ઉડાન ફેમ અભિનેત્રી શીતલ પંડ્યા આવતી કાલે માંડશે પ્રભુતામાં પગલાં, જાણો વિગતો

Published: 19th November, 2020 12:55 IST | Shilpa Bhanushali
 • અભિનેત્રી શીતલ પંડ્યા પોતાના સ્કૂલ ફ્રેન્ડ અભિષેક ભટ્ટાચાર્ય સાથે આવતી કાલે લગ્ન કરશે.

  અભિનેત્રી શીતલ પંડ્યા પોતાના સ્કૂલ ફ્રેન્ડ અભિષેક ભટ્ટાચાર્ય સાથે આવતી કાલે લગ્ન કરશે.

  1/5
 • અભિષેક લંડનમાં રહે છે અને ખાસ લગ્ન કરવા માટે જ તે હાલ મુંબઇમાં છે.

  અભિષેક લંડનમાં રહે છે અને ખાસ લગ્ન કરવા માટે જ તે હાલ મુંબઇમાં છે.

  2/5
 • અભિનેત્રી શીતલ પંડ્યા અને અભિષેકે પોતાના લગ્નના પ્રિ-વેડિંગ શૂટની પણ તૈયારી કરી હતી પરંતુ કોરોનાકાળ દરમિયાન કેટલીક સાવચેતીઓ રાખવાને કારણે તેમણે પોતાનો આ કાર્યક્રમ પોસ્ટપોન કરવો પડ્યો.

  અભિનેત્રી શીતલ પંડ્યા અને અભિષેકે પોતાના લગ્નના પ્રિ-વેડિંગ શૂટની પણ તૈયારી કરી હતી પરંતુ કોરોનાકાળ દરમિયાન કેટલીક સાવચેતીઓ રાખવાને કારણે તેમણે પોતાનો આ કાર્યક્રમ પોસ્ટપોન કરવો પડ્યો.

  3/5
 • હાલ અભિનેત્રીની મહેંદી થઈ ગઈ છે અને આવતી કાલે એટલે કે 20 નવેમ્બરના રોજ અભિનેત્રીની હલ્દી અને અન્ય ફંકશન પણ થશે.

  હાલ અભિનેત્રીની મહેંદી થઈ ગઈ છે અને આવતી કાલે એટલે કે 20 નવેમ્બરના રોજ અભિનેત્રીની હલ્દી અને અન્ય ફંકશન પણ થશે.

  4/5
 • અભિનેત્રી લગ્ન બાદ લંડન જશે અને ત્યાર બાદ તે લગભગ જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં પોતાની ફિલ્મ ચલમનના શૂટ માટે ફરી મુંબઇ આવશે.

  અભિનેત્રી લગ્ન બાદ લંડન જશે અને ત્યાર બાદ તે લગભગ જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં પોતાની ફિલ્મ ચલમનના શૂટ માટે ફરી મુંબઇ આવશે.

  5/5
 • loading...

ફોટોઝ વિશે

શીતલ પંડ્યા છેલ્લા સાત વર્ષથી અભિનેત્રી તરીકે ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે. અભિનેત્રીએ ઘણી ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે. આજે તેની પર્સનલ લાઇફ વિશે વાત કરીએ તો અભિનેત્રી આવતી કાલે લગ્ન કરવા જઈ રહી છે ત્યારે જાણો તેના વિશે વધુ...

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK