ઈમરાન હાશ્મીઃજુઓ પરિવાર સાથે કેવી રીતે સમય વીતાવે છે આ સિરીયલ કિસર

Published: Mar 24, 2019, 16:22 IST | Shilpa Bhanushali
 • બોલીવુડના આ સિરીયલ કિલરનો આજે જન્મ દિવસ છે. ગ્રે શેડના રોલ માટે જાણીતા ઈમરાન પોતાના પરિવાર માટે સુપરહીરો છે. 

  બોલીવુડના આ સિરીયલ કિલરનો આજે જન્મ દિવસ છે. ગ્રે શેડના રોલ માટે જાણીતા ઈમરાન પોતાના પરિવાર માટે સુપરહીરો છે. 

  1/15
 • ઈમરાન હાશ્મી સંપૂર્ણ રીતે પારિવારિક વ્યક્તિ છે. તક મળે ત્યારે તે પત્ની પરવીન શહાની અને પુત્રુ અયાન સાથે ટાઈમ વીતાવવાનું ચૂક્તા નથી. એક ઈન્ટરવ્યુમાં તેમણે સ્વીકાર્યું હતું કે તે પત્ની પાસે પૈસા માગે છે. કારણ કે તેના દરેક અકાઉન્ટ્સ પત્ની જ હેન્ડલ કરે છે.

  ઈમરાન હાશ્મી સંપૂર્ણ રીતે પારિવારિક વ્યક્તિ છે. તક મળે ત્યારે તે પત્ની પરવીન શહાની અને પુત્રુ અયાન સાથે ટાઈમ વીતાવવાનું ચૂક્તા નથી. એક ઈન્ટરવ્યુમાં તેમણે સ્વીકાર્યું હતું કે તે પત્ની પાસે પૈસા માગે છે. કારણ કે તેના દરેક અકાઉન્ટ્સ પત્ની જ હેન્ડલ કરે છે.

  2/15
 • પરવીન શહાની ઈમરાનને તેના બોલીવુડ ડેબ્યુ કરતા પહેલાથી ઓળખે છે. ત્યારે પરવીન સ્કૂલમાં શિક્ષક હતી.

  પરવીન શહાની ઈમરાનને તેના બોલીવુડ ડેબ્યુ કરતા પહેલાથી ઓળખે છે. ત્યારે પરવીન સ્કૂલમાં શિક્ષક હતી.

  3/15
 • ઈમરાન હાશ્મી અને પરવીન શહાનીએ 2006માં લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા છ વર્ષ બંને રિલેશનશિપમાં હતા. 2010માં તેમને પુત્રનો જન્મ થયો, જેનું નામ અયાન રાખ્યું છે. 

  ઈમરાન હાશ્મી અને પરવીન શહાનીએ 2006માં લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા છ વર્ષ બંને રિલેશનશિપમાં હતા. 2010માં તેમને પુત્રનો જન્મ થયો, જેનું નામ અયાન રાખ્યું છે. 

  4/15
 • ઈમરાન હાશ્મી ફિલ્મમેકર મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટના ભાણેજ છે. તે આલિયા ભટ્ટ, પૂજા ભટ્ટ, અને ફિલ્મ મેકર મોહિત સુરીના કઝિન છે.

  ઈમરાન હાશ્મી ફિલ્મમેકર મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટના ભાણેજ છે. તે આલિયા ભટ્ટ, પૂજા ભટ્ટ, અને ફિલ્મ મેકર મોહિત સુરીના કઝિન છે.

  5/15
 • ઈમરાન હાશ્મીના પુત્ર અયાનની ખૂબ નજીક છે. ઈમરાનના આ ક્યૂટ સનને કેન્સર હતું. જો કે 2014માં પહેલા સ્ટેજમાં જ અયાનને કેન્સરનું નિદાન થયું હતું. 

  ઈમરાન હાશ્મીના પુત્ર અયાનની ખૂબ નજીક છે. ઈમરાનના આ ક્યૂટ સનને કેન્સર હતું. જો કે 2014માં પહેલા સ્ટેજમાં જ અયાનને કેન્સરનું નિદાન થયું હતું. 

  6/15
 • અયાનને કેન્સરનું નિદાન થયા બાદ ઈમરાન હાશ્મીને શૉક લાગ્યો હતો. એટલે સુધી કે તેની ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર ફ્લોપ થવા લાગી હતી.

  અયાનને કેન્સરનું નિદાન થયા બાદ ઈમરાન હાશ્મીને શૉક લાગ્યો હતો. એટલે સુધી કે તેની ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર ફ્લોપ થવા લાગી હતી.

  7/15
 • અયાન જ્યારે કેન્સરની સારવાર લઈ રહ્યો હતો, ત્યારે ઈમરાન સતત તેની સાથે રહ્યા હતા. 2016માં ઈમરાન હાશ્મીએ આ મુદ્દે પુસ્તક પણ લખ્યું હતું. જેનું નામ કિસ ઓફ લાઈફ છે.

  અયાન જ્યારે કેન્સરની સારવાર લઈ રહ્યો હતો, ત્યારે ઈમરાન સતત તેની સાથે રહ્યા હતા. 2016માં ઈમરાન હાશ્મીએ આ મુદ્દે પુસ્તક પણ લખ્યું હતું. જેનું નામ કિસ ઓફ લાઈફ છે.

  8/15
 • આ પુસ્તકમાં ઈમરાન હાશ્મીએ અયાનની કેન્સર સામેની સ્ટ્રગલ અને ટ્રીટમેન્ટ દરમિયાન પોતે અને પરિવારે શું અનુભવ્યું તેની વાત કરી છે. 

  આ પુસ્તકમાં ઈમરાન હાશ્મીએ અયાનની કેન્સર સામેની સ્ટ્રગલ અને ટ્રીટમેન્ટ દરમિયાન પોતે અને પરિવારે શું અનુભવ્યું તેની વાત કરી છે. 

  9/15
 • ઈમરાન હાશ્મી ઘણા ઈન્ટરવ્યુમાં અયાનની રિકવરી અને કેન્સર વિશે વાત કરી ચૂક્યા છે.

  ઈમરાન હાશ્મી ઘણા ઈન્ટરવ્યુમાં અયાનની રિકવરી અને કેન્સર વિશે વાત કરી ચૂક્યા છે.

  10/15
 • 14 જાન્યુઆરી 2019ના રોજ ઈમરાન હાશ્મીએ અયાને કેન્સરને માત આપી હોવાની જાહેરાત કરી હતી.

  14 જાન્યુઆરી 2019ના રોજ ઈમરાન હાશ્મીએ અયાને કેન્સરને માત આપી હોવાની જાહેરાત કરી હતી.

  11/15
 • ઈમરાન હાશ્મી માટે અંગત જિંદગી ખૂબ મહત્વની છે. એટલે જ પત્ની પરવીન અને પુત્ર અયાન સાથે જાહેરમાં ખૂબ જ ઓછા દેખાય છે. 

  ઈમરાન હાશ્મી માટે અંગત જિંદગી ખૂબ મહત્વની છે. એટલે જ પત્ની પરવીન અને પુત્ર અયાન સાથે જાહેરમાં ખૂબ જ ઓછા દેખાય છે. 

  12/15
 • જો કે ઈમરાનની બુક લોન્ચ થયા બાદ આ રીત બદલાઈ છે. હવે ઈમરાન પુત્ર અયાન સાથે જાહેરમાં ઘણી વાર દેખાય છે.

  જો કે ઈમરાનની બુક લોન્ચ થયા બાદ આ રીત બદલાઈ છે. હવે ઈમરાન પુત્ર અયાન સાથે જાહેરમાં ઘણી વાર દેખાય છે.

  13/15
 • 40 વર્ષના એક્ટર છેલ્લે વ્હાય ચીટ ઈન્ડિયા નામની મૂવીમાં દેખાયા હતા. આ ફિલ્મ એજ્યુકેશન સિસ્ટમમાં ચાલતા ભ્રષ્ટાચાર પર આધારિત હતી.

  40 વર્ષના એક્ટર છેલ્લે વ્હાય ચીટ ઈન્ડિયા નામની મૂવીમાં દેખાયા હતા. આ ફિલ્મ એજ્યુકેશન સિસ્ટમમાં ચાલતા ભ્રષ્ટાચાર પર આધારિત હતી.

  14/15
 • મિડ ડે તરફથી ઈમરાન હાશ્મીને જન્મદિવસની શુભેચ્છા 

  મિડ ડે તરફથી ઈમરાન હાશ્મીને જન્મદિવસની શુભેચ્છા 

  15/15
 • loading...

ફોટોઝ વિશે

સિરીયલ કિસર તરીકે જાણીતા આ એક્ટર સ્ક્રીન પર તેના લિપલોક સીન માટે પ્રખ્યાત છે. ઈમરાન હાશ્મી ભલે બોલ્ડ રોલ્સ અને ગ્રે શેડ રોલ માટે જાણીતા હોય, પરંતુ એક્ટરના આ ફોટા સાબિત કરે છે તે એક સંપૂર્ણ ફેમિલી મેન છે. ઈમરાન હાશ્મીના જન્મદિવસે જોઈએ તેમના કેટલાક ફોટોઝ (તસવીર સૌજન્ય- મિડ ડે આર્કાઈવ્ઝ) 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK