 

    5/18
  • રાજ કપુર નરગીસ:  સોળ ફિલ્મોમાં સાથે કામ કરનારા આ જોડાંમાં રાજ કપુર તો પરિણીત હતાં પણ નરગીસ પોતાની જાતને તેમના પ્રેમમાં પડતા ન રોકી શક્યા. રાજ કપુર પોતાના લગ્નનો અંત આણવા નહોતા માંગતા છતાં પણ નરગીસ પ્રેમમાં એટલા ઘેલા હતાં કે કહેવાય છે કે તે જઇને મોરારજી દેસાઇને મળ્યા હતા જેથી હિંદુ મેરેજ એક્ટ વિષે કંઇ થઇ શકે અને રાજ કપુર કોઇ રીતે તેમની સાથે લગ્ન કરે. આ મિંટીંગનું કોઇ પરિણામ ન આવ્યું અને અંતે આ પ્રેમ એક તરફી જ રહ્યો કારણકે રાજ કપુરે નરગીસની લાગણીઓનો જોઇતો પ્રતિભાવ ન આપ્યો. 

    રાજ કપુર નરગીસ:  સોળ ફિલ્મોમાં સાથે કામ કરનારા આ જોડાંમાં રાજ કપુર તો પરિણીત હતાં પણ નરગીસ પોતાની જાતને તેમના પ્રેમમાં પડતા ન રોકી શક્યા. રાજ કપુર પોતાના લગ્નનો અંત આણવા નહોતા માંગતા છતાં પણ નરગીસ પ્રેમમાં એટલા ઘેલા હતાં કે કહેવાય છે કે તે જઇને મોરારજી દેસાઇને મળ્યા હતા જેથી હિંદુ મેરેજ એક્ટ વિષે કંઇ થઇ શકે અને રાજ કપુર કોઇ રીતે તેમની સાથે લગ્ન કરે. આ મિંટીંગનું કોઇ પરિણામ ન આવ્યું અને અંતે આ પ્રેમ એક તરફી જ રહ્યો કારણકે રાજ કપુરે નરગીસની લાગણીઓનો જોઇતો પ્રતિભાવ ન આપ્યો. 

    6/18
  • ઋષિ કપુર નિતુ સિંઘઃ માની ન શકાય પણ નીતુ સિંઘ જ્યારે ચિંટુ એટલે કે ઋષિ કપુરને ડેટ કરતા હતા ત્યારે તે માત્ર 14 વર્ષનાં જ હતા. પહેલી ફિલ્મ ઝેહરીલા ઇન્સાનમાં કામ કરતા હતા ત્યારે ઋષીએ નીતુને બહુ પજવ્યા હતા જેમ કે તેના ચહેરા પર કાજળ લાગડી દેવું એ પણ જ્યારે તે મેઇક-અપ કરીને બેઠા હોય ત્યારે. નિતુ સિંઘને ભારે ગુસ્સો આવતો પણ અંતે આ તોફાની છોકરા સાથે તે પરણી ગયા. હવે તો તેમના દીકરા રણબીરનાં લગ્નની ય વાતો ઉડી છે. 

    ઋષિ કપુર નિતુ સિંઘઃ માની ન શકાય પણ નીતુ સિંઘ જ્યારે ચિંટુ એટલે કે ઋષિ કપુરને ડેટ કરતા હતા ત્યારે તે માત્ર 14 વર્ષનાં જ હતા. પહેલી ફિલ્મ ઝેહરીલા ઇન્સાનમાં કામ કરતા હતા ત્યારે ઋષીએ નીતુને બહુ પજવ્યા હતા જેમ કે તેના ચહેરા પર કાજળ લાગડી દેવું એ પણ જ્યારે તે મેઇક-અપ કરીને બેઠા હોય ત્યારે. નિતુ સિંઘને ભારે ગુસ્સો આવતો પણ અંતે આ તોફાની છોકરા સાથે તે પરણી ગયા. હવે તો તેમના દીકરા રણબીરનાં લગ્નની ય વાતો ઉડી છે. 

    7/18
  • રાજેશ ખન્ના ડિંપલ કાપડિયાઃ આ તો કોઇ ફેરી ટેઇલ, પરી કથા જેવી પ્રેમ કથા હતી પણ કમનસીબે વાર્તા પુરી ન થઇ. ડિંપલ પહેલા ઋષિ કપુરને ડેટ કરતી હતી તેવું કહેવાય છે પણ તે પછી તો રાજેશ ખન્નાનાં પ્રેમમાં ઉંઘે માથે પડી હતી. એવી વાતો ચાલતી હતી કે રાજેશ ખન્નાએ જ્યારે ડિંપલને પ્રપોઝ કર્યું ત્યારે તેણે એમ કહ્યું હતું કે ઋષિએ તેને જે રિંગ આપી હતી તે ડિંમ્પલે દરિયામાં નાખી દેવી જેથી તેની વફાદારીનો પુરાવો રાજેશ ખન્નાને મળે. 

    રાજેશ ખન્ના ડિંપલ કાપડિયાઃ આ તો કોઇ ફેરી ટેઇલ, પરી કથા જેવી પ્રેમ કથા હતી પણ કમનસીબે વાર્તા પુરી ન થઇ. ડિંપલ પહેલા ઋષિ કપુરને ડેટ કરતી હતી તેવું કહેવાય છે પણ તે પછી તો રાજેશ ખન્નાનાં પ્રેમમાં ઉંઘે માથે પડી હતી. એવી વાતો ચાલતી હતી કે રાજેશ ખન્નાએ જ્યારે ડિંપલને પ્રપોઝ કર્યું ત્યારે તેણે એમ કહ્યું હતું કે ઋષિએ તેને જે રિંગ આપી હતી તે ડિંમ્પલે દરિયામાં નાખી દેવી જેથી તેની વફાદારીનો પુરાવો રાજેશ ખન્નાને મળે. 

    8/18
  • અમિતાભ બચ્ચન જયા બચ્ચનઃ બીગ બી અને જયા સૌથી પહેલાં પુનાનાં ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં મળ્યા હતા. એક દિવસ ફિલ્મ મેકર કે.અબ્બાસ ઇન્સ્ટિટ્યુટમાં કેટલા એક્ટર્સને લઇને આવ્યા હતા  તેમાં સાથે કુર્તા અને ટ્રાઉઝરમાં એક લાંબો છોકરો હતો. જયા અમિતાભની સાદગીની જોઇને જ ઇમ્પ્રેસ થઇ ગયા હતા. તેઓ ફરી એકવાર ગુડ્ડીના સેટ્સ પર મળ્યા જેમાં બીગ બીનો કેમિયો હતો અને બસ ત્યાંથી તેમનો પ્રેમ પાંગર્યો.   

    અમિતાભ બચ્ચન જયા બચ્ચનઃ બીગ બી અને જયા સૌથી પહેલાં પુનાનાં ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં મળ્યા હતા. એક દિવસ ફિલ્મ મેકર કે.અબ્બાસ ઇન્સ્ટિટ્યુટમાં કેટલા એક્ટર્સને લઇને આવ્યા હતા  તેમાં સાથે કુર્તા અને ટ્રાઉઝરમાં એક લાંબો છોકરો હતો. જયા અમિતાભની સાદગીની જોઇને જ ઇમ્પ્રેસ થઇ ગયા હતા. તેઓ ફરી એકવાર ગુડ્ડીના સેટ્સ પર મળ્યા જેમાં બીગ બીનો કેમિયો હતો અને બસ ત્યાંથી તેમનો પ્રેમ પાંગર્યો. 

     

    9/18
  • ધર્મેન્દ્ર હેમા માલિનીઃ  પરણેલા પુરુષનાં પ્રેમમાં પડતી સ્ત્રી કોઇ પારંપરિક લવ સ્ટોરી તો નથી જ પણ હેમા માલિનીએ અનેક વાર કહ્યું છે કે તે પોતાની જાતને ધર્મેન્દ્રનાં ચાર્મ સામે કોઇપણ રીતે રોકી નહોતા શકતા અને મૈં જટ યમલા પગલા દીવાનાના ંસેટ પર તે બૉલીવુડનાં હી-મેનનાં પ્રેમમાં પડ્યા, આ ફિલ્મમાં તેમને ધર્મેન્દ્રનાં ડાન્સ સ્ટેપ બહુ ક્યુટ લાગ્યા હતા. 

    ધર્મેન્દ્ર હેમા માલિનીઃ  પરણેલા પુરુષનાં પ્રેમમાં પડતી સ્ત્રી કોઇ પારંપરિક લવ સ્ટોરી તો નથી જ પણ હેમા માલિનીએ અનેક વાર કહ્યું છે કે તે પોતાની જાતને ધર્મેન્દ્રનાં ચાર્મ સામે કોઇપણ રીતે રોકી નહોતા શકતા અને મૈં જટ યમલા પગલા દીવાનાના ંસેટ પર તે બૉલીવુડનાં હી-મેનનાં પ્રેમમાં પડ્યા, આ ફિલ્મમાં તેમને ધર્મેન્દ્રનાં ડાન્સ સ્ટેપ બહુ ક્યુટ લાગ્યા હતા. 

    10/18
  • દીલિપ કુમાર સાયરા બાનુઃ એક ઇન્ટરવ્યુમાં સાયરા બાનુએ કહ્યું હતું કે તે દીલિપ કુમારનાં ઓન સ્ક્રીન અવતાર સાથે ત્યારે જ પ્રેમમાં પડી ગયા હતા જ્યારે પોતે માત્ર 12 વર્ષનાં હતા. તેને તો કલ્પના ય નહોતી કે તે દીલિપ સાબની જિંદગીનાં સૌથી અગત્યનાં માણસ બનશે. સાયરાનાં માં નસીમ આ બંન્ને ને નજીક લાવ્યા. કહેવાય છે સાયરા બાનુ રાજેનદ્ર કુમારનાં પ્રેમમાં હતા પણ એકવાર મૈત્રી દીલિપ કુમાર સાથે થઇ પછી આ પ્રેમને કોઇ ન રોકી શક્યું અને દિલીપ સાબે સાયરાને લગ્નનો પ્રસ્તાવ મુક્યો.

    દીલિપ કુમાર સાયરા બાનુઃ એક ઇન્ટરવ્યુમાં સાયરા બાનુએ કહ્યું હતું કે તે દીલિપ કુમારનાં ઓન સ્ક્રીન અવતાર સાથે ત્યારે જ પ્રેમમાં પડી ગયા હતા જ્યારે પોતે માત્ર 12 વર્ષનાં હતા. તેને તો કલ્પના ય નહોતી કે તે દીલિપ સાબની જિંદગીનાં સૌથી અગત્યનાં માણસ બનશે. સાયરાનાં માં નસીમ આ બંન્ને ને નજીક લાવ્યા. કહેવાય છે સાયરા બાનુ રાજેનદ્ર કુમારનાં પ્રેમમાં હતા પણ એકવાર મૈત્રી દીલિપ કુમાર સાથે થઇ પછી આ પ્રેમને કોઇ ન રોકી શક્યું અને દિલીપ સાબે સાયરાને લગ્નનો પ્રસ્તાવ મુક્યો.

    11/18
  • દેવ આનંદ અને સુરૈયાઃ તેઓ એકબીજાનાં પ્રેમમાં ગળાડુબ હતા પણ ધાર્મિક ભેદને કારણે આ પ્રેમ પડી ભાંગ્યો. દેવાનંદે પોતાની બાયોગ્રાફીમાં કહ્યું છે કે તેમણે સુરૈયા સાથે સગાઇ કરવા માટે મોંઘી દાટ વીંટી ખરીદી હતી પણ સુરૈયાની દાદી આ સંબંધની વિરોધી હતી અને તેણે આત્મહત્યાની ધમકી આપી અને આ લગ્ન ન થઇ શક્યા.

    દેવ આનંદ અને સુરૈયાઃ તેઓ એકબીજાનાં પ્રેમમાં ગળાડુબ હતા પણ ધાર્મિક ભેદને કારણે આ પ્રેમ પડી ભાંગ્યો. દેવાનંદે પોતાની બાયોગ્રાફીમાં કહ્યું છે કે તેમણે સુરૈયા સાથે સગાઇ કરવા માટે મોંઘી દાટ વીંટી ખરીદી હતી પણ સુરૈયાની દાદી આ સંબંધની વિરોધી હતી અને તેણે આત્મહત્યાની ધમકી આપી અને આ લગ્ન ન થઇ શક્યા.

    12/18
  • ગુરુ દત્ત અને વહિદા રહેમાનઃ તેઓ એકબીજાને હૈદરાબાદમાં મળ્યા ત્યારે ગુરુ દત્ત પોતાની ફિલ્મ માટે તાજો ચહેરો શોધી રહ્યા હતા. પ્યાસામાં કામ કરતા હતા ત્યારે તેમને ખબર પડી કે તેઓ વહીદાનાં પ્રેમમાં છે. રિપોર્ટ્સ અનુસાર ગુરુ દત્ત પોતાની પત્ની ગીતા દત્તને ક્યારેય છોડવા નહોતા માગતા અને બંન્ને સ્ત્રીઓને પોતાના જીવનમાં ચાહતા હતા. જલ્દી જ ગીતાને આ સમજાયું અને તેણે આ લગ્ન જીવનમાંથી બહાર ચાલી જવાનું નક્કી કર્યું. જો કે વહીદા અને ગુરુ દત્ત ક્યારેય ન પરણ્યા. 

    ગુરુ દત્ત અને વહિદા રહેમાનઃ તેઓ એકબીજાને હૈદરાબાદમાં મળ્યા ત્યારે ગુરુ દત્ત પોતાની ફિલ્મ માટે તાજો ચહેરો શોધી રહ્યા હતા. પ્યાસામાં કામ કરતા હતા ત્યારે તેમને ખબર પડી કે તેઓ વહીદાનાં પ્રેમમાં છે. રિપોર્ટ્સ અનુસાર ગુરુ દત્ત પોતાની પત્ની ગીતા દત્તને ક્યારેય છોડવા નહોતા માગતા અને બંન્ને સ્ત્રીઓને પોતાના જીવનમાં ચાહતા હતા. જલ્દી જ ગીતાને આ સમજાયું અને તેણે આ લગ્ન જીવનમાંથી બહાર ચાલી જવાનું નક્કી કર્યું. જો કે વહીદા અને ગુરુ દત્ત ક્યારેય ન પરણ્યા. 

    13/18
  • જોન અબ્રાહમ અને બિપાશા બાસુઃ આમ તો આ બંન્ને હવે બીજા પાત્રોને પરણીને સુખી છે પણ એક સમયે આ બંન્ને બૉલીવુડનું સોથી વધુ ચર્ચિત કપલ હતું. જોન અને બિપાશા જિસ્મનાં શુટિંગ વખતે એકબીજાનાં પ્રેમમાં પડ્યા હતા. આ ફિલ્મમાં ઘણાં ઇન્ટીમેટ સિન્સ હતા અને આ આકર્ષણ સ્ક્રિનમાંથી રિયલ લાઇફમાં ટ્રાન્સલેટ થઇ ગયું. 

    જોન અબ્રાહમ અને બિપાશા બાસુઃ આમ તો આ બંન્ને હવે બીજા પાત્રોને પરણીને સુખી છે પણ એક સમયે આ બંન્ને બૉલીવુડનું સોથી વધુ ચર્ચિત કપલ હતું. જોન અને બિપાશા જિસ્મનાં શુટિંગ વખતે એકબીજાનાં પ્રેમમાં પડ્યા હતા. આ ફિલ્મમાં ઘણાં ઇન્ટીમેટ સિન્સ હતા અને આ આકર્ષણ સ્ક્રિનમાંથી રિયલ લાઇફમાં ટ્રાન્સલેટ થઇ ગયું. 

    14/18
  • બોની કપુર અને શ્રીદેવીઃ આમ તો બોની કપુર મોનાને પરણેલા હતા પણ ધર્મેન્દ્રનાં કેસ જેવું કંઇક અહીં પણ થયું. બોની ખુદને બીજી સ્ત્રી તરફ આકર્ષતા રોકી ન શક્યા. તેઓ શ્રીદેવીથી બહુ પ્રભાવિત હતા, શ્રીદેવીની જિંદગીમાં ઘણી સમસ્યાઓ હતી અને બૉની આ પારિવારીક પ્રશ્નોમાં તેને મદદ કરતા હતા. મિસ્ટર ઇન્ડિયા વખતે ફિલ્મ પ્રોડ્યુસર બૉનીએ શ્રીદેવીને પોતાના ઘરમાં રહેવા જગ્યા આપી. લગ્ન પહેલાં શ્રદેવી બોની કપુરનાં બાળકથી પ્રેગનન્ટ થઇ ગઇ અને અંતે બોની કપુરે તેની સાથે લગ્ન કર્યાં. 

    બોની કપુર અને શ્રીદેવીઃ આમ તો બોની કપુર મોનાને પરણેલા હતા પણ ધર્મેન્દ્રનાં કેસ જેવું કંઇક અહીં પણ થયું. બોની ખુદને બીજી સ્ત્રી તરફ આકર્ષતા રોકી ન શક્યા. તેઓ શ્રીદેવીથી બહુ પ્રભાવિત હતા, શ્રીદેવીની જિંદગીમાં ઘણી સમસ્યાઓ હતી અને બૉની આ પારિવારીક પ્રશ્નોમાં તેને મદદ કરતા હતા. મિસ્ટર ઇન્ડિયા વખતે ફિલ્મ પ્રોડ્યુસર બૉનીએ શ્રીદેવીને પોતાના ઘરમાં રહેવા જગ્યા આપી. લગ્ન પહેલાં શ્રદેવી બોની કપુરનાં બાળકથી પ્રેગનન્ટ થઇ ગઇ અને અંતે બોની કપુરે તેની સાથે લગ્ન કર્યાં. 

    15/18
  • શત્રુઘ્ન સિન્હા અને રીના રોયઃ શત્રુ અને રીનાનો રીલ લાઇફ રોમાન્સ જલ્દી જ રિયલ લાઇફ રોમાન્સ બની ગયો. તેઓ વર્ષો સુધી એકબીજાનાં પ્રેમમાં હતા અને આ કપલ બહુ સરસ હતું. ત્યારે શત્રુ બ્યુટી પેજન્ટ વિનર પુનમને પરણેલા હતા અને રીનાને પણ કમિટમેન્ટ જોઇતું હતું પણ અંતે રીના પાસે પોતાના ગમતા પુરુષથી છુટા થવા સિવાય કોઇ રસ્તો નહોતો. 

    શત્રુઘ્ન સિન્હા અને રીના રોયઃ શત્રુ અને રીનાનો રીલ લાઇફ રોમાન્સ જલ્દી જ રિયલ લાઇફ રોમાન્સ બની ગયો. તેઓ વર્ષો સુધી એકબીજાનાં પ્રેમમાં હતા અને આ કપલ બહુ સરસ હતું. ત્યારે શત્રુ બ્યુટી પેજન્ટ વિનર પુનમને પરણેલા હતા અને રીનાને પણ કમિટમેન્ટ જોઇતું હતું પણ અંતે રીના પાસે પોતાના ગમતા પુરુષથી છુટા થવા સિવાય કોઇ રસ્તો નહોતો. 

    16/18
  • મિથુન ચક્રવર્તી શ્રીદેવીઃ અફવાઓનું માનીએ તો આ બંન્ને જણાએ ગાંધર્વ લગ્ન પણ કરી લીધા હતા પણ બંન્ને આ વાતને હંમેશા રદિયો આપ્યો. મિથુન અને શ્રીદેવી જાગ ઉઠા ઇન્સાન ફિલ્મના શુટમાં એકબીજાનાં પ્રેમમાં પડ્યા જો કે ડિસ્કો ડાન્સર તો પહેલેથી જ પરણેલા હતા. શ્રીદેવી મીથુનને પરણવા માગતી હતી અને મીથુને યોગીતા સાથે ડિવોર્સ લેવાનું નક્કી કર્યું પણ યોગીતાઓ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની વાત ચાલી અને અંતે મિથુન શ્રીદેવું અફેર તુટી ગયું. 

    મિથુન ચક્રવર્તી શ્રીદેવીઃ અફવાઓનું માનીએ તો આ બંન્ને જણાએ ગાંધર્વ લગ્ન પણ કરી લીધા હતા પણ બંન્ને આ વાતને હંમેશા રદિયો આપ્યો. મિથુન અને શ્રીદેવી જાગ ઉઠા ઇન્સાન ફિલ્મના શુટમાં એકબીજાનાં પ્રેમમાં પડ્યા જો કે ડિસ્કો ડાન્સર તો પહેલેથી જ પરણેલા હતા. શ્રીદેવી મીથુનને પરણવા માગતી હતી અને મીથુને યોગીતા સાથે ડિવોર્સ લેવાનું નક્કી કર્યું પણ યોગીતાઓ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની વાત ચાલી અને અંતે મિથુન શ્રીદેવું અફેર તુટી ગયું. 

    17/18
  • અક્ષય કુમાર રવિના ટંડનઃ આ બી ટાઉનનું સૌથી સિઝલિંગ અફેર હતું, ખાસ કરીને 90નાં દાયકામાં. અક્કી અને રવિનાનું અફેર મોહરાનાં શુટિંગમાં ચાલુ થયું. કહેવાય છે કે તેમણે છાનામાના સગાઇ પણ કરી હતી. જો કે 1996માં અક્ષય અને રેખાનાં અફેરની વાતો થવા માંડી અને અક્ષયનાં નામ બીજી સ્ત્રીઓ સાથે પણ જોડાયા અને અંતે રવિનાએ આ વેઠવાનું બંધ કરશે તેમ નક્કી કરીને આ અફેર તોડી નાખ્યું. 

    અક્ષય કુમાર રવિના ટંડનઃ આ બી ટાઉનનું સૌથી સિઝલિંગ અફેર હતું, ખાસ કરીને 90નાં દાયકામાં. અક્કી અને રવિનાનું અફેર મોહરાનાં શુટિંગમાં ચાલુ થયું. કહેવાય છે કે તેમણે છાનામાના સગાઇ પણ કરી હતી. જો કે 1996માં અક્ષય અને રેખાનાં અફેરની વાતો થવા માંડી અને અક્ષયનાં નામ બીજી સ્ત્રીઓ સાથે પણ જોડાયા અને અંતે રવિનાએ આ વેઠવાનું બંધ કરશે તેમ નક્કી કરીને આ અફેર તોડી નાખ્યું. 

    18/18
  • loading...

ફોટોઝ વિશે

On the occasion of Valentine's Day, we bring you a compilation of interesting stories of Bollywood couples. Not all love stories had a 'happy ending', but the tales remain fascinating nonetheless

First Published: 14th February, 2017 08:17 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK