ગૌહર ખાનઃ બોલ્ડ અને બ્યૂટીફુલ એક્ટ્રેસની જાણો અજાણી વાતો

Updated: Jul 02, 2019, 15:47 IST | Vikas Kalal
 • ગૌહર ખાનનો જન્મ 23 ઓગસ્ટ 1983માં થયો હતો. માત્ર 18 વર્ષની ઉમરે 2002માં ફેમિના મિસ ઈન્ડિયામાં ચોથા નંબરે આવનારી ગૌહર ખાને પૂણેની માઉન્ટ કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલમાંથી શિક્ષણ લીધું હતું. 2002માં ગૌહર ખાને મિસ ટેલેન્ટેડનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.

  ગૌહર ખાનનો જન્મ 23 ઓગસ્ટ 1983માં થયો હતો. માત્ર 18 વર્ષની ઉમરે 2002માં ફેમિના મિસ ઈન્ડિયામાં ચોથા નંબરે આવનારી ગૌહર ખાને પૂણેની માઉન્ટ કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલમાંથી શિક્ષણ લીધું હતું. 2002માં ગૌહર ખાને મિસ ટેલેન્ટેડનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.

  1/12
 • ગૌહર ખાને મિસ ટેલેન્ટેડનો ખિતાબ જીત્યા પછી મોડલિંગની શરૂઆત કરી હતી અને મનીષ મલ્હોત્રા માટે કેટલાક ફેશન પ્રોજેક્ટ્સ કર્યા હતા. આ સિવાય પાયલ જૈન, નીતા લુલ્લા સાથે પણ કામ કર્યું હતું. ગૌહર ખાન કેટલીક ટેલિવિઝન એડમાં પણ જોવા મળી હતી.

  ગૌહર ખાને મિસ ટેલેન્ટેડનો ખિતાબ જીત્યા પછી મોડલિંગની શરૂઆત કરી હતી અને મનીષ મલ્હોત્રા માટે કેટલાક ફેશન પ્રોજેક્ટ્સ કર્યા હતા. આ સિવાય પાયલ જૈન, નીતા લુલ્લા સાથે પણ કામ કર્યું હતું. ગૌહર ખાન કેટલીક ટેલિવિઝન એડમાં પણ જોવા મળી હતી.

  2/12
 • ગૌહર ખાન વર્ષ 2000 પહેલા કેટલાક વીડિયો આલ્બમમાં પણ જોવા મળી હતી. 'હવામે ઉડતી જાયે' ગૌહર ખાનના એ સમયના ફેમસ ગીતોમાંથી એક છે.

  ગૌહર ખાન વર્ષ 2000 પહેલા કેટલાક વીડિયો આલ્બમમાં પણ જોવા મળી હતી. 'હવામે ઉડતી જાયે' ગૌહર ખાનના એ સમયના ફેમસ ગીતોમાંથી એક છે.

  3/12
 • ગૌહર ખાન એન્કરીંગ પણ કરી ચૂકી છે. ગૌહર ખાન ઝૂમના ફિલ્મ ગોસિપ શૉ page 3માં જોવા મળી હતી. આ સિવાય ધ મિસ્ટ્રીમાં પણ નાનકડા રોલમાં જોવા મળી હતી.

  ગૌહર ખાન એન્કરીંગ પણ કરી ચૂકી છે. ગૌહર ખાન ઝૂમના ફિલ્મ ગોસિપ શૉ page 3માં જોવા મળી હતી. આ સિવાય ધ મિસ્ટ્રીમાં પણ નાનકડા રોલમાં જોવા મળી હતી.

  4/12
 • યશરાજ પ્રોડક્શનની ફિલ્મ 'રોકેટ સિંહ' સાથે ગૌહર ખાને ડેબ્યૂ કર્યું હતું. રોકેટ સિંહ સાથે ડેબ્યૂ પછી ગૌહર 'ગેમ'માં જોવા મળી હતી

  યશરાજ પ્રોડક્શનની ફિલ્મ 'રોકેટ સિંહ' સાથે ગૌહર ખાને ડેબ્યૂ કર્યું હતું. રોકેટ સિંહ સાથે ડેબ્યૂ પછી ગૌહર 'ગેમ'માં જોવા મળી હતી

  5/12
 • 2012માં અર્જુન કપૂર અને પરિણીતી ચોપરા સ્ટારર ફિલ્મ ઈશકઝાદેના આઈટમ સોન્ગ 'હુવા છોકરા જવા રે'માં ગૌહરે પોતાની અદાઓથી બધાને ઘાયલ કર્યા હતા.

  2012માં અર્જુન કપૂર અને પરિણીતી ચોપરા સ્ટારર ફિલ્મ ઈશકઝાદેના આઈટમ સોન્ગ 'હુવા છોકરા જવા રે'માં ગૌહરે પોતાની અદાઓથી બધાને ઘાયલ કર્યા હતા.

  6/12
 • મોડલિંગથી મ્યુઝિક વીડિયો અને પછી ટેલીવુડ અને બોલીવુડ સાથે સફળ કારકિદી બનાવી છે. ગૌહર ખાને તેના એક્ટિંગ અને તેના મિજાજથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનું અનોખુ સ્થાન બનાવ્યું છે.

  મોડલિંગથી મ્યુઝિક વીડિયો અને પછી ટેલીવુડ અને બોલીવુડ સાથે સફળ કારકિદી બનાવી છે. ગૌહર ખાને તેના એક્ટિંગ અને તેના મિજાજથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનું અનોખુ સ્થાન બનાવ્યું છે.

  7/12
 • મિડ-ડે સાથે વાત કરતા ગૌહર ખાને કહ્યું હતુ કે તેને રિયાલિટી શૉમાં પણ કામ કરવાનું ઘણું પસંદ છે. ગૌહર ખાને ઈન્ડિયાઝ રૉ સ્ટાર, ઝલક દિખલાજા 3 રિયાલિટી શૉ હોસ્ટ કર્યા હતા. જ્યારે બિગ બોસ સીઝન 7ની કન્ટેસ્ટન્ટ હતી.

  મિડ-ડે સાથે વાત કરતા ગૌહર ખાને કહ્યું હતુ કે તેને રિયાલિટી શૉમાં પણ કામ કરવાનું ઘણું પસંદ છે. ગૌહર ખાને ઈન્ડિયાઝ રૉ સ્ટાર, ઝલક દિખલાજા 3 રિયાલિટી શૉ હોસ્ટ કર્યા હતા. જ્યારે બિગ બોસ સીઝન 7ની કન્ટેસ્ટન્ટ હતી.

  8/12
 • બિગ બોસ 7નું ટાઈટલ જીત્યા પછી ગૌહર ખાને ઈન્ડ્સ્ટ્રી સાથે અલગ ઓલખાણ મેળવી હતી. તેણે એક ઈન્ટરવ્યૂમાં પણ કહ્યું હતું કે,તેમના ફેન્સ દ્વારા તેમને અનોખો પ્રેમ મળ્યો છે અને તે જાળવી રાખવા પ્રયત્ન કરતી રહીશ.

  બિગ બોસ 7નું ટાઈટલ જીત્યા પછી ગૌહર ખાને ઈન્ડ્સ્ટ્રી સાથે અલગ ઓલખાણ મેળવી હતી. તેણે એક ઈન્ટરવ્યૂમાં પણ કહ્યું હતું કે,તેમના ફેન્સ દ્વારા તેમને અનોખો પ્રેમ મળ્યો છે અને તે જાળવી રાખવા પ્રયત્ન કરતી રહીશ.

  9/12
 • ગૌહર ખાને વિદ્યા બાલન સાથે બેગમ જાનમાં મહત્વનો રોલ ભજવ્યો હતો.

  ગૌહર ખાને વિદ્યા બાલન સાથે બેગમ જાનમાં મહત્વનો રોલ ભજવ્યો હતો.

  10/12
 • ગૌહર ખાન તેના બોલવાની બેબાક અદાના કારણે જાણીતી છે. ગૌહર ખાન એવા પરિવારમાંથી આવે છે જેને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે કોઈ કનેક્શન નથી તેમ છતા ગૌહર ખાને પોતાનું આગવું નામ બનાવ્યું છે.

  ગૌહર ખાન તેના બોલવાની બેબાક અદાના કારણે જાણીતી છે. ગૌહર ખાન એવા પરિવારમાંથી આવે છે જેને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે કોઈ કનેક્શન નથી તેમ છતા ગૌહર ખાને પોતાનું આગવું નામ બનાવ્યું છે.

  11/12
 • ગૌહર ખાન તેના સ્ટાઈલ સ્ટેટમેન્ટ હમેશા ચર્ચામાં રહી છે. પોતાની સ્ટાઈલ સ્ટેટમેન્ટનો શ્રેય ગૌહર પોતાની માતાને આપે છે.

  ગૌહર ખાન તેના સ્ટાઈલ સ્ટેટમેન્ટ હમેશા ચર્ચામાં રહી છે. પોતાની સ્ટાઈલ સ્ટેટમેન્ટનો શ્રેય ગૌહર પોતાની માતાને આપે છે.

  12/12
 • loading...

ફોટોઝ વિશે

બિગ બોસ 7ની વિનર ગૌહર ખાનનું ફૅન ફોલોઈંગ દેશભરમાં છે. મિસ ઈન્ડિયા કન્ટેસ્ટન્ટ અને મિસ ટેલેન્ટેડની વિનર ગૌહર ખાન તેની સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે જાણીતી છે. ગૌહર ખાન એક એવા પરિવારમાંથી આવે છે જેને પેજ 3 ઈન્ડસ્ટ્રી સાથે કોઈ કનેક્શન નથી તેમ છતા ગૌહર ખાને પોતાનું આગવું નામ બનાવ્યું છે. જાણો ગૌહર ખાન વિશેની અજાણી વાતો વિશે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK