અસુર ફેમ બરુણ સોબતીની આવી છે રીલ અને રિયલ લાઇફ, જુઓ તસવીરો

Updated: Aug 30, 2020, 20:55 IST | Shilpa Bhanushali
 • બરુણ સોબતીનો જન્મ 21 ઑગસ્ટ 1984ના રોજ દિલ્હીમાં થયો. 

  બરુણ સોબતીનો જન્મ 21 ઑગસ્ટ 1984ના રોજ દિલ્હીમાં થયો. 

  1/23
 • બરુણ સોબતીએ પોતાનું શિક્ષણ દિલ્હીમાં જ પૂરું કર્યું.

  બરુણ સોબતીએ પોતાનું શિક્ષણ દિલ્હીમાં જ પૂરું કર્યું.

  2/23
 • બરુણ સોબતીએ પોતાનું ગ્રેજ્યુએશન યુનિવર્સિટી ઑફ દિલ્હીમંથી પૂરું કર્યું છે.

  બરુણ સોબતીએ પોતાનું ગ્રેજ્યુએશન યુનિવર્સિટી ઑફ દિલ્હીમંથી પૂરું કર્યું છે.

  3/23
 • બરુણ સોબતી પોતાના બાળપણના દિવસોમાં બહેતરીન ફૂટબૉલર રહી ચૂક્યા છે. 

  બરુણ સોબતી પોતાના બાળપણના દિવસોમાં બહેતરીન ફૂટબૉલર રહી ચૂક્યા છે. 

  4/23
 • જ્યારે બરુણ સોબતીને ખ્યાલ આવ્યો કે તેમના જનૂનનું કરિઅર નથી તો તેમણે ફુટબૉલ રમવાનું છોડી દીધું.

  જ્યારે બરુણ સોબતીને ખ્યાલ આવ્યો કે તેમના જનૂનનું કરિઅર નથી તો તેમણે ફુટબૉલ રમવાનું છોડી દીધું.

  5/23
 • બરુણે ક્યારેય એક્ટર બનવા વિશે વિચાર્યું નહોતું. જો કે ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં આવતાં પહેલા તેણે સાત વર્ષ સુધી જિંદાલ ટેલિકૉમમાં ઑપરેશન મેનેજર તરીકે કામ કર્યું.

  બરુણે ક્યારેય એક્ટર બનવા વિશે વિચાર્યું નહોતું. જો કે ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં આવતાં પહેલા તેણે સાત વર્ષ સુધી જિંદાલ ટેલિકૉમમાં ઑપરેશન મેનેજર તરીકે કામ કર્યું.

  6/23
 • બરુણ સોબતી 'ઇસ પ્યાર કો ક્યા નામ દૂં' 2011માં આવેલી ટેલિવીઝન સીરિયલ દ્વારા ખૂબ જ લોકપ્રિય થયો. જોકે, બરુણની જર્ની ટેલિવીઝનમાં 2009થી શરૂ થઈ.

  બરુણ સોબતી 'ઇસ પ્યાર કો ક્યા નામ દૂં' 2011માં આવેલી ટેલિવીઝન સીરિયલ દ્વારા ખૂબ જ લોકપ્રિય થયો. જોકે, બરુણની જર્ની ટેલિવીઝનમાં 2009થી શરૂ થઈ.

  7/23
 • બરુણ સોબતીએ તેનું ટેલિવિઝન ડેબ્યૂ શૉ શ્રદ્ધા 2009,માં આવેલી સીરિયલમાં કર્યું જેમાં તેણે સ્વયં ખુરાનાનું પાત્ર ભજવ્યું હતું.

  બરુણ સોબતીએ તેનું ટેલિવિઝન ડેબ્યૂ શૉ શ્રદ્ધા 2009,માં આવેલી સીરિયલમાં કર્યું જેમાં તેણે સ્વયં ખુરાનાનું પાત્ર ભજવ્યું હતું.

  8/23
 • 2010માં બરુણ સોબતીએ દિ મિલ ગયેમાં પણ મહત્વનું પાત્ર ભજવ્યું હતું. દિલ મિલ ગયેમાં મેડિકલ ઇન્ટર્ન ડૉ. રાજનું પાત્ર ભજવ્યું હતું જેને ડ્રગ્સની લત લાગી ગઈ હતી.

  2010માં બરુણ સોબતીએ દિ મિલ ગયેમાં પણ મહત્વનું પાત્ર ભજવ્યું હતું. દિલ મિલ ગયેમાં મેડિકલ ઇન્ટર્ન ડૉ. રાજનું પાત્ર ભજવ્યું હતું જેને ડ્રગ્સની લત લાગી ગઈ હતી.

  9/23
 • બરુણ સોબતીએ 2010માં જ બાત હમારી પક્કી હૈ સીરિયલમાં પણ લીડ અભિનેતા તરીકે કામ કર્યું હતું. જેમાં તેણે ધનાઢ્ય, બગડેલ, અને લંપટ એવા શ્રવણ જૈસવાલનું પાત્ર ભજવ્યું હતું.

  બરુણ સોબતીએ 2010માં જ બાત હમારી પક્કી હૈ સીરિયલમાં પણ લીડ અભિનેતા તરીકે કામ કર્યું હતું. જેમાં તેણે ધનાઢ્ય, બગડેલ, અને લંપટ એવા શ્રવણ જૈસવાલનું પાત્ર ભજવ્યું હતું.

  10/23
 • જો કે, એન્ગ્રી યંગ મેનની ઇમેજ ધરાવનાર પાત્ર ભજવતાં 2011માં ઇસ પ્યાર કો ક્યા નામ દૂં સિરીયલ દ્વારા બરુણ સોબતીને એક આગવી ઓળખ મળી.

  જો કે, એન્ગ્રી યંગ મેનની ઇમેજ ધરાવનાર પાત્ર ભજવતાં 2011માં ઇસ પ્યાર કો ક્યા નામ દૂં સિરીયલ દ્વારા બરુણ સોબતીને એક આગવી ઓળખ મળી.

  11/23
 • અભિનેતાએ પોતાના  બોલીવુડ પ્રૉજેક્ટ્સને કારણે બરુણે આ શૉ છોડી  દીધો અને ત્યાર બાદ આ શૉ ઑફ ઍર કરી દેવામાં આવ્યો.

  અભિનેતાએ પોતાના  બોલીવુડ પ્રૉજેક્ટ્સને કારણે બરુણે આ શૉ છોડી  દીધો અને ત્યાર બાદ આ શૉ ઑફ ઍર કરી દેવામાં આવ્યો.

  12/23
 • 2014માં બરુણ સોબતીએ પોતાનું બોલીવુડ ડેબ્યૂ મેં ઓર મિસિસ રાઇટ, દ્વારા કર્યો હતો.

  2014માં બરુણ સોબતીએ પોતાનું બોલીવુડ ડેબ્યૂ મેં ઓર મિસિસ રાઇટ, દ્વારા કર્યો હતો.

  13/23
 • 2015માં આવેલી યુટ્યૂબ શૉર્ટ ફિલ્મ ડ્રાય ડ્રિમ્સમાં પણ તે જોવા મળ્યો હતો.

  2015માં આવેલી યુટ્યૂબ શૉર્ટ ફિલ્મ ડ્રાય ડ્રિમ્સમાં પણ તે જોવા મળ્યો હતો.

  14/23
 • લગભગ 2 વર્ષ પછી અભિનેતાએ પોતાનો વેબ ડેબ્યૂ હૉટસ્ટાર પર રિલીઝ થયેલી વેબ સિરીઝ તન્હાઇયાં દ્વારા કર્યો. આ વેબસિરીઝમાં અભિનેતાએ સુરભી જ્યોતિની અપોઝિટ પાત્ર ભજવ્યું હતું.

  લગભગ 2 વર્ષ પછી અભિનેતાએ પોતાનો વેબ ડેબ્યૂ હૉટસ્ટાર પર રિલીઝ થયેલી વેબ સિરીઝ તન્હાઇયાં દ્વારા કર્યો. આ વેબસિરીઝમાં અભિનેતાએ સુરભી જ્યોતિની અપોઝિટ પાત્ર ભજવ્યું હતું.

  15/23
 • ફિલ્મ તુ હી મેરા સન્ડેમાં બરુણ સોબતીની એક્ટિંગ ફરી એકવાર લોકપ્રિય બની. આ ફિલ્મનું સ્ક્રીનિંગ કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ કરવામાં આવ્યું હતું.

  ફિલ્મ તુ હી મેરા સન્ડેમાં બરુણ સોબતીની એક્ટિંગ ફરી એકવાર લોકપ્રિય બની. આ ફિલ્મનું સ્ક્રીનિંગ કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ કરવામાં આવ્યું હતું.

  16/23
 • બરુણ શર્માએ પાંચ વર્ષ પછી ફરી એકવાર ટેલિવીઝન જગતમાં કમબૅક કર્યું. આ કમબૅક માટે તેમની સીરિયલ હતી ઇસ પ્યાર કો ક્યા નામ દૂં સીઝન 3. આ સીરિયલમાં તેઓ શિવાની તોમર સાથે જોવા મળ્યા.

  બરુણ શર્માએ પાંચ વર્ષ પછી ફરી એકવાર ટેલિવીઝન જગતમાં કમબૅક કર્યું. આ કમબૅક માટે તેમની સીરિયલ હતી ઇસ પ્યાર કો ક્યા નામ દૂં સીઝન 3. આ સીરિયલમાં તેઓ શિવાની તોમર સાથે જોવા મળ્યા.

  17/23
 • જો કે, પહેલી સીઝન જેવી લોકપ્રિયતા ઇસ પ્યાર કો ક્યા નામ દૂંની ત્રીજી સીઝનનને મળી નહીં.

  જો કે, પહેલી સીઝન જેવી લોકપ્રિયતા ઇસ પ્યાર કો ક્યા નામ દૂંની ત્રીજી સીઝનનને મળી નહીં.

  18/23
 • જો કે, બરુણ શર્માએ પોતાના ચાહકોનું મનોરંજન કરવા માટે વેબ સીરિઝ વધારે માફક આવી અને તેમણે 2018માં ઑલ્ટ બાલાજીની વેબ સિરીઝ ગ્રેટ ઇન્ડયન ડિસ્ફંકશનલ ફેમિલીમાં કામ કર્યું.

  જો કે, બરુણ શર્માએ પોતાના ચાહકોનું મનોરંજન કરવા માટે વેબ સીરિઝ વધારે માફક આવી અને તેમણે 2018માં ઑલ્ટ બાલાજીની વેબ સિરીઝ ગ્રેટ ઇન્ડયન ડિસ્ફંકશનલ ફેમિલીમાં કામ કર્યું.

  19/23
 • બરુણ સોબતીની છેલ્લી ફિલ્મ 22 યાર્ડ્સ ખૂબ જ લોકપ્રિય બની હતી.

  બરુણ સોબતીની છેલ્લી ફિલ્મ 22 યાર્ડ્સ ખૂબ જ લોકપ્રિય બની હતી.

  20/23
 • 22 યાર્ડ્સ 2018માં રિલીઝ થઈ હતી.

  22 યાર્ડ્સ 2018માં રિલીઝ થઈ હતી.

  21/23
 • 34 વર્ષીય અભિનેતા બરુણ સોબતીએ પોતાની બાળપણની મિત્ર પશ્મીના મનચંદા સાથે લગ્ન કર્યા છે. 

  34 વર્ષીય અભિનેતા બરુણ સોબતીએ પોતાની બાળપણની મિત્ર પશ્મીના મનચંદા સાથે લગ્ન કર્યા છે. 

  22/23
 • બન્ને જ્યારે કૉલેજમાં હતાં ત્યારે જ તેમને ખ્યાલ આવ્યો કે બન્ને એકબીજાને પ્રેમ કરે છે. બરુણ સોબતી અને પશ્મીના મનચંદાએ 2010માં લગ્ન કર્યા અને લગભગ 9 વર્ષ બાદ 2019ના જુલાઇ મહિનામાં તેમને દીકરી થઈ. બરુણ સોબતીની દીકરીનું નામ સિફત છે.

  બન્ને જ્યારે કૉલેજમાં હતાં ત્યારે જ તેમને ખ્યાલ આવ્યો કે બન્ને એકબીજાને પ્રેમ કરે છે. બરુણ સોબતી અને પશ્મીના મનચંદાએ 2010માં લગ્ન કર્યા અને લગભગ 9 વર્ષ બાદ 2019ના જુલાઇ મહિનામાં તેમને દીકરી થઈ. બરુણ સોબતીની દીકરીનું નામ સિફત છે.

  23/23
 • loading...

ફોટોઝ વિશે

બરુણ પોતાની પર્સનલ લાઇફને લાઇમલાઇટથી દૂર રાખવાનું પસંદ કરે છે. અને તેથી જ તે પોતે ખૂબ જ લો પ્રૉફાઇલ જાળવી રાખે છે. નાના પડદા પર પોતાની અફલાતૂન ઍક્ટિંગને કારણે તે દરેક ઘરમાં જાણીતા થયા છે. (તસવીર સૌજન્ય બરુણ સોબતી ઇન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK