આ સુંદરી સાથે જૉન કરી રહ્યો છે 'પાગલપંતી'

Feb 20, 2019, 15:09 IST
  • આ તસવીરમાં કેપ્શનમાં એમણે પાગલપંતી લખ્યું છે. બાદ આ વાત ક્લિયર થઈ ગઈ છે કે જૉન અબ્રાહમની સાથે ઉર્વશી રૌતેલાએ ફિલ્મની શૂટિંગ શરૂ કરી દીધી છે. આ ફિલ્મને અનીઝ બાઝમીએ ડિરેક્ટ કરી છે. જેનાથી ખબર પડી જાય છે કે આ એક કૉમેડી ફિલ્મ છે.

    આ તસવીરમાં કેપ્શનમાં એમણે પાગલપંતી લખ્યું છે. બાદ આ વાત ક્લિયર થઈ ગઈ છે કે જૉન અબ્રાહમની સાથે ઉર્વશી રૌતેલાએ ફિલ્મની શૂટિંગ શરૂ કરી દીધી છે. આ ફિલ્મને અનીઝ બાઝમીએ ડિરેક્ટ કરી છે. જેનાથી ખબર પડી જાય છે કે આ એક કૉમેડી ફિલ્મ છે.

    1/3
  • આ ફિલ્મમાં ઉર્વશી રૌતેલા અને જૉન અબ્રાહમ લીડ રોલમાં દેખાશે એમની સાથે ઈલિયાના ડિક્રૂઝ, અર્શદ વારસી, પુલિકત સમ્રાટ અને કિર્તી ખરબંદા પણ મહત્વની ભૂમિકમાં જોવા મળશે. 

    આ ફિલ્મમાં ઉર્વશી રૌતેલા અને જૉન અબ્રાહમ લીડ રોલમાં દેખાશે એમની સાથે ઈલિયાના ડિક્રૂઝ, અર્શદ વારસી, પુલિકત સમ્રાટ અને કિર્તી ખરબંદા પણ મહત્વની ભૂમિકમાં જોવા મળશે. 

    2/3
  • હાલમાં સમાચાર આવ્યા હતા કે અનિલ કપૂર પણ આ ફિલ્મનો હિસ્સો છે. આ ફિલ્મ આ વર્ષે 6 ડિસેમ્બરે રિલીઝ થશે અને હાલમાં જૉન એની 'બાટલા હાઉસ' ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત છે.  

    હાલમાં સમાચાર આવ્યા હતા કે અનિલ કપૂર પણ આ ફિલ્મનો હિસ્સો છે. આ ફિલ્મ આ વર્ષે 6 ડિસેમ્બરે રિલીઝ થશે અને હાલમાં જૉન એની 'બાટલા હાઉસ' ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત છે.  

    3/3
  • loading...

ફોટોઝ વિશે

જૉન અબ્રાહમ હાલમાં ફિલ્મ 'પાગલપંતી'ની શૂટિંગમાં વ્યસ્ત છે. માહિતી અનુસાર આ ફિલ્મની શૂટિંગ 17 ફેબ્રુઆરીથી શરૂ થવાની હતી. બાદ પહેલી વાર આ ફિલ્મના સેટથી કેટલીક તસવીરો સામે આવી છે. શૂટિંગના સેટથી આ મસ્તીભરી તસવીરોને ઉર્વશીએ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે.

તસવીર સૌજન્ય - ઉર્વશી રૌતેલા ટ્વિટર અકાઉન્ટર 

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK