વૈષ્ણવી અંધાલેઃ મુંબઈની આ મોડેલ છે એકદમ સ્ટનિંગ

Jun 21, 2019, 19:33 IST
  • વૈષ્ણવીએ મિસ ઈન્ડિયા પેજન્ટમાં બે ટાઈટલ જીત્યા છે. જેનું આયોજન મુંબઈમાં થયું હતું.

    વૈષ્ણવીએ મિસ ઈન્ડિયા પેજન્ટમાં બે ટાઈટલ જીત્યા છે. જેનું આયોજન મુંબઈમાં થયું હતું.

    1/15
  • વૈષ્ણવીએ ઈન્સ્ટાગ્રામ પર તેના ચાહકોને આ ખબર આપી. સાથે તેણે ફોટોસ પણ શેર કર્યા.

    વૈષ્ણવીએ ઈન્સ્ટાગ્રામ પર તેના ચાહકોને આ ખબર આપી. સાથે તેણે ફોટોસ પણ શેર કર્યા.

    2/15
  • મિસ ઈન્ડિયા મહારાષ્ટ્ર 2019 વેલવેટ ડ્રેસમાં એકદમ ગોર્જિયસ લાગી રહી છે.

    મિસ ઈન્ડિયા મહારાષ્ટ્ર 2019 વેલવેટ ડ્રેસમાં એકદમ ગોર્જિયસ લાગી રહી છે.

    3/15
  • વૈષ્ણવીનો જન્મ અને ઉછેર મુંબઈમાં જ થયો છે. તેણે શિક્ષણ પણ અહીં જ લીધું છે.

    વૈષ્ણવીનો જન્મ અને ઉછેર મુંબઈમાં જ થયો છે. તેણે શિક્ષણ પણ અહીં જ લીધું છે.

    4/15
  • વી-નેક ડ્રેસમાં વૈષ્ણવી એકદમ ક્લાસી લાગી રહી છે.

    વી-નેક ડ્રેસમાં વૈષ્ણવી એકદમ ક્લાસી લાગી રહી છે.

    5/15
  • વૈષ્ણવીને મોડેલિંગ, એક્ટિંગ, ડ્રાઈંગ અને પેઈન્ટિંગનો શોખ છે.

    વૈષ્ણવીને મોડેલિંગ, એક્ટિંગ, ડ્રાઈંગ અને પેઈન્ટિંગનો શોખ છે.

    6/15
  • જુઓ વૈષ્ણવીનું પર્ફેક્ટલી ટોન્ડ બોડી આ ફોટોમાં.

    જુઓ વૈષ્ણવીનું પર્ફેક્ટલી ટોન્ડ બોડી આ ફોટોમાં.

    7/15
  • વૈષ્ણવી પોતાની જાતને મુંબઈની ફ્રી સોલ વ્યક્તિ તરીકે ઓળખાવે છે.

    વૈષ્ણવી પોતાની જાતને મુંબઈની ફ્રી સોલ વ્યક્તિ તરીકે ઓળખાવે છે.

    8/15
  • ગેટ-વે ઓફ ઈન્ડિયાના બેકડ્રોપમાં વૈષ્ણવીનો ફોટો.

    ગેટ-વે ઓફ ઈન્ડિયાના બેકડ્રોપમાં વૈષ્ણવીનો ફોટો.

    9/15
  • ગોલ્ડ સાડીમાં એકદમ દેસી લાગી રહી છે વૈષ્ણવી.

    ગોલ્ડ સાડીમાં એકદમ દેસી લાગી રહી છે વૈષ્ણવી.

    10/15
  • વૈષ્ણવી મોડેલ હોવાની સાથે સાથે કોલેજ સ્ટુડન્ટ, ફૂડ રિવ્યૂઅર, કન્ટેન્ટ ક્રિેએટર અને ઈન્સ્ટા સેન્સેશન છે.

    વૈષ્ણવી મોડેલ હોવાની સાથે સાથે કોલેજ સ્ટુડન્ટ, ફૂડ રિવ્યૂઅર, કન્ટેન્ટ ક્રિેએટર અને ઈન્સ્ટા સેન્સેશન છે.

    11/15
  • વૈષ્ણવી દિલની પણ એટલી જ સારી છે. તે જમવાનું બગાડવા કરતા તેને પેક કરાવી લે છે અને તેને જરૂરિયાતમંદ સુધી પહોંચાડે છે.

    વૈષ્ણવી દિલની પણ એટલી જ સારી છે. તે જમવાનું બગાડવા કરતા તેને પેક કરાવી લે છે અને તેને જરૂરિયાતમંદ સુધી પહોંચાડે છે.

    12/15
  • વૈષ્ણવીનો સૌથી માનીતો એક્ટર રણબીર કપૂર છે.

    વૈષ્ણવીનો સૌથી માનીતો એક્ટર રણબીર કપૂર છે.

    13/15
  • વૈષ્ણવી LGBTQ કમ્યુનિટી પણ સપોર્ટ કરે છે.

    વૈષ્ણવી LGBTQ કમ્યુનિટી પણ સપોર્ટ કરે છે.

    14/15
  • માઈલ્ડ સ્માઈલ સાથે ગ્રે ટોપમાં વૈષ્ણવી એકદમ સરસ લાગી રહી છે.

    માઈલ્ડ સ્માઈલ સાથે ગ્રે ટોપમાં વૈષ્ણવી એકદમ સરસ લાગી રહી છે.

    15/15
  • loading...

ફોટોઝ વિશે

મુંબઈની 20 વર્ષની મોડેલ વૈષ્ણવી ભલભલી બ્યુટિઝને ઝાંખી પાડે છે. તેને મિસ ઈન્ડિયા 2019માં મિસ ફોટોજેનિક અને મિસ બ્યુટિફુલ હેરનો ખિતાબ મળી ચુક્યો છે.

તસવીર સૌજન્યઃ વૈષ્ણવી અંધાલે ઈન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK