Urmila Matondkar: જુઓ અભિનેત્રીની કેન્ડિડ અને કૂલ તસવીરો...

Updated: Feb 28, 2020, 17:18 IST | Shilpa Bhanushali
  • ઉર્મિલા માતોંડકરનો જન્મ 4 ફેબ્રુઆરી, 1974માં થયો. ઉર્મિલા માતોંડકર ત્રણ વર્ષની હતી જ્યારે કે પહેલી વાર હિન્દી સિનેમામાં ડેબ્યુ કરી અને તેને અભિનેત્રી તરીકે જોવા મળી. ઉર્મિલાએ ચાઇલ્ડ આર્ટિસ્ટ તકીકે 1977માં આવેલી કર્મમાં કામ કર્યું. તેણે મરાઠી ફિલ્મ ઝાકોલ (1980), જે શ્રીરામ લાગુની ફિલ્મ હતી ત્યાર બાદ કલયુગ (1981), 1983માં આવેલી માસૂમ જેવી અન્ય ફિલ્મોમાં કામ કર્યું. તે માત્ર 9 વર્ષની હતી ત્યારે ક્રિટિક્સ દ્વારા તેને વખાણવામાં આવી. 

    ઉર્મિલા માતોંડકરનો જન્મ 4 ફેબ્રુઆરી, 1974માં થયો. ઉર્મિલા માતોંડકર ત્રણ વર્ષની હતી જ્યારે કે પહેલી વાર હિન્દી સિનેમામાં ડેબ્યુ કરી અને તેને અભિનેત્રી તરીકે જોવા મળી. ઉર્મિલાએ ચાઇલ્ડ આર્ટિસ્ટ તકીકે 1977માં આવેલી કર્મમાં કામ કર્યું. તેણે મરાઠી ફિલ્મ ઝાકોલ (1980), જે શ્રીરામ લાગુની ફિલ્મ હતી ત્યાર બાદ કલયુગ (1981), 1983માં આવેલી માસૂમ જેવી અન્ય ફિલ્મોમાં કામ કર્યું. તે માત્ર 9 વર્ષની હતી ત્યારે ક્રિટિક્સ દ્વારા તેને વખાણવામાં આવી. 

    1/20
  • 15 વર્ષની ઉંમરમાં ઉર્મિલાએ મલયાલમ ફિલ્મ ચાણક્યમાં ડેબ્યૂ કર્યો જે મોટી બ્લૉકબસ્ટર સાબિત થઇ.

    15 વર્ષની ઉંમરમાં ઉર્મિલાએ મલયાલમ ફિલ્મ ચાણક્યમાં ડેબ્યૂ કર્યો જે મોટી બ્લૉકબસ્ટર સાબિત થઇ.

    2/20
  • બે વર્ષ પછી ચાઇલ્ડ આર્ટિસ્ટે પોતાનો બોલીવુડમાં બિગ ડેબ્યૂ કર્યો જે સની દેઓલ અને ડિમ્પલ કપાડિયા સાથેની ફિલ્મ નરસિમ્હા (1991)માં આવેલી ફિલ્મમાં હતો. 

    બે વર્ષ પછી ચાઇલ્ડ આર્ટિસ્ટે પોતાનો બોલીવુડમાં બિગ ડેબ્યૂ કર્યો જે સની દેઓલ અને ડિમ્પલ કપાડિયા સાથેની ફિલ્મ નરસિમ્હા (1991)માં આવેલી ફિલ્મમાં હતો. 

    3/20
  • ભલે નરસિમ્હા દ્વારા ઉર્મિલા માતોંડકરને ખાસ લોકપ્રિયતા ન મળી હતી. શાહરુખ ખાન અને નસીરુદ્દીન શાહની ચમત્કારમાં તેને પૂરતી સ્ક્રીન સ્પેસ મળી અને ઉર્મિલાને લોકપ્રિયતા મેળવવાની તક પણ મળી.

    ભલે નરસિમ્હા દ્વારા ઉર્મિલા માતોંડકરને ખાસ લોકપ્રિયતા ન મળી હતી. શાહરુખ ખાન અને નસીરુદ્દીન શાહની ચમત્કારમાં તેને પૂરતી સ્ક્રીન સ્પેસ મળી અને ઉર્મિલાને લોકપ્રિયતા મેળવવાની તક પણ મળી.

    4/20
  • ઉર્મિલા માતોંડકરને બ્રેક મળ્યો 1995માં આવેલી ફિલ્મ રંગીલા દ્વારા જે આમિર ખાન અને જેકી શ્રોફ સ્ટારર ફિલ્મ તેમજ રામગોપાલ વર્મા દ્વારા ડીરેક્ટ કરવામાં આવી હતી. 

    ઉર્મિલા માતોંડકરને બ્રેક મળ્યો 1995માં આવેલી ફિલ્મ રંગીલા દ્વારા જે આમિર ખાન અને જેકી શ્રોફ સ્ટારર ફિલ્મ તેમજ રામગોપાલ વર્મા દ્વારા ડીરેક્ટ કરવામાં આવી હતી. 

    5/20
  • ઉર્મિલા માતોંડકરની નોંધપાત્ર ફિલ્મોમાંની કેટલીક છે - રંગીલા, જુદાઇ, દૌડ, સત્યા, છોટા ચેતન, કૌન, જાનમ સમજા કરો, મસ્ત, દિલ્લગી, ખૂબસુરત, જંગલ, પ્યાર તુને કિયા, ભૂત અને અન્ય. 

    ઉર્મિલા માતોંડકરની નોંધપાત્ર ફિલ્મોમાંની કેટલીક છે - રંગીલા, જુદાઇ, દૌડ, સત્યા, છોટા ચેતન, કૌન, જાનમ સમજા કરો, મસ્ત, દિલ્લગી, ખૂબસુરત, જંગલ, પ્યાર તુને કિયા, ભૂત અને અન્ય. 

    6/20
  • ઉર્મિલા માતોંડકરે રંગીલામાં બબલી ગર્લથી લઇને મસ્તની ફિલ્મ સ્ટાર તેમજ પ્યાર તુને ક્યા કિયાની પાગલ પ્રેમિકાથી લઇને પિંજરમાં ભારતીય ગૃહિણી-પત્ની  જેવા અનેક પાત્રો ભજવ્યા છે અને બધાં જ પાત્રો ખૂબ જ સફળતાપૂર્વક ભજવ્યા છે. 

    ઉર્મિલા માતોંડકરે રંગીલામાં બબલી ગર્લથી લઇને મસ્તની ફિલ્મ સ્ટાર તેમજ પ્યાર તુને ક્યા કિયાની પાગલ પ્રેમિકાથી લઇને પિંજરમાં ભારતીય ગૃહિણી-પત્ની  જેવા અનેક પાત્રો ભજવ્યા છે અને બધાં જ પાત્રો ખૂબ જ સફળતાપૂર્વક ભજવ્યા છે. 

    7/20
  • ઉર્મિલા માચોંડકર સ્પેશિયલ નંબર્સમાં પણ જોવા મળી છે જેમ કે ચાઇના ગેટનું ગીત છમ્મા-છમ્મા, લજ્જાનું ગીત આ હી જાઇએ, RGV કી આગનું મેહબૂબા મેહબૂબા, ઓમ શાંતિ ઓમનું દીવાનગી દીવાનગી ગી, અને તાજેતરમાં આવેલી બ્લેકમેલમાંનું બેવફા ગીત...

    ઉર્મિલા માચોંડકર સ્પેશિયલ નંબર્સમાં પણ જોવા મળી છે જેમ કે ચાઇના ગેટનું ગીત છમ્મા-છમ્મા, લજ્જાનું ગીત આ હી જાઇએ, RGV કી આગનું મેહબૂબા મેહબૂબા, ઓમ શાંતિ ઓમનું દીવાનગી દીવાનગી ગી, અને તાજેતરમાં આવેલી બ્લેકમેલમાંનું બેવફા ગીત...

    8/20
  • ઉર્મિલા માતોંડકર એક સ્ત્રી તરીકે કહે છે કે, "Being seductive is a part of womanhood and if a woman feels it strongly as a part of her personality, it is never represented in a wrong way. There is a very thin line between being seductive and vulgar, but it comes from the performer. I think I never fell in the grey area or went over the top because I am a strong-headed actor and I feel seductive as a woman,"

    ઉર્મિલા માતોંડકર એક સ્ત્રી તરીકે કહે છે કે, "Being seductive is a part of womanhood and if a woman feels it strongly as a part of her personality, it is never represented in a wrong way. There is a very thin line between being seductive and vulgar, but it comes from the performer. I think I never fell in the grey area or went over the top because I am a strong-headed actor and I feel seductive as a woman,"

    9/20
  • ઉર્મિલા માતોંડકર ભલે ફિલ્મોમાં જોવા ન મળતી હોય પણ તે પોતાના ચાહકોને પોતાના વિશેની માહિતી પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સતત આપતી રહે છે.

    ઉર્મિલા માતોંડકર ભલે ફિલ્મોમાં જોવા ન મળતી હોય પણ તે પોતાના ચાહકોને પોતાના વિશેની માહિતી પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સતત આપતી રહે છે.

    10/20
  • ઉર્મિલા માતોંડકરે અન્ય અભિનેત્રીઓને પણ સલાહ આપી છે જે સોશિયલ મીડિયા પર થયેલા ક્રિટિસિઝમને મન પર લઈ લે છે. સલાહ આપતાં ઉર્મિલા માતોંડકર કહે છે કે, "કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ અને પર્સનલ અટેક બન્નેમાં ઘણો ફરક હોય છે. અભિનેત્રી તરીકે આપણે ઓપિનિયનને લેતાં પહેલા ઓળખી લેવું જોઇએ."

    ઉર્મિલા માતોંડકરે અન્ય અભિનેત્રીઓને પણ સલાહ આપી છે જે સોશિયલ મીડિયા પર થયેલા ક્રિટિસિઝમને મન પર લઈ લે છે. સલાહ આપતાં ઉર્મિલા માતોંડકર કહે છે કે, "કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ અને પર્સનલ અટેક બન્નેમાં ઘણો ફરક હોય છે. અભિનેત્રી તરીકે આપણે ઓપિનિયનને લેતાં પહેલા ઓળખી લેવું જોઇએ."

    11/20
  • ઉર્મિલા માતોંડકરનું કરિઅર કૉમર્શિયલી સક્સેસફુલ સ્પેસથી લઈને સ્ટ્રોન્ગ કોન્ટેન્ટ ધરાવતી ફિલ્મોના મિક્સથી ઘડાયું છે જેમ કે તેણે કરેલી ફિલ્મ બસ એક પલ, મેંને ગાંધી કો નહીં મારા અને પિંજર વગેરે....

    ઉર્મિલા માતોંડકરનું કરિઅર કૉમર્શિયલી સક્સેસફુલ સ્પેસથી લઈને સ્ટ્રોન્ગ કોન્ટેન્ટ ધરાવતી ફિલ્મોના મિક્સથી ઘડાયું છે જેમ કે તેણે કરેલી ફિલ્મ બસ એક પલ, મેંને ગાંધી કો નહીં મારા અને પિંજર વગેરે....

    12/20
  • જ્યારે ઉર્મિલાને પૂછવામાં આવ્યું કે શું તે ગભરાઇ જાય છે આવી જુદાં જુદાં પ્રકારની ફિલ્મો કરતી વખતે? ત્યારે તેણે જણાવ્યું કે, "ખરેખર નહીં, કારણકે મારી માટે હું જે પાત્ર ભજવું છું તે અનુભવ છે. તો હું જે પણ કંઇ કરું છું તે પહેલા ક્યારેય ન કરેલું હોય તેવું જ પસંદ કરતી હોંઉ છું."

    જ્યારે ઉર્મિલાને પૂછવામાં આવ્યું કે શું તે ગભરાઇ જાય છે આવી જુદાં જુદાં પ્રકારની ફિલ્મો કરતી વખતે? ત્યારે તેણે જણાવ્યું કે, "ખરેખર નહીં, કારણકે મારી માટે હું જે પાત્ર ભજવું છું તે અનુભવ છે. તો હું જે પણ કંઇ કરું છું તે પહેલા ક્યારેય ન કરેલું હોય તેવું જ પસંદ કરતી હોંઉ છું."

    13/20
  • છેલ્લા કેટલાક સમયથી ઉર્મિલા બોલીવુડથી વધારે રાજકારણમાં સક્રિય છે, લોકસભા ચૂંટણી 2019માં ઉર્મિલાએ કોંગ્રેસ પાર્ટીની ટિકિટથી મુંબઇમાં ચૂંટણી લડી.

    છેલ્લા કેટલાક સમયથી ઉર્મિલા બોલીવુડથી વધારે રાજકારણમાં સક્રિય છે, લોકસભા ચૂંટણી 2019માં ઉર્મિલાએ કોંગ્રેસ પાર્ટીની ટિકિટથી મુંબઇમાં ચૂંટણી લડી.

    14/20
  • બોલીવુડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર ચૂંટણીમાં પરાજિત થઈ. ભલે તેનો સિક્કો રાજકારણમાં ન ચાલ્યો હોય પણ તે બોલીવુડમાં એક સફળ અભિનેત્રી તરીકેની લોકપ્રિયતા ધરાવે છે. 

    બોલીવુડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર ચૂંટણીમાં પરાજિત થઈ. ભલે તેનો સિક્કો રાજકારણમાં ન ચાલ્યો હોય પણ તે બોલીવુડમાં એક સફળ અભિનેત્રી તરીકેની લોકપ્રિયતા ધરાવે છે. 

    15/20
  • ઉર્મિલાએ ઘણાં સમય પછી વર્ષ 2016માં લગ્ન કર્યા. 

    ઉર્મિલાએ ઘણાં સમય પછી વર્ષ 2016માં લગ્ન કર્યા. 

    16/20
  • ઉર્મિલાએ મોહસિન અખ્તર મીર સાથે લગ્ન કર્યા જે કાશ્મીરી બિઝનેસમેન છે. 

    ઉર્મિલાએ મોહસિન અખ્તર મીર સાથે લગ્ન કર્યા જે કાશ્મીરી બિઝનેસમેન છે. 

    17/20
  • મોહસિન અખ્તર બોલીવુડ ફિલ્મ 'લક બાય ચાન્સ'માં દેખાઇ ચૂક્યો છે, આ સિવાય તે મનીષ મલ્હોત્રા માટે ફેશન મૉડલિંગ પણ કરી ચૂક્યો છે. 

    મોહસિન અખ્તર બોલીવુડ ફિલ્મ 'લક બાય ચાન્સ'માં દેખાઇ ચૂક્યો છે, આ સિવાય તે મનીષ મલ્હોત્રા માટે ફેશન મૉડલિંગ પણ કરી ચૂક્યો છે. 

    18/20
  • ઉર્મિલા માતોંડકરે પોતાના કરતાં 9 વર્ષ નાના છોકરા સાથે 2016માં લગ્ન કર્યા. 

    ઉર્મિલા માતોંડકરે પોતાના કરતાં 9 વર્ષ નાના છોકરા સાથે 2016માં લગ્ન કર્યા. 

    19/20
  • ઉર્મિલા માતોંડકર આજે પોતાનો 46મો જન્મદિવસ ઉજવી રહી છે. પણ આપણે એ તો માનવું જ પડે કે રંગીલા અભિનેત્રી આજે પણ એટલી જ ફિટ અને સુંદર દેખાય છે. 

    ઉર્મિલા માતોંડકર આજે પોતાનો 46મો જન્મદિવસ ઉજવી રહી છે. પણ આપણે એ તો માનવું જ પડે કે રંગીલા અભિનેત્રી આજે પણ એટલી જ ફિટ અને સુંદર દેખાય છે. 

    20/20
  • loading...

ફોટોઝ વિશે

ઉર્મિલા માતોંડકર તે અભિનેત્રીઓમાંની એક છે, જેમણે 90ના દાયકામાં પોતાની અદાકારી અને બોલ્ડનેસથી લોકોના મન જીતી લીધા હતા. આ તસવીરોમાં જુઓ ઉર્મિલા માતોંડકરની તેના પતિ સાથેની અને અન્ય કેટલીક કેન્ડિડ તસવીરો... તસવીર સૌજન્ય : ઉર્મિલા માતોંડકર ઇન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK